રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ જણ માટે
  1. ૧/૨ કપબેસન
  2. ૧/૪ કપસિંગ
  3. ૭-૮વઢવાણી લીલા મરચા
  4. મીઠું, હળદર ધાણાજીરું સ્વાદાનુસાર
  5. ૧ ચમચીખાંડ
  6. ૧ ચમચોતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મરચા ને ધોઈ ને સૂકા કરી દો

  2. 2

    બેસન ને શેકી ને તેમાં સિંગ નો ભુકો ઉમેરો

  3. 3

    સૂકા મસાલા ઉમેરી ને ઠંડુ થવા દો

  4. 4

    ભરવા માટે મરચા ને વચ્ચે કાપો પાડો. તેલ માં વઘારી ને ઢાંકી ને ૪-૫ મિનિટ રાંધી લો.

  5. 5

    તૈયાર છે ભરેલા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Mehta
Leena Mehta @DesiTadka26
પર
Ahmedabad
I am an entrepreneur and cooking is my love. HeadChef @ Desi Tadka.
વધુ વાંચો

Similar Recipes