મેથી પાલક નું શાક અને કોદરી

આ એક હેલ્થી recipe છે.
અને ડાયાબિટીસ ના પેશન્ટ માટે ઉત્તમ છે..
મેથી પાલક નું શાક અને કોદરી
આ એક હેલ્થી recipe છે.
અને ડાયાબિટીસ ના પેશન્ટ માટે ઉત્તમ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી પાલક ને સારી રીતે ધોઈ,કાપી,થોડી વાર પાણી માં પલાળી નિતારી લો.
ડુંગળી ટામેટા અને લસણ ને કાપી ને તૈયાર રાખો
હવે પેન માં તેલ લઇ રાઈ જીરૂ હિંગ તતડાવી ડુંગળી અને લસણ સાંતળો,ત્યારબાદ ટામેટા ઉમેરી મીઠું નાંખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો,હવે તેમાં મરચું હળદર ધાણાજીરું નાખી મિક્સ કરી પાણી એડ કરી ઉકાળવા દો. - 2
પાણી ઉકળે એટલે નીતરેલી મેથી પાલક નાખી મિક્સ કરી ઢાંકી ને ચડવા દો.,
પાંચ મિનિટ માં શાક તૈયાર થઈ જશે.. - 3
કોદરી માટે..
કોદરી ને ૨૦ મિનિટ માટે ધોઈ ને પલાળી રાખો.
એક પેન માં ઘી લઈ અજમો તગડાવો,
હવે તેમાં પાણી અને મીઠું નાખી દો, પાનું ઉકળે એટલે નીતાતેલી કોદરી એડ કરો ત્યારબાદ છાશ ઉમેરી ધીમા તાપે ચડવા દો.
દસેક મિનિટ માં કોદરી સારી રીતે ચડી જશે,કોદરી ને ઢાંકી ને સીજાવા દો.
કોદરી તૈયાર છે. - 4
હવે ડીશ માં કોદરી લઈ,બાઉલ માં શાક,સલાડ અને ઠંડી ઠંડી છાશ મૂકી સર્વ કરો.. વેરી હેલ્થી અને ન્યુટ્રીશીયસ થાળી તૈયાર છે..
લિન્ક્ડ રેસિપિસ
Similar Recipes
-
કોદરી ની ધેસ (Kodri Ghesh Recipe in Gujarati)
#KS2#ગામઠી આહાર#ડાયાબિટીસ માટે ઉત્તમ# કેલ્શિયમ થી ભરપુર Swati Sheth -
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
મસાલા વેજિટેબલ કોદરી (Masala Vegetable Kodri Recipe In Gujarati)
બહુ જ નિર્દોષ રેસિપી ગણી શકાય તેમજ ડાયાબિટીસ વાળા માટે ભાત ની ગરજ સારે છે..અમુક વેજીટેબલ ભાવતા ન હોય તો આવી રીતે મસાલા કરી કોદરી માં નાખી ને આપતા ધરાઈ જવાય છે..One meal pot છે.. Sangita Vyas -
કોદરી ગ્રીન મીલ
#લીલી#ઇબુક૧#૮કોદરી એ એક મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો બહુ જ સારો વિકલ્પ મનાય છે. વળી તે ગ્લુટેન ફ્રી પણ છે. કોદરી એ હલકા અનાજ ની શ્રેણી માં આવતું હોવાથી તેનો પ્રયોગ ઓછો થાય છે પરંતુ હવે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે તો વપરાશ વધ્યો છે.આજે મેં કોદરી સાથે બધી દાળ, બધા શાક તથા ભરપૂર માત્રા માં કોથમીર લઈ ને એક વન પોટ મીલ બનાવ્યું છે. Deepa Rupani -
મચીચા અને ઉગાલી (Machicha and Ugali Recipe In Gujarati)
Mchicha ane ugaliશનિવાર એટલે જોબ નો 1/2 દિવસ..આજે heavy ડિશ ખાઈ ને થોડો નેપ લેવાનો..એટલે આફ્રિકન ડિશ મચીચા એટલે એક ભાજીનું નામ છે..અહી ના લોકલ લોકો દરરોજ આ ભાજી ઉગાલી અથવા non veg સાથે બનાવે.ઉગાલી એટલે સફેદ મકાઈ નો બાફેલો લોટ..સાથે કચુંબર અને છાશ..બહુ જ હેલ્થી ખાણું છે.એટલે જ આ લોકો ખડતલ હોય છે અને કાળી મજૂરી કરી શકે છે.. Sangita Vyas -
મેથી ની ભાજી અને પાલક નું શાક (Methi Bhaji Palak Shak Recipe In Gujarati)
કોઈ પણ ભાજી નું શાક હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઘણી હોય છે આ શાક બધા સાથે ભળી જાય છે..ઝટપટ બનતું આ શાક પચવામાં પણ હલકું છે.. Sangita Vyas -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
કડવી મેથી ના મીઠા ફાયદા મેથી આપણા માટે એક ઔષધિ છે ડાયાબિટીસ માટે # વેઈટલોસ માટે# કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે# સુંદર દેખાવ માટે # પેટ દદૅ ..... Jigna Patel -
ફણગાવેલી મેથી નું શાક
#માસ્ટરક્લાસમેથી ખાવી એ ખૂબજ ઉપયોગી છે શરીર માટે. તેનાથી કમર ના દુખાવામાં રાહત મળે છે તેથી શિયાળામાં ચોક્કસ ખાવી જોઈએ.ખાસ તો સ્ત્રીઓ માટે જરૂરી છે. તેથી આ શાક જરુર થી બનાવજો.. Sejal Agrawal -
-
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
કોદરી (Kodri Recipe In Gujarati)
કોદરી બહુ જ ગુણકારી છે. ઉપરાંત ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખાસ ઉપયોગી..જેને રાઈસ ખાવાની ઈચ્છા હોય તો કોદરી ખાઈ શકે.#RC2 Sangita Vyas -
લાલ કોદરી ની ઘેંસ (Lal Kodri Ghensh Recipe In Gujarati)
આ ઘેંસ ડાયાબિટસવાળા માટે બહુ હેલ્થી છે. (kodo Millet) Krishna Joshi -
-
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe In Gujarati)
#KS2#RECIPE 2#હેલ્ધી ડાયાબિટીસ રેસિપી# વેઈટ લોસ રેસિપી Jigna Patel -
દૂધી રીંગણ બટાકા ગાજર નું શાક (Dudhi Ringan Bataka Gajar Shak Recipe In Gujarati)
#BWઆજે યુઝ કરેલા બધા શાક સીઝન ના છે.અને યુનિક સ્ટાઇલ માં બનાવેલું આ શાક જેટલું જલ્દી બને છે એટલું જ હેલ્થી પણ છે.. Sangita Vyas -
પાલક ખીચડી
આપણે ઘણા પ્રકારની ખીચડી બનાવતા હોઇએ છીએ પણ આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે... પાલક નોર્મલી બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.#ખીચડી Deepti Parekh -
ટોમેટો કોદરી (Tomato Kodri Recipe In Gujarati)
#RC3#રેડ કલરટોમેટો કોદરી એકદમ હેલ્થી અને ટેસ્ટી રેસીપી છે ડાયાબિટીસ માં કોદરી ખાવા નું બહુ મહત્વ છે અને કોદરી ને ટામેટા સાથે ટેસ્ટી બનાવી શકાય છે Kalpana Mavani -
પાલક મકાઈ નું શાક (Palak Makai Shak Recipe In Gujarati)
#MVFબાળકો તેમજ નાના મોટા બધા ને મકાઈ ખૂબ પ્રિય છે. પણ પાલક નથી પસંદ તો આ રીતે મકાઈ પાલક નું શાક બાળકો માટે હેલ્થી બને છે. Mudra Smeet Mankad -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiકોદરી એ ખુબજ હેલ્થી અને લાઈટ ફૂડ કહેવાય. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ડાએટરી ફાઇબર હોય છે જે પચવામાં ખુબજ ઇઝી હોય છે. કોદરી નો ઉપયોગ આપડે ઘણી બધી વાનગી મા કરી શકીએ છીએ. આજે મે ખુબજ સિમ્પલ અને લાઈટ કોદરી ની ખીચડી બનાવી છે જે તમે વ્હાઈટ લોસ માટે પણ ખાઈ શકો Mitali Chavda (Mitali Darshan Vala) -
