રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં ઘી લઇ રવો ઉમેરો. તેને બદામી રંગનો શેકી લેવો પછી તેને ઠંડુ થવા દેવો ઠંડું થઇ ગયાબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરવી. કાજુ બદામ પિસ્તા ની કતરણ કિસમિસ બધું મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો.
- 2
હવે મેંદો લઈ ૩ ચમચી તેલ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધવો થોડીવાર રહેવા દેવો પછી તેમાંથી લૂઓ લઇને રોટલી વણવી.
- 3
એક રોટલી ઉપર ઘી લગાવીને તેની ઉપર ઘઉંનો અથવા ચોખાનો લોટ છાટીને તેની ઉપર બીજી રોટલી મૂકી તેની ઉપર એ આ જ રીતે તેલ લગાવવાનું આજ રીતે ત્રણ રોટલી તૈયાર કરવી્.
- 4
હવે તેનો રોલ વાળી ને તેના પીસ કરવાના પછી તેને દબાવીને પુરી વણી લેવી હવે તૈયાર કરેલું સ્ટફિંગ તેમાં ભરીને ઘુઘરાનો સેપ આપીને બદામી રંગના તળી લેવા. સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
માવા ના ઘૂઘરા
#મીઠાઈ#પોસ્ટ-3#ઘૂઘરા દરેક પ્રાંત માં લગભગ બનતા જ હોય છે. દરેક ની બનાવવાની રીત અલગ હોય છે. અમારે ત્યાં પણ તાજા ખોપરા ના, રવા ના માવા ના, તળેલા, બેક કરેલા એમ અનેક પ્રકાર ના બને છે. આ રીતે બનાવેલા ઘૂઘરા નો મસાલો ફ્રિજર માં એક વરસ સુધી સારો રહે છે. જયારે મન થાય કે કોઈ મહેમાન આવવાના હોય તો કણેક બાંધી ને ઝટપટ ઘૂઘરા તૈયાર. Dipika Bhalla -
-
-
-
ઘૂઘરા / ગુજિયા
#મધર હું મારી મમ્મી પાસે થી ઘણી બધી રેસિપી બનાવતા શીખી છુકેવાય છે ને" એક માતા ૧૦૦ શિક્ષક ગરજ સારે " એવી રીતે મારી માતા એ મને ભણતર ની હરે પાક કળા નું પણ માર્ગદર્શન આપીયુ છે એને હું આજે આ રેસીપી મારી મમી ને dedecat કરું છું . Vidhi Joshi -
-
-
ઘૂઘરા (Ghughara recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ1#દિવાળી સ્પેશિયલઘૂઘરા માં વધારે મસાલો ભરી અને દબાયા વિના નખિયા કરવા એ એક કળા છે. દીપાવલી મા ગુજરાતીઓ દ્વારા બનતી પરંપરાગત વાનગી ઓ માની એક છે.. વરસો પહેલા,દિવાળી માં લગભગ દરેક ઘર માં ઘૂઘરા તો બનતા જ....હવે સમયાંતરે તેમાં થોડો ફેરફાર થયો છે,કેમકે હવે બહુ ઓછા બાળકો એને પસંદ કરે છે...અને એમાં સમય અને ધીરજ બને ની જરૂર પડે છે,જે આજ ની જોબ કરતી ગૃહિણીઓ માટે થોડું અઘરું બની જાય છે.... હું તો મારા નાનીમા પાસે થી ઘૂઘરા ભરતા અને નખીયા વાળતા શીખી... આજે બનાવતા સમયે મને મારા નાનીમા બહુ યાદ આવ્યાં.... Thank you નાનીમા.... Sonal Karia -
-
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે Darshana Patel -
-
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#post3 આપણા ભારત દેશમાં આપણું નવું વર્ષ કારતક મહિના થી શરૂ થાય છે, કે જે આપણા માટે નવી ખુશી, નવો આનંદ લઈને આવે છે. અને સાથે અાપણા મિત્રો, સગા સંબંધીઓ, વડીલો આપણને પહેલા ટપાલ લખીને" નૂતન વર્ષાભિનંદન" કે સાલ મુબારક" કરીને આશીર્વાદ આપતા હતા.... અને જ્યારે અત્યારે આ ૨૧મી સદીના સ્માર્ટ યુગ ના સમયમાં whatsap થી એક બીજાને મેસેજ કે વિડિઓ કોલ કરીને આશીર્વાદ આપે છે....... અતિયારે આ કોરોનાકાળ માં આ સ્માર્ટફોન ખૂબ ઉપયોગી થાય છે, કેમ કે એક ફોન શ્રી જે લોકો આપણાથી દૂર હોય તેની સાથે વાત પણ થઈ શકે છે અને વીડિયો કોલિંગ પણ થઈ શકે છે... અને તહેવારોની શુભેચ્છા રૂપી આશીર્વાદ પણ આપવામાં આવે છે..... તેવી જ રીતે આ તહેવારોમાં ઘૂઘરાનું અનેક મહત્વ છે... પહેલાના સમયથી દિવાળી પર ઘુઘરા બનાવવા નો રિવાજ છે કેમકે ઘુઘરા જેમ સ્વાદમાં મીઠા હોય છે તેવી જ રીતે આપણા ઘરના સભ્યો, વડીલો, મિત્રો, સગા સબંધીઓ વચ્ચે પણ આપણો મીઠાશ ભરિયો સંબંધ રહે તેવી એક છુપી ભાવના રહેલી હોય છે.... સમયાંતરે ઘુઘરા બનાવવા માં પણ આપણે અલગ અલગ જાતના બનાવતા થઈ ગયા છીએ....... Khyati Joshi Trivedi -
-
-
-
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar -
-
ડ્રાયફ્રુટ માવા ઘારી(Dryfruit mawa ghari recipe in Gujarati)
#CookpadTurn4#Week2#dryfruit Dipali Dholakia -
સ્વીટ ઘૂઘરા(Sweet Ghugara Recipe In Gujarati)
સ્વીટ ઘૂઘરા એ દિવાળી મા નાસ્તા મા બનાવી સકાય અને તે કંઈક અલગ નાસ્તો થઇ જય નમકીન નાસ્તા ની સાથે થોડો સ્વીટ નાસ્તો પણ જોયે તેથી અમે દિવાળી પર સ્વીટ ઘૂઘરા બનાવી છીRoshani patel
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11562507
ટિપ્પણીઓ