વડું શાક(vadu shaak recipe in Gujarati)

વડું શાક(vadu shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા અને બટેટા ના સમારીને નાના પીસ કરી લેવાના. વાલોળ પાપડી ને નાના કટકા કરી લેવાના વટાણાના દાણા કાઢી લેવાના
- 2
એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ હળદર નાખી વાલોળ પાપડી વટાણા અને બટેટા વઘારો થોડું ચડી જાય એટલે તેમાં રીંગણા ના કટકા નાખી દેવાના મીઠું નાખી શાકને ચઢવા દેવા નો.
- 3
એક ડીશમાં ચણાનો લોટ લઇ તેમાં ઝીણી સમારેલી મેથી,થોડી કોથમીર,હળદર, મરચાનો ભૂકો,ધાણાજીરું, હિંગ,મીઠું અને ચપટી સોડા નાંખી બરાબર લોટને મિક્સ કરી લેવાનો તેમાં પાણી નાખી મુઠીયા નો લોટ બાંધી અને તેવા નાના-નાના મુઠીયાને વાળી લેવાના એક વાટકામાં તેલ મૂકી ગરમ થાય એટલે મુઠીયા ને તળી લેવા ના.
- 4
વચ્ચે વચ્ચે શાકને હલાવતા રહેવાનો શાક બરાબર ચઢી જાય એટલે બીજી બાજુ ટામેટાને ખમણી લેવાના બીજા એક પેનમાં તેલ મૂકી તેમાં થોડી હિંગ નાંખી ટામેટાની પેસ્ટ વઘારી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી. લેવાની તેમાં બધા મુઠીયા નાખી દેવાના જરૂર મુજબ થોડું પાણી નાખવાનું થોડીવાર માટે ને ઉકાડી દેવાના બરાબર મિક્સ થઈ જાય એટલે આ ગ્રેવીને શાકમાં નાખી દેવાની તેમાં મરચાનો ભૂકો ધાણાજીરૂ નાખી બરાબર મિક્સ કરી થોડીવાર માટે ગેસ પર રહેવા દેવાનું ત્યારબાદ તેમાં કોથમીર નાખી રોટલી અથવા પરોઠાનો અથવા રોટલા સાથે સર્વકરવાનું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)
#GA4#week4આ શાક અમારા ઘર ના મેમ્બર ને ખૂબ જ પંસંદ છે એટલે વારંવાર આ શાક હું બનાવું છું. Harsha Ben Sureliya -
કેળા શાક ( Kela shaak recipe in Gujarati
#GA4#Week2મેથીની ભાજી અને કેળાનું શાક સ્વાદમાં ખુબ સરસ લાગે છે લસણ optional છે અહીં મેન ઘરે ઉગાડેલી મેથીની ભાજીનું શાક બનાવ્યું છે Kalyani Komal -
આલૂ મેથી ડ્રાય સબ્જી (Aloo methi ni dry sabji Recipe in Gujarati)
આ શાક શિયાળા સ્પેશ્યલ શાક છે આમાં મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જો તમે આ રીતે બનાવશો તો ખુબ જ ટેસ્ટી બનશે કારણ કે મેં આમાં ખાલી મેથીની ભાજીનો ઉપયોગ નથી કર્યો પરંતુ મેથીની ભાજી ની સાથે પાલક અને મૂળાની ભાજી પણ લીધી છે તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો Rita Gajjar -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#Week4#baked#post1#ગુજરાતીદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર તો જરૂરથી હાંડવો બનતો હશે એના વગર અધૂરો છે મેં આજે ગ્રીલ ના પાન માં નાના હાંડવા ના પીસ બનાવ્યા છે Manisha Hathi -
મેથી રીંગણ બટાકા નું શાક (Methi Ringan Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં મેથીની ભાજી ખુબ જ સરસ આવે છે મેથીની ભાજી કડવાણી તરીકે ઉપયોગ મા લેવાય છે મેથીની ભાજી આપણે ગમે તેમાં ઉપયોગ કરવો જોઈએ મેં અહીં તેનું મિક્સ માં શાક બનાવ્યું છે અને તેને બાજરાના રોટલા અને મગ ચોખા ની ખીચડી અને કઢી સાથે તો ઔર મજા આવી જાય Sejal Kotecha -
