ચટણી(Chutney Recipe in Gujarati)

Piyu Madlani
Piyu Madlani @cook_26061016

ચટણી(Chutney Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦/૧૫ મીનીટ
૭ / ૮ મેમ્બર
  1. કટો ધાણાભાજી
  2. ૫/૬ મીઠા લીમડાના પાન
  3. ૧ નંગલીંબુ
  4. ૨ નંગલીલાં મરચાં
  5. ૧ નાની ચમચીમીઠું
  6. ૧ નાની ચમચીખાંડ
  7. ૧ ચમચીમાંડવી ના બી નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

૧૦/૧૫ મીનીટ
  1. 1

    ધાણાભાજી ની ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ફરાળ માં પણ ખાય શકાય છે.સૌપથમ નાણાંમાંથી ને ડાડલી સહિત સમારી લો.તેને ધોઈ લો.

  2. 2

    પછી લીલા મરચા,મીઠાં લીમડાના પાન ધાણાભાજી ને મીકસી ના ખાનામાં નાંખો.અને માંડવી ના બી નો ભુક્કો ઉમેરો. ખાંડ અને લીંબુનો રસ અને મીઠું નાખીને મીકસી માં પીસો.

  3. 3

    બરાબર મિક્સ થાય પછી ખાનામાંથી કાઢી લો.તૈયાર છે ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Piyu Madlani
Piyu Madlani @cook_26061016
પર

Similar Recipes