પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)

sneha desai @cook_040971
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા પાલક ને ધોઈને તપેલીમા બાફી લો,ઠંડુ થઈ જાય પછી મીકસર મા ક્રશ કરી લો પછી કથરોટમા ધંઉનો લોટ લઈ આ પાલકના પ્લપ થી લોટ બાધી દો.
- 2
બીજીબાજુ કુકર મા બટાકા બાફી લો.સમેશ કરી,તેમા કાદો જીણો કાપીને નાખો,કેપ્સિકમ પણ જીણુ કાપીને નાખી દો.બધુ બરાબર મીકસ કરી દો હવે એક બાઉલ મા પનીર છીણી લઈ તેમા ચાટ મસાલો,ગરમ મસાલો,સેન્ડવીચ મસાલો,મીઠું બધા મસાલા મીકસ કરી દો.આદુમરચુ પણ નાખો.
- 3
હવે પાલકના લોટમાંથી મોટો પરોઠો વણી લો,તેમા બટાકામા પનીર નુ મિશ્રણ લઈ ગોળ વાળી દો,તે પરોઠા ઉપર મૂકી બંધ કરી દો અને ગોળ પરોઠો વણી લો.ગેસ ચાલુ કરી તાવી ઉપર ધીમા તાપે શેકી લો.
- 4
લાલ રંગ નો થઈ જાય એટલે નીચે ઉતારી લો. સોસ,ચટણી,દહીં, બટર,વિગેરે સાથે સર્વ કરી શકો.પાલક પનીર પરોઠા તૈયાર છે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ પાલક પનીર ચીઝ પરોઠા (Stuffed Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#WPR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
હરાભરા પાલક પનીર કબાબ (Harabhara Palak Paneer Kebab Recipe In Gujarati)
#KK#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
લસુની પાલક પનીર સબ્જી (Lasuni Palak Paneer Sabji Recipe In Gujarati)
#WLD#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
દૂધી મેથી પાલક ના મુઠીયા (Dudhi Methi Palak Muthia Recipe In Gujarati)
#BR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
વેજ પોકેટ ચીલા (Veg Pocket Chila Recipe In Gujarati)
#CWT#MBR1#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
પનીર ભુરજી પંજાબી સબ્જી (Paneer Bhurji Punjabi Sabji Recipe In Gujarati)
#PSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpad#healthyparathaઆ પરાઠા ખૂબજ હેલ્થી છે અને ખાવા મા પન ખૂબજ ટેસ્ટી લાગે છે. Nikita Thakkar -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજીટેબલ ચીઝ ફ્રેન્કી (Vegetable Cheese Frankie Recipe In Gujarati)
#SSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha recipe in Gujarati)
#WPR#MBR 6#Week 6#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week1#PAYALCOOKPADWORLD#MyRecipe3️⃣1️⃣#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
-
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR3#week3 Varsha Karia I M Crazy About Cooking -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
સ્ટફ પાલક પનીર પરાઠા (Stuffed palak paneer Paratha)
#સુપરશેફ2પાલક અને પનીરનું મિશ્રણ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને પૌષ્ટિકતા પણ વધુ હોય છે Hiral A Panchal -
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in Gujarati)
#WPR#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપાલક પનીર સબ્જી એ બહુ પ્રચલિત પંજાબી શાક છે જે લગભગ બધાને પસંદ હોય છે અને ઘરે ઘરે બનતું હોય છે. ખાસ કરી ને શિયાળામાં જ્યારે પાલક બહુ સરસ આવતી હોય ત્યારે તો અવારનવાર બને.આજે આ બન્ને ઘટકો, પાલક અને પનીર થી મેં સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. મેં પાલક ની પ્યુરી બનાવા ને બદલે પાલક ને ઝીણી સમારી ને લોટ માં ઉમેરી છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16630214
ટિપ્પણીઓ (2)