ઊંધિયું
#માઈલંચગુજરાતી હોય એટલે તેના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે ગુજરાતની ઓળખ ઊંધિયું , ખમણ ઢોકળા અને ગુજરાતી ડીશ થી ઓળખાય છે અમારા ઘરમાં બધાને ફેવરીટ ઊંધિયું છે તો ચાલો ચટાકેદાર ઉંધીયુ બનાવવાની શરૂઆત કરીએ . Mayuri Unadkat -
મેથીની બુંદી(methi boondi recipe in Gujarati)
#GA4#week2#fenugreek#post2તીખી બુંદી તો હું બનાવું જ છું પરંતુ આજે મને થયું કે હું બુંદી માં પણ કંઈક નવું variation કરું મારી પાસે ઘરમાં કરેલી મેથીની ભાજી ની સુકવણી કરેલી જ હતી તો મેં ટ્રાય કરી કે હું બુંદી માં પણ મેથીની ભાજી સુકવણી અને મસાલા નાખીને બનાવું અને મારો એ પ્રયોગ સફળ રહ્યો જે મેં અહીં પોસ્ટ કરી છે. Manisha Hathi -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#Dinnerહમણાં શિયાળામા.. વાલોળ પાપડી નું શાક મેથી ના મુઠીયા નાખી ને બનાવ્યું છે.. એકદમ ઉંધિયું જેવું ટેસ્ટી બનાવ્યું છે.. Sunita Vaghela -
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથીની ભાજી શિયાળામાં જ મળે છે.. એટલે મેથી ના રસિયા મુઠીયા, ઢેબરા, પૂરી, ગોટા,હાંડવો. બધું જ બનાવી ને ખાવા જોઈએ .. Sunita Vaghela -
પાલક રીંગણનું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#RC4પાલક એ ખુબ જ આરોગ્યપ્રદ ભાજી છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાયબર અને વિટામિન એ રહેલું છે. શિયાળામાં પાલક સારી મળે છે. રીંગણા પણ ખુબ સરસ મળે છે. તો આ બન્ને ના કોમ્બિનેશન થી આજે મે આ ગુજરાતી શાક બનાવ્યું છે. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
તરબૂચ ફુલવડા નું શાક (Tarbuch Fulvada Shak Recipe In Gujarati)
#SVCઉનાળો આવે એટલે તરબૂચ ખાવાની ખૂબ મજા પડે તરબૂચના મૂળ કટકા વપરાઈ જાય પછી બાકીના જે પાછળના સફેદ ભાગ બચ્યો હોય તેનું શાક ફુલવડાનાખીને બનાવવાનું અમારા નાગરોમાં ખાસ ફેમસ છે. Manisha Hathi -
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela -
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. Urmi Desai -
મેથી ટામેટા નું શાક (Methi Tomato Shak Recipe In Gujarati)
#GA4 #Week19#શિયાળામાં મેથીની ભાજી ખુબ જ સરસ મળે છે તો જરૂરથી ખાવી જોઈએ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ટામેટા ના લીધે તેની કડવાશ ઓછી થાય છે તો આ સાપ જરૂરથી બનાવશો Kalpana Mavani -
મિક્ષ શાક (Mix Shak recipe in Gujarati)
આ અમારા ઘર માં શિયાળા માં બનતું અને બધાનું પ્રિય શાક છે...આ શાક ને રોટલી કે રોટલા વગર એમ જ ખાવામાં આવે તો વધું સ્વાદિષ્ટ લાગે છે. Bharti Chitroda Vaghela -
મરચી વાલોળ અને મેથીની ભાજી નુ શાક (Marchi valol and fresh Methi Sabji recipe in Gujarati)(Jain)
