મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા

#પરાઠાથેપલા
આ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલા
આ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ ધોઈને બે થી ત્રણ કલાક સુધી પલાળી રાખો.કોબી અને ડુંગળી, લીલા મરચા અને આદુ ને કટર માં નાખી ઝીણું કરી લો.દાળ પલળી જાય પછી તેને ચાળણીમાં મૂકી દો અને કૂકરમાં બાફી લો.જેથી જાણો છૂટો રહે.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં પહેલા કોબી ને ડુંગળી ને સાંતળો.પછી તેમાં બાફેલી દાળ નાખી ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ખાટાં અથાણાં નો મસાલો, કસુરી મેથી,પીરી પીરી મસાલો અને લીલાં ધાણા નાખી બરાબર મિક્સ કરો અને બે મિનિટ સુધી ચડવા દો.સ્ટફીગ તૈયાર છે.હવે ઠંડું કરવા માટે મૂકી દો.
- 4
લોટ બાંધવા માટે એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી નરમ લોટ બાંધો અને ઢાંકીને રહેવા દો.
- 5
હવે લોટ માંથી લુવા લઈને મોટી રોટલી વણો અને વચ્ચે સ્ટફિંગ મૂકી દો અને પછી તેને ફરી ણી પરાઠા બનાવી લો.ઘી મૂકી પરાઠા શેકી લો.
- 6
આ રીતે બધા પરાઠા તૈયાર કરી લો.
- 7
તો તૈયાર છે મગની દાળ અને કોબી ના સ્ટફ્ડ પરાઠા.લીલી ચટણી,.સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
કોબી સ્ટફ્ડ પરાઠા (cabbage stuffed pratha recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે હું તમને કોબી સ્ટફ્ડ પરાઠા ની રેસિપી કહીશ જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી આ રીતે બનાવજો.. Dharti Vasani -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
મગ ની દાળ ના પકોડા (mag ni dal na pakoda recipe in gujarati)
#સૂપરશેફ4 #દાળ #વીક4અહી મેં મગની મોગર દાળ ના પકોડા બનાવ્યા છે. મગની દાળના પકોડા ચોમાસામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.તેની સાથે તળેલા મરચાં અને ડુંગળી બહુ ટેસ્ટી લાગે છે. જો ગરમ ગરમ ચા હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મગની દાળ સ્વાસ્થય માટે ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
વેજ. પરાઠા
#SFC અમારા ઘર પાસે એક પરાઠા શોપ છે, તયા નવીન નવીન પરાઠા બનતા હોય છે. આજે વેજ. પરાઠા તેમની રેસીપી મુજબ મેં બનાવ્યા છે ખૂબ જ સરસ બન્યા છે . Bhavnaben Adhiya -
પિઝ્ઝા પરાઠા
#પરાઠાથેપલાબાળકો ને પિઝ્ઝા ખૂબ જ ભાવતા હોય છે, તો એમાં જ એક નવું વર્ઝન છે. Radhika Nirav Trivedi -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
મગની મોગર દાળ (છુટ્ટી કોરી) ushma prakash mevada -
માલાબાર પરોઠા વીથ મિક્સ વેજ કરી
#સાઉથકેરલા રાજ્ય માં માલાબાર પરોઠા ફીશ કરી,ચીકન કરી સાથે વધુ પ્રમાણમાં ખવાય છે.પરંતુ ઘણા મિક્સ વેજીટેબલ કરી સાથે અથવા કડલા કરી સાથે પણ ખાય છે.અને સાથે કોકોનટ નો ઉપયોગ કરી બનાવે છે.માલાબાર પરોઠા મેંદા ના લોટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Bhumika Parmar -
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
કોબી નાં પરાઠા(Cabbage Parathas recipe in gujarati)
#goldenapron3#week7#puzzle#cabbage લગભગ દરેક વ્યક્તિ ના ઘરમાં કોબી હોયજ છે. આનું શાક ખાઈ ને છોકરાઓ કંટાળે એમ થાય કે શું બનાવીએ. તો આજે આપણે કોબી ના પરાઠા બનાવીએ. Bhavana Ramparia -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
ઈંદોરી કોપરાની પેટીસ
#goldenapron2#week3કોપરાની પેટીસ એ ઈંદોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.શરાફા બજારમાં પણ મળે છે.અને આસાનીથી બની પણ જાય છે.ગુજરાત માં ફરાળ મા ખાય છે અને બફવડા તરીકે ઓળખાય છે. Bhumika Parmar -
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
ચણા પરાઠા
#ડીનરPost3જેમ આલુ પરાઠા બને એમ જ ચણા પરાઠા બનાવ્યા છે, સ્વાદ મા દહીં સાથે ખરેખર સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
અમ્રુતસરી કુલ્ચા વીથ છોલે
#goldenapron2#punjabકુલ્ચા એ પંજાબ ની ફેમસ ડીશ છે.જે છોલે મસાલા સાથે સર્વ કરાય છે અને લસ્સી સાથે ખાવાની મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
પાવભાજી સ્ટફ્ડ પરાઠા (Pavbhaji Stuff Paratha Recipe In Gujarati)
પાવભાજી સ્ટફ્ડ પરાઠા#MBR1 #Week1 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#તવા #પરાઠા_રેસીપીસ #પાવભાજી_સ્ટફ્ડ_પરાઠા#લેફ્ટઓવર #વધેલી#Leftover #Pavbhaji_Stuffed_Paratha#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeએકવાર મારા ઘરે પાવભાજી વધી હતી . બીજા દિવસે પાવ નહોતા ખાવા તો મેં ઘઉં ના લોટ માં ભાજી નું મિશ્રણ, પરોઠા માં ભરી , પાવભાજી પરોઠા બનાવ્યા. ઘરમાં બધાં ને ખૂબ જ ભાવ્યા. વધેલી પાવભાજી નાં પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીં ઘઉં ના લોટ માંથી પરાઠા બનાવ્યા છે. મેંદા ના પરાઠા પણ બનાવી શકાય છે. Manisha Sampat -
મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#AM4મગ ની દાળ ના પરાઠા એ રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત ઉચ્ચ પ્રોટીન યુક્ત પરાઠા ની રેસિપી છે. મગ ની દાળ ના પરાઠા ઘઉંનો લોટ, મગ દાળ અને મસાલાથી બનાવવામાં આવે છે. આ ખૂબ જ ઝડપી અને સરળ રેસીપી છે અને નાસ્તામાં યોગ્ય છે. Sachi Sanket Naik -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
બાજરીના કોબી મેથી પરાઠા
#MLબાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