મગદાળની ખીચડી

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને મગની દાળ લઈ તેને સારી રીતે ઘોઇ તેને અડધી કલાક પલાળી રાખો
- 2
કુકરમાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરી પલાળી ખીચડી ઉમેરી જરૂર મુજબ પાણી લઈ ધીરા તાપે ત્રણ સીટી વગાડી દો.
- 3
ગરમા ગરમ ખીચડી ઉપર ઘી નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
ખીચડી
#goldenapron3 week 14 #ડિનર #khichdi. મારા બાળકો માટે વીક માં બે કે ત્રણ વાર ખીચડી બનાવવા ની હોય છે તો હું દરેક વખત અલગ અલગ રીતે બનાવુ છું ...જેમાંથી એક રેસિપી અહી બતાવું છું ..આશા રાખું કે પસંદ આવશે. આનંદ માણો. Upadhyay Kausha -
-
-
-
-
-
હૈદરાબાદી ખીચડી(Haydrabadi khichadi Recipe in Gujarati)
#WD આ રેસિપી હું ક્ષમા હિમેશ ઉપાધ્યાય બેન ને સમર્પિત કરું છું તેમને મને કૂક પેડ જોડાવા માટે કહ્યુ હતુ અને હું ખુશ છું કે હું આ ગ્રુપ મા જોડાઈ મને નવું નવું શીખવા મળ્યું ક્ષમા બેન એ મને રેસિપી બાબત ઘણું શીખવ્યું છે તે બદલ હું દિલ થી આભાર માંનું છું Happy women's day all Admin team members and all my friends ❤️ Heejal Pandya -
પંચમેળ દાળ ખીચડી
#goldenapron3Week 2#DAL#ટ્રેડિશનલઆરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને પાંચ જાતની દાળના મિશ્રણ સાથે બનતી આ બાળકો માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ ખીચડી માં તીખાશ વાપરી નથી કેમ કે specially બાળકો માટે બનાવી છે. Upadhyay Kausha -
-
-
સાદી ખીચડી
#JSR#healthy#cookpadindia#cookpadgujaratiઅમારા ગુજરાતીઓ ના ઘરમાં અવાર નવાર અલગ અલગ પ્રકાર ની ખીચડી બનતી જ હોય છે.જે નાના મોટા સહુ ને બહુજ પસંદ હોય છે અને તે હેલ્થી પણ ખૂબ જ છે અને સહેલાઇ થી પચી પણ જાય છે.જે અથાણાં, છાશ, દહીં,કઢી, શાક,પાપડ સાથે સર્વ કરવામાં આવે છે.મેં છોડા વાળી દાળ નો ઉપયોગ કરી આજે ખીચડી બનાવી છે જેમાં ભારોભાર ઘી નાંખ્યું છે જે ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે આવી જાવ તમે પણ જમવા...........😍😍 Alpa Pandya -
-
મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati)
#MAHappy mother's day...❤️આમ તો મમ્મી જે પણ રેસિપી બનાવે એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.પણ તે કાઠિયાવાડી ખીચડી બહુ જ સરસ બનાવે છે. આશા છે કે તમને બધાને પણ ગમશે... Hiral Savaniya -
-
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#જુલાઈ રેસીપી મગ ની લીલી કે પીળી દાળ ની ખીચડી એ એક સરળ રેસીપી છે....દાળ અને ચોખા એમ બે ઘટક ધાન્ય અને હળદર અને મીઠું એમ ફકત બે જ મસાલા નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.□જો કયારેક તમને હળવું જમવાનું મન થાય ત્યારે તમે આ સાદી ખીચડી બનાવી ફકત દહીં સાથે કે ચટાકો કરવો હોય તો એકાદ પાપડ લઈ શકો છો.□નાના બાળકો, વુધ્ધ વ્યકિત કે બિમાર વ્યક્તિ ને આ ખીચડી જમવામાં દૂધ સાથે ફીણી ને આપી શકાય કારણ પચવામાં સરળ રહે છે. Krishna Dholakia -
-
-
ખીચડી
#માઇલંચજ્યારે કોરોના વાયરસ ને લીધે ફરજીયાત ઘર માં રજા માણી રહ્યા છીએ ત્યારે નિયંત્રિત સામગ્રી સાથે શુ ભોજન બનાવું એપણ એક પ્રશ્ન છે. રજા ના વાતાવરણ માં દિવસ મોડો ઉગે અને તેને લીધે ભોજન ના સમય માં પણ ફેરફાર આવે. બપોરે મોડું ભોજન લીધા પછી રાત્રી ના ભોજન માં હળવી વાનગી જ આવે. તો આજે બપોરે ના ભોજન માં ખીચડી, કઢી, ભાખરી, શાક બનાવ્યા.ખીચડી ની ગણના આમ તો બીમાર ના ભોજન તરીકે થાય . ગુજરાતી ખીચડી હવે તો રાષ્ટ્રીય ભોજન માં સ્થાન પામી ગયી છે. સાધારણ લાગતી ખીચડી માં ભાત ભાત ના સ્વાદ આવી ગયા છે. પરંતુ આજે આપણે સાદી ખીચડી જ જોઈસુ.સાદી ખીચડી માં પણ બે પ્રકાર હોઈ ,કોઈ ફોતરાં વાળી દાળ વાપરે તો કોઈ ફોતરાં વિના ની, કોઈ ગળેલી બનાવે તો કોઈ છુટ્ટી.. તમને કઈ ભાવે? મને તો ફોતરાં વાળી અને ગળેલી. અને હા, ઘણા ચોખા અને દાળ નું પ્રમાણ પોતાના સ્વાદ પ્રમાણે રાખે. સામાન્ય રીતે સરખે ભાગે હોય. Deepa Rupani -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Varsha Dave -
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24244572
ટિપ્પણીઓ