રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ને બરાબર ધોઈ લો. રીંગણાં ને કેળાં ને ચીરા પાડો. પાપડી ને મીઠું ને સોડા માં ૧/૨ કલાક પલાળી રાખો.
- 2
ભરવા માટે-સમારેલું લીલું લસણ(સફેદ ભાગ), સિંગ, કોપરું, હળદર, તેલ, ખાંડ, વાટેલા આદુ-મરચા, સમારેલી કોથમીર...આ બધું મિક્સર માં અધકચરું અથવા જાડું વાટી લો. આ મસાલા થઈ રીંગણાં ને કેળાં ભરી લો.
- 3
કૂકર માં મેથી ના મુઠીયા નું વપરેલું તેલ ગરમ મુકો. તેમાં કંદ, શક્કરિયા, રીંગણાં ને પાપડી ને સાંતળી લો. થોડો લીલો મસાલો ઉમેરી ને ૧/૨ ગ્લાસ પાણી ઉનેરો. મધ્યમ તાપે ૪-૫ સીટી વગાડો.
- 4
૫ સીટી પછી તરત કૂકર ખોલવું. એક લધાઈ માં ૧-૨ ચમચી તેલ ગરમ મુકો. તેમાં અજમો, તલ, હિંગ, કાજુ, તમાલપત્ર, તજ ને કિસમિસ ને સાંતળી લો. તેમાં ભરેલા કેળાં ઉમેરો. કોથમીર ને લીલા લસણ (લીલો ભાગ) ને વાટી ને ઉમેરો. તેમાં પાપડી ને તળેલા મુઠીયા પણ ઉમેરો. પછી તેમાં ખાંડ, ખસખસ ને કોથમીર ઉમેરી ને ૫-૭ મિનિટ મધ્યમ તાપે સાંતળી લો.
- 5
તૈયાર છે સુરતી પાપડી નું ઊંધિયું. પુરી સાથે પીરસો. ઉપર થી કોપરા ની છીણ,કાજુ ને કોથમીર ભભરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી લીલું ઊંધિયું
દરેક ગુજરાતી ઘરો માં ઊંધીયું બધા ની મનપસંદ વાનગી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
શિયાળા નું સુરતી ઊંધિયું
#VNદક્ષિણ ગુજરાત માં બધા શાકભાજી ને ભેળવી ને શિયાળા માં આ વાનગી બનાવાય છે. Khyati Dhaval Chauhan -
-
સુરતી ઊંધિયું (Surati Undhiyu Recipe In Gujarati)
સુરત નું જમણ. એમાં ખાસ સુરતી ઉંધીયું... 1 વાર જરૂર થી ટ્રાય કરજો. પરંપરાગત અને સૂરત નું જાણીતું, હેલ્થી શાકભાજી મસાલા થી ભરપૂર... Jigisha Choksi -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
ઊંધિયું
#ઇબુક૧ #સંક્રાંત ઊંધિયું , ચીક્કી,જલેબી,વગર ઉત્તરાયણ અધુરી છે.તો ચાલો ઊંધિયું ખાવા ફ્રેંડસ. Krishna Kholiya -
લીલુંછમ ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
શિયાળુ વાનગી : લીલુંછમ ઉંધીયું જેની પાછળ આખું ગુજરાત ઘેલું છે. મુંબઈ માં પણ ઉંધીયું બહુજ પોપ્યુલર થઈ ગયું છે.શિયાળા ના દર રવિવારે બધા ગુજરાતી ઓ ઉંધીયા ની મઝા માણતા જ હોય છે. ચાલો તો આપણે પણ આ શિયાળુ શાક ની લુફ્ત લઈએ.#CB8 Bina Samir Telivala -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
તાજા લીલવા ના ભાત
શિયાળા માં તુવેર ને સુરતી પાપડી બહુ મળે છે. તેને કોથમીર ને લસણ ના લીલા મસાલા સાથે રાંધી એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Kalpana Solanki -
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
સુરતી પાપડી,રીંગણ,અને મેથી ની વડી નું શાક
#શિયાળા શિયાળો આવે એટલે ઊંધિયું ખાવા નું યાદ આવે.. કેમ કે આ સિઝન માં પાપડી,વાલોડ જેવા દાણા વાળા શાક ખાવાની મજા આવે. તો મેં આજે સુરતી પાપડી,રીંગણ,મેથીવડી નાખી ને ઊંધીયા જેવું શાક બનાવ્યું છે.જે નીચે મુજબ છે. Krishna Kholiya -
-
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#Sweet potatoes#post ૩#cookpadgujarati#cookpadindia દોસ્તો શિયાળો આવે એટલે સકરીયા તો ખૂબ જ પ્રમાણમાં સરસ મળતા હોય છે. સકરીયા માંથી તૈયાર થતું આ ઉબાડીયું ( માટલા ઊંધિયુ)હેલ્થ વાઈઝ ખૂબ જ હેલ્ધી છે કારણ કે આમાં બધી જ સામગ્રી સ્ટીમ કરેલી છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે .આમ તો આ માટલા મા તૈયાર કરવા મા આવે છે.પણ મે BBQ માં બનાવ્યું છે .આવો શીખીએ ચટપટુ અને ખૂબ જ હેલ્ધી એવું ઉબાદિયું એટલે કે માટલા ઊંધિયું. SHah NIpa -
પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
આ શિયાળું શાક , સિઝનમાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયે 2-3 વાર બનતું હોય છે. લીલી લીલી પાપડી અને મોં માં ઓગળી જાય.એવા પોચા પોચા મુઠીયા , મારૂં તો મનપસંદ છે. તમારું ??? Bina Samir Telivala -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
More Recipes
ટિપ્પણીઓ