ગલકા નું શાક (Galka Sabji Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ગલકા નું શાક (Galka Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગલકા ને ધોઈ ને છાલ ઉતારી સમારી લેવા.
- 2
કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,જીરું અને હિંગ ઉમેરી સમારેલા ગલકા ઉમેરી દેવા.તેમાં હળદર અને મીઠું (ચટણી માં મીઠું હોય એટલે ધ્યાન થી ઉમેરવું) પહેલા ઉમેરવા.થોડું સોફ્ટ થાય એટલે લસણ ની ચટણી,મરચું પાઉડર અને ધાણાજીરું ઉમેરી ચડવા દેવું.
- 3
આ શાક ને ચડતાં જરાય વાર લાગતી નથી.અને પાણી ઉમેરવા ની પણ જરૂર પડતી નથી.ઉતારવા સમયે કોથમીર ઉમેરી દો.તૈયાર છે ઝટપટ બની જાય એવું ગલકા નું શાક.
- 4
રોટલા,છાશ,અથાણું અને સલાડ સાથે સર્વ કર્યું છે..
Top Search in
Similar Recipes
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#dinner#deshi Keshma Raichura -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#સેવટામેટા#ડિનર Keshma Raichura -
ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Keshma Raichura -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ગલકા નું શાકસમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કાઠિયાવાડી ડિનર (Kathiyawadi Dinner Recipe In Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#ખીચડી Keshma Raichura -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
#SVCગલકા એવું શાક છે જે દરેક ને પસંદ નથી હોતું. ઉનાળા માં વેલા માં થતાં શાકભાજી વધારે ખવાય છે જેમાં ગલકા નો પણ સમાવેશ થાય છે. ગલકા માં પાણી નો ભાગ વધારે હોય છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. અહીંયા મે ગલકા સેવ નું શાક બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
-
વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
#dinner#rice#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ભરેલા પરવળ નું શાક (Bharela Parval Sabji Recipe In Gujarati)
#MFF#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
આ શાક ખાસ કરી ને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. Varsha Dave -
-
-
ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji Recipe In Gujarati)
#EB#week5#cookpad_guj ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા કાઠિયાવાડી ગલકા સેવ નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. આ ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાની પણ બહુ મજા આવે છે. તો જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી ગલકા સેવ નું શાક. Daxa Parmar -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBવીક -૫ ગલકા,તુરિયા,દૂધી એ બધા જ શાક વેલા પર તૈયાર થાય છે. તેમાં પાણી પણ ઘણું હોઈ છે . તો ભરપુર વિટામીન,અને ફાઇબર હોઈ છે. તો સીઝન ના મળે તો આ બધા જ શાક ખાવા જોઈએ. Krishna Kholiya -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#SVC#priti#cookoadindia#cookpadgujarati#સમરરેસિપીચેલેન્જ सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16104784
ટિપ્પણીઓ (22)