તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

ઘૂઘરા આપણે બનતા જ હોય છે
બધા જ અલગ અલગ રીતે બનાવે છે
જનરલી સ્વીટ હોય છે
તહેવારો મા બંને છે આ વાનગી
આજે મારી ફે્નડ પલક પાસે શીખી છું
લાઈવ શેસન મા
તીખા ઘૂઘરા તો આવો જોઈએ કઈ રીતે બને છે
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
ઘૂઘરા આપણે બનતા જ હોય છે
બધા જ અલગ અલગ રીતે બનાવે છે
જનરલી સ્વીટ હોય છે
તહેવારો મા બંને છે આ વાનગી
આજે મારી ફે્નડ પલક પાસે શીખી છું
લાઈવ શેસન મા
તીખા ઘૂઘરા તો આવો જોઈએ કઈ રીતે બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ
- 2
હવે એક પેનમાં બધા સુકા મસાલા નાખી સેકી લો છેલ્લે સફેદ તલ નાખવા
- 3
સ્કાય જાય એટલે ઠંડુ થવા મુકી દો
ઠંડુ થાય એટલે મિક્સીમાં ક્રશ કરી લો પીસ્તા વખતે રતલામી સેવ અને મોરા ગાંઠિયા નાખી લેવા - 4
ત્યારબાદ આપણુ તીખા ઘૂઘરા નુ મિકક્ષર તૈયાર થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી લો
આંબલી ની ચટણી નો પલ્પ ઉમેરો ૨/૩ ચમચી જે થી કરી ને ટેક્ષર સારુ આવશે બરાબર મિક્સ કરી લો તમે હાથ મા મુઠીયા વાળી જાય તેટલું જ તેલ નુ મોણ નાખવું - 5
હવે આપણે લોટ બાંધી લઈએ પરોઠા જેવો બાંધવો થોડી વાર રેસ્ટ આપો
પછી આપણે નાની પૂરી વડી લો
પૂરી વડી લો પછી તેને વચ્ચે થી કટ કરી લો પછી તેમ ફિલીંગ ભરી ફોલ્ડ કરી કિનારે કાંગરી કરો આ રીતે - 6
એ થઈ જાય એટલે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મિડિયમ ફલેમ માં બધા જ ઘૂઘરા તળી લેવા
- 7
તો આપણા તીખા ઘૂઘરા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#Palak#zoomclassp@palak_sheth સાથે zoom પરપર live recipe બનાવી.. એમણે ખુબ સરસ રીતે રેસિપી બનતા શીખવાડ્યું..તીખા ઘૂઘરા એ સૂકા નાસ્તા ની વેરાયટી છે અને બનાવી ને તમે ઘણાદિવસ સુધી એની મજા લઇ શકો છો.. Daxita Shah -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
આ રેસીપી હું @palak_sheth ડી પાસે થી live શીખી છું સરસ બન્યા થૅન્ક યુ દીદી thakkarmansi -
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#palakઆ રેસિપી પલક મેમ્ સાથે ઝૂમ લાઈવ પર બનાવી હતી જે ખૂબ સરસ બની હતી ને મારા ઘરમાં બધાને ખુબ ભાવી. Shital Jataniya -
તીખા ઘૂઘરા
દિવાળી ફેસ્ટિવલ ટ્રીટ્સ#DFTદિવાળી આવે એટલે બધા ના ઘરે નાસ્તા બને જ છે. મારી ઘરે બીજા બધા નાસ્તા ની સાથે તીખા ઘૂઘરા તો બને જ છે. અને બધા ના પ્રિય છે.ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
શીંગદાણા દાળીયા ની ચટણી (Shingdana Daliya Chutney Recipe In Gujarati)
આ ચટણી ખાસ કરીને પર્યુષણ મા ખવાતી વાનગી છે લોકો ખાખરા સાથે ખાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉંધિયુ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
@પલક શેઠ સાથે ઝુમ લાઈવમા મે આ તીખા ડ્રાય ઘુઘરા શીખ્યા જે ખુબ જ ટેસ્ટી બન્યા અને તેમની કહેલી ટીપ્સ થી બહાર નુ પડ ક્રીસ્પી બન્યુ અને મસાલો પણ બહુ સરસ બન્યો છે#palak#cooksnap Bhavna Odedra -
ચેવડો (Chevdo Recipe In Gujarati)
ચેવડો બધા અલગ અલગ રીતે બનાવે છેમે પૌઆ નો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છેચેવડો માટે પૌઆ અલગ આવે છે એ લેવા#DIWALI2021 chef Nidhi Bole -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં બનાવી.. jigna shah -
મઠિયા (Mathiya Recipe In Gujarati)
મઠિયાં અલગ અલગ રીતે બનાવે છે બધામે અહીં તીખા લીલા મરચા ના બનાવ્યા છે તીખા મઠિયાગુજરાત મા લવીંગીયા મરચા કહેવાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
