વેજ મેયો સેન્ડવીચ(veg mayo sandwich recipe in gujarati)

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#સાતમ આ નોનફાયર રેસિપિ છે.. ફક્ત 10 મિનિટ માં બનતી ટેસ્ટી સેન્ડવીચ મારી દીકરી ની ફેવરિટ છે.

વેજ મેયો સેન્ડવીચ(veg mayo sandwich recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સાતમ આ નોનફાયર રેસિપિ છે.. ફક્ત 10 મિનિટ માં બનતી ટેસ્ટી સેન્ડવીચ મારી દીકરી ની ફેવરિટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો
  1. 6બ્રેડ
  2. 6 ચમચીમાયોનિઝ
  3. 2 ચમચીછીણેલું ગાજર
  4. 2 ચમચીબારીક સમારેલ કેપ્સિકમ
  5. 2 ચમચીક્રશ કરેલ કોબી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ગાજર, કોબી કેપ્સિકમ માં 3 ચમચી માયોનિઝ નાખી મિક્સ કરો.

  2. 2

    હવે 3 બ્રેડ લો દરેક માં માયોનિઝ લગાવો. હવે 2 બ્રેડ માં વેજ સ્પ્રેસ કરો..

  3. 3

    હવે ખાલી માયોનિઝ છે એ બ્રેડ વેજીસ વાળી બ્રેડ પર રાખી એની ઉપર માયોનિઝ લગાવો. હવે બીજી વેજીસ વાળી બ્રેડ રાખી દો. એમ 3 બ્રેડ ની લેયર બનાવો..તૈયાર છે સરળ, ટેસ્ટી સેન્ડવીચ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Similar Recipes