ક્રિસ્પી સ્વસ્તિક

krupa
krupa @cook_19313638
Vapi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

26 minutes
4 serving
  1. 1 1/2 કપમેંદો
  2. 3 ચમચીઘી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 2ટીપા રેડ ફૂડ કલર
  5. 2ટીપા ગ્રીન ફુડ કલર
  6. 2ટીપા યેલ્લો ફૂડ કલર
  7. 2ટીપા ઓરેન્જ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

26 minutes
  1. 1

    એક બાઉલ માં મેંદો,મીઠું અને ઘી ઉમેરી મોણ આપો.ત્યાર બાદ લોટ બાંધી ને લોટ ને ઢાંકી ને 5 મિનિટ માટે રહેવા દેવું.

  2. 2

    હવે લોટ માંથી એક સરખા 5 ભાગ બનાવી લો.એક ભાગ સિવાય બધા મા વારા ફરતી ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    હવે બધા કલર બા લોટ માંથી લુવો લઈ એક એક રોટલી વણી લેવી

  4. 4

    હવે રોટલી માંથી નાના ચોરસ કાપી લેવા.

  5. 5

    ત્યાર બાદ ચોરસ ની ફરતે ખૂણા પર કટ કરવો અને ફોલ્ડ કરી સ્વસ્તિક નો આકાર આપવો.

  6. 6

    હવે તેને ચોંટાડી કડાઈ માં તેલ મૂકી તળી લેવા.

  7. 7

    હોળી સ્પેશિયલ કલરફૂલ ક્રિસ્પી તૈયાર છે.

  8. 8

    હવે લોટ ના 5 ભાગ કરી લો.એક ભાગ સિવાય બધા માં વારા ફરતી ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લો.


    હવે બધા કલર ના લોટ માંથી 1- 1 લુવો લઈ એક એક રોટલી વણી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa
krupa @cook_19313638
પર
Vapi
#Housewife#Graphic Designer
વધુ વાંચો

Similar Recipes