જનરલી બધા મિક્સ દાળ બનાવતા હોય છે હુ પણ બનાવુ છુંઆજે મેં ત્રેવટી દાળ બનાવી છેપેલા ના ટાઈમ મા દાદી નાની લોકો બનાવતાતો આવો જોઈએ કઈ રીતે બને છે#WK5#WEEK5 chef Nidhi Bole -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા જ ને પસંદ હોય છેઅલગ અલગ રીતે બનાવે છેમે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#suhani chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
તીખા મસાલા ઘૂઘરા
#તીખીમિત્રો ગળ્યા ઘૂઘરા તહેવારો માં બનતા હોય છે અને આલુ મટર જેવા ઘટકો વાપરીને પણ બનતા હોય છે પરંતુ મેં સૂકા મસાલા વાપરી તીખા ચટપટા ઘૂઘરા બનાવ્યા છે આપ સૌની સમક્ષ રજુ કરતા આનંદ ની લાગણી અનુભવું છું...નાસ્તા તરીકે અને સાઈડમાં ફરસાણ તરીકે ખૂબ સરસ લાગે છે....👍 Sudha Banjara Vasani -
-
તીખા ઘુઘરા(Tikha Ghughra Recipe In Gujarati)
પલકજી એ શીખવેલ ઝુમ પર લાઈવ , એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા Avani Suba -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ફરાળી પેટીસ રાજકોટ ના પ્રખ્યાત લીમડા ચોક માં બને છે રાજકોટ ના ફેમસ છે તો આવો જોઈએ કઈ રીતે બનેખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે બનાવશો તો ઘર મા બધા ને ટેસ્ટી લાગશે# EB#week15#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
બંગાળી તીખુ ચવાણુ સેવ મમરા (Bengali Tikhu Chavanu Sev Mamra Recipe In Gujarati)
આ મારા મમ્મી ની રેસિપી છેમમ્મી ના સ્વાદિસ્ટ સેવ મમરાઅમારા ઘરમાં મમ્મી જ બનાવે છેસેવ મમરા તો બધા જ બનાવતા હોય છેમારા મમ્મી અલગ રીતે જ બનાવ્યા છેખુબ જ સરસ લાગે છે'ખાવા માતો આવો જોઈએ કઈ રીતે બનેછે મમ્મી એ કલકલતી મુળી યુઝ કર્યા છેતમે પણ જરૂર બનાવજો જો તમને આ રેસિપી ગમે તો#Fam chef Nidhi Bole -
તીખો ખીચડો (Tikho Khichdo Recipe In Gujarati)
ઉતરાયણ પર્વની ઉજવણીમાં મે સાત ધાન નો ખીચડો તીખો ખીચડો બનાવ્યો છેઘણા લોકો સ્વીટ ખીચડો પણ બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે વેજીસ પણ ઉમેરી શકો છો#MS chef Nidhi Bole -
લચકો અડદિયા (Lachko Adadiya Recipe In Gujarati)
શિયાળામાં અમુક મિઠાઈ ખાવાની મજા જ આવે છેઅડદીયા બધા જ બનાવતા હોય છેગરમ લચકો કે લાડુમે અહીં લાઈવ અડદિયા નો લચકો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
વેજ આલુ પૌઆ કટલેસ (Veg Aloo Paua Cutlet Recipe In Gujarati)
કટલેસ જમણવાર મા બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે વેજ આલુ પૌઆ કટલેસ બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#MH chef Nidhi Bole -
મેંગો સ્મૂધી (Mango smoothie Recipe in Gujarati)
#asahikesaiindia#nooilrecipeમેંગો ની સીઝન મા મેંગો ખાવા ની ખુબ જ મજા આવેબધા જ અલગ અલગ રીતે મેંગો ની નવી રેસિપી બનાવે છેઆજે હુ લઈને આવી છુ નવી રેસિપી મેંગો સ્મુંધીતો આવો જોઈએ કઈ રીતે બને છેતો તમે પણ ટ્રાય કરજો chef Nidhi Bole -
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાઈસ એક એવી આઈટમ છે કે બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રાઇસ ની વેરાઈટી બને છેમે આજે જીરા રાઈસ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#Linima chef Nidhi Bole -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવાસવારે નાસ્તામાં બને છેછોકરાઓ ને ટીફીન બોક્ષ પણ આપે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (6)