Veg crispy

Suhani Nagelkar @cook_29465391
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને ફ્લાવર ને મોટા સાઇઝ ના કાપી લઈ તેને 2 થી 3 પાણી મા ધોઈ લેવા
- 2
હવે કોર્ન ફ્લોર, મેંદો, મીઠું અને મરી નો પાઉડર નાખી જરૂર રીતે પાણી રેડી liquid બનાવું અને તેમાં ફ્લાવર, બટાકા,સીમલા મરચાં એડ કરીને liquid ma કોટ કરી crispy frying કરી લેવું.
- 3
હવે એક કડાઈ મા તેલ એડ કરીને તેમાં ડુંગળી ને ચોરસ કટ કરી સીમલા મરચાં ને ચોરસ કટ કરી લસણ ni પેસ્ટ એડ કરીને 2 થી 3 મિનિટ સુધી થવા દેવું. ત્યાર બાદ તેમાં ચિલી સોર્સ, સોયા સોર્સ ટોમેટો સોસ અને મીઠું એડ કરીને થવા દેવું
- 4
હવે તેમાં આપણે જે વેજીટેબલ frying કર્યા હતા તેને એડ કરીને તેમાં મીઠું લીંબુ no રસ, કોથમીર એડ કરીને 2 મિનિટ સુધી થવા દેવું
- 5
તૈયાર છે veg crispy.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
-
-
-
-
-
હની ગાર્લિક કોલીફલાવર (Honey Garlic Cauliflower Recipe In Gujarati)
#GA4 #week24 #cauliflower #garlicઆ એક ઇંડો ચાઇનીઝ વાનગી છે જે સ્વાદ માં થોડી તીખી અને બધાને બહુ પસંદ આવે એવી હોય છે. Bijal Thaker -
-
મંચુરિયન (manchurian Recipe in Gujarati)
#GA4#week3#Chinese#manchurianમંચુરિયન એ એક એવી ડિશ છે જે નાના મોટા બધાને ભાવે છે મારા દીકરાને તો ખૂબ ભાવે છે માટે બહારના લાવવા કરતા હું ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું Pooja Jaymin Naik -
-
વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)
#વિકમીલ3#steam/fried#માઇઇબુક#Post21 Mitu Makwana (Falguni) -
-
-
વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
#GA4#cabbage#cookpadindia#cookpadgujrati રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.તો ચાલો........ Hema Kamdar -
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek12 ચાઈનીઝ છોકરાવ માં અતી પ્રિય હોય છે એમાં પણ ડેૃગન પોટેટો. મને પણ થીમ આવી આજ બનાવવા નું પંસદ કયું. HEMA OZA -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16988335
ટિપ્પણીઓ