શિયાળા નું સુરતી ઊંધિયું

#VN
દક્ષિણ ગુજરાત માં બધા શાકભાજી ને ભેળવી ને શિયાળા માં આ વાનગી બનાવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સુરતી પાપડી ના દાણા, તુવેર ના દાણા, બટાકા, કંદ, શક્કરિયા ને ચિરેલા રીંગણાં ને ધોઈ ને મુકો
- 2
૪-૫ ચમચા તેલ ગરમ મૂકી તેમાં અજમો, વાટેલા આદુ-મરચાં-લસણ ને સાંતળો.પછી તેમાં વાટેલી સિંગ, લીલું લસણ નાખી હલાવી લો. હવે તેમાં ખમણેલું કોપરું, મીઠું ને બીજા મસાલા ઉમેરી ને બરાબર હલાવી ને ભેળવી લેવું. ગોળ નાખી હલાવી લો
- 3
હવેએ તૈયાર કરેલો મસાલો શાક માં ભરી ને ૩-૪ કલાક મૂકી રાખો
- 4
કૂકર માં ૩-૪ ચમચા તેલ મૂકી તેમાં તલ ને હિંગ સાંતળો. હવે તેમાં ભરેલા શાક નાખી ૫-૧૦ મિનિટ ધીમા તાપે રાંધી લો.મસાલા જરૂર મુજબ નાખી ને ૧ ગ્લાસ પાણી ઉમેરવું. કૂકર બંધ કરી ને ૨ સીટી વગાડી લો.
- 5
કૂકર ઠંડુ થાય એટલે તેમાં મેથી ના ગોટા ઉમેરવા. બરાબર બધું હલાવી લેવું.
- 6
ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી લીલું ઊંધિયું
દરેક ગુજરાતી ઘરો માં ઊંધીયું બધા ની મનપસંદ વાનગી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
ઊંધિયું
#ગુજરાતીશિયાળા ના શાકભાજી ને મેથી ના મુઠીયા સાથે શિયાળા ના ખાસ મસાલા નાખી ને આ પરંપરાગત વાનગી ઊંધિયું બનાવા માં આવે છે. ખુબજ ધીરજ ને મેહનત થી બનાવશો તો સંપૂર્ણ પણે સ્વાદિષ્ટ વાનગી તૈયાર થશે. અહીં અમે નવીજ રીત કૂકર માં બનાવાય એમ લાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
તવા ઊંધિયું
#એનિવર્સરી#મૈન કોર્સેસીઝન નું છેલ્લું.. ઊંધિયું..ઓછો તેલ માં બનાવ્યો છે...અલગ રીતે બનવું છે.. પહેલા ઊંધિયા માટે શાકભાજી ને કુકરમાં વગર પાની માં બાફી ( સ્ટીમ કરી).. પછી તવા પર ગ્રીન મસાલા પેસ્ટ માં સ્ટીમ શાકભાજી ભેળવી ને તવા બનાવું છે.અહીં અમરા મનગમતા શાકભાજી નાખી ને બનાવ્યો છે.. એમાં તમારા મન ભાવતાં શાકભાજી ઉમેરીને પણ આ રીતે બનાવવી શકાય છે.મેથી ના મૂઠીયા પણ ઓછો તેલ માં તળી ને બનાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
શંભારીયા શાક (Sambharia Shak Recipe In Gujarati)
#કુકરઆ એક ગુજરાતી પરંપરાગત વાનગી છે. શિયાળા ના શાકભાજી ને કૂકર માં બાફી ને બનાવાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
ઊંધિયું.(Undhiyu Recipe in Gujarati.)