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
#WLD વિન્ટર લંચ ડિનર#AT#MBR7 Amita Parmar -
કોદરી ની વઘારેલી ખીચડી
# KS2Post 1કોદરી ખાવી સારી. જેને ડાયાબિટીસ હોય તેને ચોખા ની જગ્યા એ કોદરી ની ખીચડી બનાવીએ તો સારુ. એ પણ ચોખાની ખીચડી ખાતા હોય એવુ જ લાગે. Richa Shahpatel -
મેથી તુવેર દાણા રીંગણનું શાક (Methi Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
આ શાક મને નાનપણથી જ બવ ભાવે છે અને જો આ શાક મારા મમ્મીએ બનાવ્યું હોય તો તો એનો સ્વાદ જ કંઇક અલગ હોઈ છે. આજે મેં આ શાક બનાવવા માટે ટ્રાય કર્યો છે તો આશા છે કે તમને પણ ભાવશે. Vaishakhi Vyas -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
Cook snap theme of the Week પાલક પૌષ્ટિક તત્વો થી ભરપુર છે અને મગ ની દાળ પણ એટલીજ પોષટીક છે.આ એક બહુજ હેલ્થી કોમ્બિનેશન છે. આ દાળ પચવામા પણ હલકી છે. Bina Samir Telivala -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકોદરી એક પ્રકારનું ધાન્ય છે. તેનો ઉપયોગ ઘણા પૌષ્ટિક તત્વો ની પૂર્તિ કરે છે. કોદરી એ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ છે. કોદરી માં ઉચ્ચ પોલીથેનીલ, ફાઇબર રહેલા છે. તે પચવામાં ભારે નથી .શરીરને બળ આપે છે.વજન ઘટાડવા માટેકોદરીની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
-
દાળ પાલક (Dal Palak Recipe in Gujarati)
દાળ પાલક એક પૌષ્ટિક વાનગી છે. મગની દાળ અને પાલક નું કોમ્બિનેશન સ્વાદની સાથે સારી હેલ્થ પણ પ્રદાન કરે છે. એક જ પ્રકારની દાળ ખાઈને કંટાળ્યા હોય ત્યારે શિયાળામાં દાળ ચોક્કસ ટ્રાય કરવા જેવી. Disha Prashant Chavda -
પાલક સુપ
#GH#હેલ્થી#Indiaપાલક નો સૂપ એ આપણી હેલ્થ માટે ખુબ ઉપયોગી છે,પાલક માં ભરપૂર પ્રમાણ માં આયર્ન છે અહીંયા મેં હેલ્થી રીતે બનાવ્યો છે તેથી તેમાં ક્રીમ નો કે મેંદા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યો છે. Dharmista Anand -
મેથી પાલક નું શાક(methi palak shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની ઋતુ આવે એટલે શાકભાજી પણ સરસ આવે એમાં પણ બધી ભાજી આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ તો આજે બે ભાજી મિક્સ કરી લોટ વાળું શાક Dipal Parmar -
મગ ની દાળ અને મેથી ના ચીલા
#RB19આ એક હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર બ્રેકફાસ્ટ વાનગી છે.Cooksnap@cook_12567865 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (5)