વેજીટેબલ રવા ઉત્તપમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવામાં દહી અને મીઠું નાખી પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરવુ. આ ખીરાને બરાબર મિક્સ કરી 20 મિનિટ માટે ઢાંકી રાખવુ.
- 2
હવે ગાજરને ઝીણું ખમણવુ તેમાં કેપ્સીકમ મરચા, ટમેટા, આદુ, ડુંગળી અને કોથમીર તેમજ મીઠું, લાલ મરચુ, હળદર અને હિંગ નાખી બરાબર મિક્સ કરવુ.
- 3
હવે તૈયાર કરેલ ખીરાને ચમચા થી તવા પર પાથરવુ તે પછી ટોપીંગ વાળી બાજુ ઢાંકણ ઢાંકીને ફ્રાય કરવુ.
બરાબર ફ્રાય થઈ જાય એટલે ટમેટા સોસ, નાળિયેરની ચટણી કે કોઈપણ ચટણી સાથે ગરમાગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પોડિ મસાલા રવા ઉત્તપમ(Podi Masala Rava Uttpam Recipe In Gujarati)
#GA4#Week1રવા ઉત્તપમ ફટાફટ અને હેલ્થી બનતી ડીશ છે. જયારે કઈ ના સુજે એટલે આ રવા ઉત્તપમ બનવી શકો. Vijyeta Gohil -
-
-
કીનોઆ વેજીટેબલ ઉત્તપમ
#ડિનરકીનોઆ સુપર ફૂડ માં ગણાય છે. તેની સાથે ગાજર, ડુંગળી, ટામેટા, કેપ્સીકમ એમ વિવિધ શાક ઉમેરી તેને મેં ઉત્તપા નું સ્વરુપ આપ્યુ છે. Bijal Thaker -
-
-
-
-
-
-
રવા ઉત્તપમ
#GA4#week1#uttapamઆ રવા ના ઉત્તપમ ઝડપ થી બની જાય છે. ન તો એમાં દાળ ચોખા પલાળવા ના હોય છે ન તો એને પીસવાના હોય કે ન તો આથો લાવવાનો હોય. Sachi Sanket Naik -
ઈન્સ્ટન્ટ વેજિટેબલ રવા ઉત્તપમ (Rawa uttapm recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ28#સુપરશેફ3 #મોનસૂનવરસાદમાં ઉત્તપમ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉત્તપમનો લોટ આથેલ ન હોય તો આ રીતે રવાના ઉત્તપમ એકદમ ઝડપથી અને સરળતાથી બની જાય છે. Kashmira Bhuva -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12158905
ટિપ્પણીઓ