તલ ની ચીકી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા સફેદ તલ મા મે ચાર ચમચી કાકા તલ નાખી ને ધીમા તાપે સેકવા સાત મિનિટ પછી એક પેનમા ગોળ ને બે ચમચી પાણી નાખી પાયો કરવો ચાસણી કરવી એક વાટકી મા પાણી ભરી ચાસણી તેમા બે ટીપા નાખવી જો તરતજ ટૂટી જાય તો ચાસણી તૈયાર પછી તલનાખી એક થાલી મા તેલ લગાવી તેમા પાથરવુ જેટલુ જાડુ રાખવી હોય એટલી રાખી મનમુજબ કાપી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૮ઉત્તરાયણ માટે બનાવવા માં આવતી સરળ તલ ની ચીકી.જે તલ ના લાડુ કરતા પણ ખાવા માટે સારી છે અને બનાવા માં પણ વાર લાગતી નથી. Payal Nishit Naik -
તલ ની ચીકી
#સંક્રાંતિ#goldenapron2#kerala#week13આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
તલ ની ચીકી
#માસ્ટરક્લાસતલ શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરમાં ગરમી અને ઉર્જા પ્રાપ્ત થાય છે. Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ ની ચિક્કી
#સંક્રાંતિ"ગુડ ગુડ ખાવ ગુડ ગુડ બોલા "મહારાષ્ટ માં આ વાક્ય તમને જરૂર થી સાંભળવા મળશે. ગુજરાત માં પણ મકર સંક્રાંતિ ના દિવસે ખુબ ખાય છેતલ ગોળ મિક્સ કરી ને ઉત્તરાયણ માં ખાવા ની પરંપરા છે. ગોળ ની ચીક્કી ખાવા માં ખુબ સરસ લાગે છે. અને તલ તો કેલ્શિયમ થી ભરપૂર હોય છે. અને શિયાળા માં તો ખુબ જરૂરી છે. Daxita Shah -
અળસી અને તલ ની ચીકી
#MSઉતરાયણ હોય એટલે મારી ઘરે જુદી જુદી ચીકી બંને છે. પણ આ અળસી ની ચીકી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
તલ ચીકી
શિયાળા ની સીઝન માં ફટાફટ બની જતી અને ખાવા માં હેલ્થી આ વાનગી ઘરે સૌને ભાવે.#GA4#week15 Maitry shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17218485
ટિપ્પણીઓ