રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને આખી રાત માટે પલાળીને રાખો
- 2
ત્યારબાદ સીંગદાણાને ધીમા ગેસ ઉપર શેકી લો અને તેના ફોતરા કાઢીને મિક્સર જારમાં ભૂકો કરી લો
- 3
ત્યારબાદ પલાળેલા સાબુદાણા માં મીઠું મરી પાઉડર લીંબુનો રસ ખાંડ અને શીંગદાણાનો ભૂકો નાખી બરાબર મિક્સ કરી લો
- 4
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું આદુ-મરચાની પેસ્ટ હિંગ સતરાય પછી તેમાં સાબુદાણા નું મિશ્રણ નથી ધીમા ગેસ ઉપર બે મિનિટ માટે હલાવી લો
- 5
તો હવે આપણી ટેસ્ટી સ્વાદિષ્ટ છૂટી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે આ ખીચડી દહીં અથવા રાજગરાની ઘડી સાથે બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી🌻🌻🌹🌹🙏🙏🌹🌹🌻🌻 Falguni Shah -
-
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#HRહોળી ના ઉપવાસ સવારના ફરાળમાં બનાવી હતીખૂબ જ સ્વાદિષ્ટ બની હતી Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
-
-
-
-
-
-
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16855674
ટિપ્પણીઓ (2)