સીરકે વાલી પ્યાજ(vinegar Onion recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#onion
#sirka
#beet
આ દરેક રેસ્ટોરન્ટ માં આપણને પીરસતા હોય છે જ ખાવા માં બહુ ટેસ્ટી હોય છે.

સીરકે વાલી પ્યાજ(vinegar Onion recipe in gujarati)

#onion
#sirka
#beet
આ દરેક રેસ્ટોરન્ટ માં આપણને પીરસતા હોય છે જ ખાવા માં બહુ ટેસ્ટી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 10-12નાની ડુંગળી
  2. 1નાનું બીટ
  3. 4-5લીલાં મરચાં
  4. 1 કપવિનેગર
  5. 1/2 કપપાણી
  6. 1 ચમચીખાંડ
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ડુંગળી ને છોલીને ધોઈને લઈ લો. તેમાં નીચે ના ભાગ માં 2 કટ લગાવી લો.

  2. 2

    બીટ ના નાના નાના ટૂકડાં કરી લો.

  3. 3

    એક બાઉલ માં વિનેગર અને પાણી લઈ લો તેમાં ખાંડ અને મીઠું ઉમેરી લો.

  4. 4

    મિક્સ કરી ખાંડ ઓગળી જાય એટલે તેમાં બીટ અને મરચાં ઉમેરી લો સાથે ડુંગળી પણ ઉમેરી લો.

  5. 5

    તૈયાર છે સીરકે વાલી પ્યાજ. આને એક કાચ ની બરની માં ભરી લો 2 દિવસ બાદ ખાવા મા ઉપયોગ માં લઈ શકાય.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
બહુ વધારે નય બનાવાનું 1 week chale એટલું બનાવાનું ફરી ફ્રેશ બનાવીને ઉપયોગ માં લેવાનું.

Similar Recipes