કોપરાની ટુ લેયર બરફી(coconut two layerbarfi recipe in gujarati)

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara

#મોમ
આ રેસિપી મારી મમ્મી મારી માટે , અને હું મારા બાળકો માટે બનાવુ છુ. પણ હા ગમે તેટલી મેહનત કરીયે આપણી મમ્મી ના હાથ નો જે સ્વાદ આવે એ આપણાથી ના જ આવે.

કોપરાની ટુ લેયર બરફી(coconut two layerbarfi recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#મોમ
આ રેસિપી મારી મમ્મી મારી માટે , અને હું મારા બાળકો માટે બનાવુ છુ. પણ હા ગમે તેટલી મેહનત કરીયે આપણી મમ્મી ના હાથ નો જે સ્વાદ આવે એ આપણાથી ના જ આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 100 ગ્રામકોપરાની છીણ
  2. 50 ગ્રામમોરો માવો (માવો ના હોય તો 2 કપ મલાઈ અથવા દૂધ નો પાવડર)
  3. 2 કપદૂધ
  4. 1 કટોરીખાંડ
  5. 1 ચમચીઈલાયચી પાવડર
  6. ચપટીપીળો કલર
  7. 1 ચમચીઘી
  8. ચમચીબદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    જાડા તળિયા વાળી કડાઈ માં ઘી ગરમ કરી એમ કોપરાનું છીણ સેકો, 1 મિનિટ સેકયા પછી એમાં દૂધ ઉમેરો. દૂધ બળી જાય પછી એમાં માવો/ મલાઈ/દૂધ નો પાવડર નાખો.

  2. 2

    ત્યાર બાદ ખાંડ નાખી મિક્સ કરો, મિશ્રણ નું પામી બળી જાય તે કડાઈ માં એકસાથે ફરવા લાગે ત્યારે ગેસ બન્ધ કરી દો. બરફી ના 2 ભાગ કરી લો. સફેદ ભાગ ને ગ્રીસ કરેલ થાળી માં પાથરી દો, બીજા ભાગ માં પીળો કલર નાખી મિક્સ કરો એને સફેદ લેયર ઉપર પાથરી ને થોડું દબાવી ને સેટ કરી લો.ઉપર થી બદામ ની કતરણ નકી દો, ઠરી જાય પછી પીસ માં કટ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Similar Recipes