#Marchi_Valol#methibhaji#shak#gujrati#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI મરચી વલોર મરચા જેવી લાંબી અને ઓછી પહોળી એવી વિશિષ્ટ પ્રકારની આવે છે. જે શિયાળામાં ખાસ કરીને જોવા મળે છે તેની સાથે મેં તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને શાક તૈયાર કરેલ છે જે રોટલી, ભાખરી સાથે સરસ લાગે છે. Shweta Shah -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ cooksnap#cooksnap them of the Weekઉનાળામાં શાક ભાજી ઓછા મલતા હોય છે. તો આજે મેં દૂધી નું લસણ વાળું તીખુ તમતમતું શાક બનાવ્યું છે. Sonal Modha -
રીંગણા નું શાક(Rigana Shaak Recipe in Gujarati)
#GA4#week4#gujju menuશાક જોઈને મોઢામાં પાણી આવી જાય તેવું ગુજરાતી સ્ટાઇલનું રીંગણાનો લસ લસ તું તેલ પરનું શાક તૈયાર છે. Megha Kothari -
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
)હરિયાળી સબ્જી (Hariyali Sabji Recipe In Gujarati
#LSRશિયાળામાં લગ્ન હોય એટલે લીલું શાક સરળતાથી મળે એટલે આ શાક ખૂબ જ સરસ રીતે બનાવી શકાય છે Pinal Patel -
-
મેથીની ભાજીનો સંભારો (Methi bhaji sambharo Recipe in Gujarati)
# બાળકોને મેથીની ભાજી ખાતા નથી.એટલેમે મેથીની ભાજીને સૂકાભજિયા જેવું શાક બનાવીયુ છે.કડવી મેથીની ભાજી ને મસાલેદાર બનાવી છે.મારા મમ્મી અમારા માટે બનાવી ખવડાવતી, એટલે હું મારા બાળકો ને ખવડાવું છું.#GA4#week19 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથીની ભાજી - ચણાની દાળનું શાક
મેથીની ભાજી આમ તો દરેક સિઝનમાં મળતી હોય છે પણ શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે.ચણાની દાળ સાથે પણ એનું શાક ટેસ્ટી લાગે છે.#RB2 Vibha Mahendra Champaneri -
વાલની ભાજીનું શાક/ વાલનું વરડું નું શાક
#માઇઇબુકચોમાસામાં આ ભાજી ખુબ જ મળે છે આ ભાજી ના ખૂબ જ પૌષ્ટિક ગુણધર્મો છે ચોમાસામાં આ ભાજી ખાવી જોઈએ આજે હું આ રેસિપી શેર કરું છું Devika Panwala -
ઘુંટો (Ghuto recipe in Gujarati)
#OIN#Week -3જામનગર નો પ્રખ્યાત ઘુટો .એટલે શિયાળાના શાકભાજી નો રાજા.. લીલા શાકભાજી માં આયૅન, મિનરલ્સ અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે ઘણા ઘરે અમુક જ લીલી ભાજી ખાતા હોય છે.. પણ આ રીતે.. બનાવવા થી બધી જ ભાજી ખવાય છે ..એટલે શિયાળામાં આ રીતે બનાવી ને ખાઈ શકાય.. Sunita Vaghela -
-
ઉંધિયું
ગુજરાતી લોકોની પ્રિય વાનગી શિયાળામાં શાકભાજી બહુંં સરસ મળે તેથી અવારનવાર બને.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ Rajni Sanghavi -
લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati)
#GA4 #week4 #gujaratiલીલવા મુઠીયા નું શાક એ એક પારંપરિક ગુજરાતી શાક છે. શિયાળા દરમિયાન લીલવા સરસ મળે છે, તો આ શાક બનાવી શકાય છે. જે ઊંધિયા ને ભળતો સ્વાદ ધરાવે છે. તેને પૂરી, રોટલી કે ભાખરી સાથે માણી શકાય છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ (6)