રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વધેલી તુવેર ની દાળ
  2. ૧ પાકીટ ટોર્ટીલા
  3. ૧ ચમચી તેલ
  4. ૧/૨ ચમચી જીરું
  5. ૧/૨ ચમચી રાઈ
  6. ૧/૨ કપ ટમેટા ની પ્યુરી
  7. પત્તા થોડા કઢી
  8. સ્વાદાનુસાર મીઠું
  9. ૧ ચમચી ટમેટા નો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં ટોર્ટીલા (મેંદા ની રોટલી નો પ્રકાર)

  2. 2

    તેલ નો વઘાર મૂકી તેમાં રાઈ, જીરું ની લીમડો નાખી ને ટમેટા ની પ્યુરી ઉમેરી ને થોડી મિનિટ રાંધવા દો. હવે તેમાં ૧ ચમચી ટમેટા ને બચેલી દાળ ઉમેરો. મીઠું ઉમેરો.આ મિશ્રણ ને ઉકાળો ને તેમાં ટોર્ટીલા ઉમેરો. જો તમે પાણી ઉમેરો તો એટલાજ મસાલા પણ ઉમેરો.

  3. 3

    ૫ મિનિટ માટે રાંધો ને પાહિ તેને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Bapodra
Rekha Bapodra @rekhascooking
પર
Wilby, England, United Kingdom
Hi all, my name is Rekha. I am Indian by birth, born in Uganda, East Africa, I now live in Wilby, Northamptonshire/England.I retired at the age of 60 due to severe arthritis. I am married, a mother and grandmother.I learnt to cook from my parents at a very young age of seven. I started to cook simple dishes for the family and gradually learnt how to cook. My mum use to cook at our shop where we sold Indian sweets and savouries. I have learnt a lot from my mum. I started cooking fusion dishes and learning from others. My strong point is making sweet dishes and innovating new dishes. I can improvise and be creative in leftover dishes.I love being on Cookpad because I can share and learn new recipes. I have also made a lot of friends.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes