સોજી કેળાં નો શીરો

Disha Prashant Chavda @Disha_11
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે
સોજી કેળાં નો શીરો
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ને કડાઈ માં નાખી ગરમ થાય એટલે સોજી નાખી શેકવું. સોજી સરસ શેકાઈ જાય એટલે કેળાં ને ઝીણા સમારી નાખવા. થોડી વાર હલાવવું. કેળાં ને દબાવવા. કેળાં અને સોજી એકરસ થઈ જાય તે રીતે હલાવવું.
- 2
હવે તેમાં ગરમ દૂધ અને પાણી નાખવા. પાણી નો ભાગ બળે નહિ ત્યાં સુધી શેકવું. હવે ખાંડ નાખી ફરી હલાવવું. ખાંડ ઓગળી ને મિક્સ થઈ જાય અને પાણી નો ભાગ બળી જાય એટલે ઈલાયચી અને બદામ નાખી દેવા. શીરો તૈયાર. ગરમ ગરમ સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
મેંગો કોકોનટ શીરો
મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે Disha Prashant Chavda -
સોજી નો શીરો
આજે મારા son નો birth Day છે તો પ્રસાદ માં સોજી નો શીરો બનાવી ભગવાન ને ધર્યો.. Sangita Vyas -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
કોકોનટ સોજી શીરો (Coconut Sooji Shiro In Gujarati)
#CRસોજી નો શીરો આપણે બનાવતા હોઈએ છીએ.અહી મે નારીયેળ નું સુકુ છીણ ઉમેરી નવો ટેસ્ટ આપ્યો છે .આમાં લીલા નારીયેળ નો ઉપયોગ કરી શકાય છે. Kinjalkeyurshah -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#SFRઆજે જન્માષ્ટમીના નિમિતે મેં સોજી નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#sweetRecipe#ATW2#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી#SGC : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદમાં ધરાવવા માટે આજે મેં ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. સત્યનારાયણ ભગવાન ને પ્રસાદ મા સોજી નો શીરો ધરાવવામા આવે છે .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . મને ગરમ ગરમ શીરો બહુ જ ભાવે . Sonal Modha -
સત્યનારાયણ દેવ નો શીરો
આજે ખાસ દિવસ છે એટલે સોજી નો શીરો બનાવ્યો..ભગવાન સત્ય નારાયણ દેવ ને ધરાવ્યો..🙏 Sangita Vyas -
કેસર સોજી નો શીરો મહાપ્રસાદ (Saffron Sooji Halwa Mahaprasad Recipe In Gujarati)
આજે પૂનમ..... સત્યનારાયણ કથા નો દિવસ.... આજે કેસર સોજી નો શીરો - મહાપ્રસાદ બનાવ્યો છે Ketki Dave -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
-
મગ ની દાળ નો શીરો
#RB14 : મગ નો શીરોલગ્ન પ્રસંગમાં આ શીરો બનતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે .મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
સોજી નો શીરો
#ઇબુક૧#૨જ્યારે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો શીરો અથવા લાપસી બનાવવામાં આવે છે. નવરાત્રિની પૂજા હોય કે પછી સત્યનારાયણની કથા સોજીના શીરા વગર બધી પૂજા અધૂરી લાગે છે. તો ચાલો આપણે બનાવીએ સોજીનો શીરો. Chhaya Panchal -
સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે Ketki Dave -
સોજી નો શીરો.(Sooji no Shiro Recipe in Gujarati)
સોજી નો શીરો એક પારંપરિક ભારતીય મીઠાઈ છે.તે ટૂંક સમયમાં ઝડપથી બનાવી શકાય છે. Bhavna Desai -
સોજી શીરા ના દિલ લાડુડી
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરોPRABHU Tero Nam...Jo Dyaye Fal Paave.... Sukh Laye... Tero Nam આજે પૂનમ.... શ્રી સત્યનારાયણ કથા નું મહાત્મ્ય.... પ્રભુજી ને પ્રિય " સોજી નો શીરો " ..."પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " Ketki Dave -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદ માં સોજી નો શીરો ધરાવ્યો. અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો.મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે 😋 બનાવી ને તરત જ એક બાઉલ ભરીને ખાઈ લીધો. I can't wait until lunch time . Sonal Modha -
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRસર્વે ને નવા વર્ષ ના નૂતન વર્ષાભિનંદન..🙏નવા વર્ષે ભગવાન ને સોજી નો શીરો ખવડાવી ને પ્રાર્થના કરી કે બધા ના જીવન માં મીઠાશ ભરજો..🙏🙏 Sangita Vyas -
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
#કાંદાલસણગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે. Kunti Naik -
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ#sweetસત્યનારાયણ ની કથા માં બનતો શીરો. Shilpa Shah -
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
કેળા નો શીરો
#goldenapronWeek 2સોજી નો શીરો તો સૌ બનાવતા જ હશો. આજે હું લાવી છું તેનું કેળા વાળું વઝૅન. જેથી બહુ ઓછી ખાંડ નાખવી પડે છે. એટલે બધા જ એને માણી શકો છો. Bijal Thaker -
સ્ટ્રોબેરી સોજી શીરો
#HRC#HoliSpecialRecipe#StrawberrySujiSheeraRecipe#SweetRecipe#SheeraRecipe#StrawberryRecipe હોળી ના દિવસે પ્રભુ સત્યનારાયણજી ને સ્ટ્રોબેરી સુજી શીરો બનાવી અર્પણ કરી ને પ્રસાદ ગ્રહણ કર્યો.....સ્વાદ માં મસ્ત, ખટો-મીઠો થયો...કાંઈક અલગ કરયા નો સંતોષ...અને પરીણામ ૧૦૦%...બધા ને પસંદ આવ્યો.... Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8419254
ટિપ્પણીઓ