રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાળા અડદ અને રાજમાને પાંચથી છ કલાક માટે પલાળીને રાખો ત્યારબાદ કુકરમાં જરૂર મુજબ પાણી નાખી મીઠું અને ખાવાના સોડા નથી છ થી સાત સીટી વગાડી બાફી લેવા
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ જીરું આદુ-મરચા-લસણની પેસ્ટ સતરાઈ જાય પછી તેમાં કાંદો,ટામેટું મીઠું નાખી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો પછી તેમાં બધા મસાલા કરો અને બરાબર મિક્સ કરી તેમાં બાફેલા કાળા અડદ અને રાજમાં ઉમેરી જરૂર મુજબ પાણી નાખી પાંચ મિનિટ માટે ઉકળવા દો
- 3
ત્યારબાદ તેમાં કસૂરી મેથી અને ફ્રેશ મલાઈ નાખી બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ દાલ મખની બનીને તૈયાર છે છે સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી કોથમીર છાંટી સજાવટ કરો તમે આ વાનગીને પરોઠા અને રાઈસ સાથે ખાઈ શકો છો.
Similar Recipes
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે. Asmita Desai -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
-
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#DRદાળ રેસીપીસ આ પંજાબની ફેમસ દાળ છે જે લંગરમાં...લગ્ન પ્રસંગો માં અને ઢાબા તેમજ રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. આખા અડદ અને રાજમાં ના ઉપયોગ થી બનાવવામાં આવે છે.આ દલમાં બટર અને ક્રીમ નો ઉપયોગ કરવાથી રીચ ટેસ્ટ આવે છે.જરૂર બનાવજો..... Sudha Banjara Vasani -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રવિવાર સાંજે ફેમિલી ડિનર.... દાલ મખની ને નાનKhyati Trivedi#Fam Khyati Trivedi -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ મુળ પંજાબની વાનગી છે. પંજાબના લોકો આ દાલ મખનીને ૭-૮ કલાક સુધી ચુલા પર ચડાવી ચડાવીને અને ઘૂંટીને બનાવે છે. આ દાલમાં મુખ્ય સફેદ માખણનો ઉપયોગ કરવામાં આવે છે. Vaishakhi Vyas -
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpad_gu#foodforlife1527 દાલ મખની એક પંજાબી દાલ છે. જે પ્રોટીન અને એનર્જીથી ભરપૂર હોય છે. આજે મે દાલમખની સાથે રાજસ્થાની ફેમસ બાફલા બાટી બનાવી. બહુ મજા આવી. Sonal Suva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615245
ટિપ્પણીઓ (8)