શક્કરિયા ના પરાઠા (Shakkariya Paratha Recipe In Gujarati)

Vaishali Prajapati @vaishali_47
શક્કરિયા ના પરાઠા (Shakkariya Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરિયા ને છીણી લેવા હવે તેમાં રાજગરાનો લોટ ઉમેરી દેવું તેમાં મરી પાઉડર મરચા પાઉડર તલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હવે તેમાં કોથમીર ઉમેરવી ત્યારબાદ તેલ ઉમેરી સરસ મિક્સ કરી લેવું
- 2
બરાબર મસળીને તેની કણક તૈયાર કરી લેવી હવે તેનો પરાઠો વણી લેવો તેને ગરમ લોઢી પર તેલ મૂકી બંને બાજુથી બરાબર શેકી લેવો
- 3
આ પરાઠાને બટાકા ની સુકી ભાજી સાથે સર્વ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
જમ્મુ સાઈડ માં ધાબા ઉપર આ રીતે પરાઠા બનાવે છે Swati Vora -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે જન્માષ્ટમી નિમિત્તે ફરાળમાં મેં આલુ પરાઠા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Amita Soni -
શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
રાજગરા અને મોરૈયા ના ફરાળી પરાઠા (Rajgira Moraiya Farali Paratha Recipe In Gujarati)
#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Rita Gajjar -
-
શક્કરિયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
શક્કરિયા બટાકા નું ફરાળ Hetal Prajapati -
-
મોરૈયો અને શક્કરિયા ના વડા (Moraiyo Shakkariya Vada Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ..શકકરિયું ખાવું ફરજિયાત ગણાય છે .શાક અને શીરો common થઈ ગયું.આજે હું મોરૈયો અને શક્કરિયા ની સાથે કઈક નવુંબનાવી રહી છું..મારી recipe જોઈ ને તમે પણ આ નવીન રેસિપીટ્રાય કરજો.. Sangita Vyas -
-
-
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કસૂરી મેથી વીથ કોર્ન ચીઝ પરાઠા (corn cheese paratha recipe in Gujarati)
#goldenapron3#week14 Nita Mavani -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે અગિયારસ નિમિત્તે ને રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી આલુપરોઠા બનાવ્યા છે તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
રાજગરાના થેપલાં (Rajgira Thepla Recipe In Gujarati)
#ff1અહીંયા મે રાજગરાના થેપલા બનાવ્યા છે જે ફરાળમાં આપણે થઈ શકે છે ની ફરાળી આઇટમ છે તે બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Ankita Solanki -
-
-
રાજગરા ના થેપલા (Rajgara Na Thepala Recipe In Gujarati)
જય શ્રી કૃષ્ણ..તમે રાજગરાનો શીરો એ અગિયારસ છે કે ઉપવાસ છે ત્યારે તો તમે ખાતો જશે પરંતુ તમે અગિયારસમાં રાજગરા ના થેપલા તો કદાચ જ ખાધા હશે..તો ચલો આજે હું તમને રાજગરાના થેપલાં મારી ફર્સ્ટ રેસીપી હું તમારી સાથે શેર કરવા માંગુ છું..આશા છે તમને આ રેસિપી ખૂબ જ ગમશે..#સપ્ટેમ્બર#cookpadIndia#માઈફસ્ટરેસીપીકોન્ટેક્ટ Nayana Gandhi -
શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati)
#FR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#faraliparathaસાબુદાણા માં રહેલ સ્ટાર્ચ અને સુગરથી ભરપૂર માત્રામાં શરીરને તાકાત મળી રહે છે. બ્રેકફાસ્ટમાં સાબુદાણાના પરોઠા ખાવાથી ન્યુટ્રીસન્સ ની સાથે એનર્જી પણ મળે છે. Neeru Thakkar -
-
-
શક્કરિયા ની વેફર (Shakkariya Wafers Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#instant#farali Keshma Raichura -
કચોરી પરાઠા (Kachori Paratha Recipe In Gujarati)
ઋતુ માં મળતા શાક નો જેટલો ઉપયોગ થાય એટલો કરી લેવો કેમ કે પછી ઉનાળા માં આ બધા શાક આવતા ઓછા થઈ જતા હોય છે. એટલે મેં લીલવા (લીલી તુવેર), વટાણા અને લીલા ચણા ના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા જેથી કચોરી કે સમોસા કરતા હેલ્થી વર્ઝન પરાઠા ખાઈ શકાય. શક્ય હોય ત્યાં સુધી હું તળેલી વાનગી બનાવાનું અવોઇડ કરું છું. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16029562
ટિપ્પણીઓ