# trend ઊંધિયું. ઊંધિયું દક્ષિણ ગુજરાત માં બને તે રીતે બનાવ્યું છે.ફક્ત સુરતી પાપડી અને તેના દાણા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ઊંધિયા સાથે પૂરી,જલેબી અને લીલા લસણ નો મઠો સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઉંબાડિયું
#Winterદક્ષિણ ગુજરાત માં પ્રખ્યાત વાનગી ઉંબાડિયું છે. તે જમીન માં માટી ના હાંડલા માં બનાવાય છે. જમીન માં ચુલહો બનાવી ને તેમાં બનાવે છે. તેને લીલી ચટણી ને લસ્સી સાથે પીરસાય છે. Leena Mehta -
મુંબઇ ના મિસળ પાવ
#ડિનર#VNમુંબઇ ના રસ્તા ઓ ની પ્રખ્યાત ને ભાવતી વાનગી છે જેને ઘણા ફણગાવેલા કઠોળ ને મસાલા ઓ થી બનાવાય છે. તેને સેવ, કાંદા, ચેવડો ને પાવ સાથે પીરસાય છે Khyati Dhaval Chauhan -
ઊંધિયું (સુરતી +કાઠીયાવાડી)
#સંક્રાંતિ#ઇબુક૧#૧૭મેં આજે સુરતી અને કાઠીયાવાડી બંને સ્ટાઈલ મીક્સ કરીને સ્પેશ્યલ બનાવ્યું છે. સુરતી ઉંધીયું લીલો મસાલાનો & અને વિવિધ શાક સાથે વિવિધ કંદ નો ઉપયોગ કરીને બનાવાય છે અને કાઠીયાવાડી ઊંધિયું લાલ મસાલો ઉપયોગ કરીને બનાવી છે અને કંદનો ઉપયોગ નથી થતો. મેં આજે લાલ મસાલો, વિવિધ શાક અને કંદ નો ઉપયોગ કરી અને ઉંધિયું બનાવ્યું છે. Bansi Kotecha -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 #week8 #PGઉધિયું એ ગુજરાત ની પહેચાન છે. શિયાળા દરમિયાન બનતી આ વાનગી ખાસ પ્રસંગે પણ બનાવવામાં આવે છે. મહંદઅંશે શિયાળા માં મળતા શાક ભાજી નો ઊપયોગ કરવામાં આવે છે. મેં અહીં ઓછા તેલ નો ઉપયોગ કરીને બનાવ્યું છે. આ સ્વાદીષ્ટ વાનગી સૌ પસંદ કરે છે. Bijal Thaker -
ઊંધિયું
#ભરેલી#goldenapronઊંધિયું એ ગુજરાત ની પારંપરિક રેસિપી છે,જે વારે તહેવારે બનાવવા મા આવે છે,સુરત માં લીલું ઊંધિયું તો સૌરાષ્ટ્ર માં આ રીતે લાલ ઊંધિયું લોકપ્રિય છે,આ ઊંધિયું માં શિયાળામાં આવતા શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવવા માટે આવે છે,આ જ રીતે બધા કઠોળ પલાળી ને કઠોળ ઊંધિયું પણ ખૂબ જ સરસ લાગે છે Minaxi Solanki -
સુરતી ઊંધિયું (Surati Undhiyu Recipe In Gujarati)
સુરત નું જમણ. એમાં ખાસ સુરતી ઉંધીયું... 1 વાર જરૂર થી ટ્રાય કરજો. પરંપરાગત અને સૂરત નું જાણીતું, હેલ્થી શાકભાજી મસાલા થી ભરપૂર... Jigisha Choksi -
-
લીલા લસણ નું કાચું
#શિયાળા આ દક્ષિણ ગુજરાત ના સુરતજિલ્લામાં બનતી વાનગી છે. આ વાનગી માં લીલા લસણ નો સ્વાદ મુખ્ય હોય એટલે બીજા મસાલા નો ઉપયોગ ઓછા કરવામાં આવે છે. Bhavna Desai -
-
પાપડી ના લીલવા (Papdi Lilva Recipe In Gujarati)
દક્ષિણ ગુજરાત માં લગ્ન પ્રસંગ મા અચૂક બનતું ટેસ્ટી અને પૌષ્ટિક એવું સિઝનલ શાક છે. Rinku Patel -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
-
લીલુંછમ ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
શિયાળુ વાનગી : લીલુંછમ ઉંધીયું જેની પાછળ આખું ગુજરાત ઘેલું છે. મુંબઈ માં પણ ઉંધીયું બહુજ પોપ્યુલર થઈ ગયું છે.શિયાળા ના દર રવિવારે બધા ગુજરાતી ઓ ઉંધીયા ની મઝા માણતા જ હોય છે. ચાલો તો આપણે પણ આ શિયાળુ શાક ની લુફ્ત લઈએ.#CB8 Bina Samir Telivala -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
રતાળું કંદના લાડુ.(purple Yam Spicy Ladoo Recipe in Gujarati)
#FFC1#વિસરાતી વાનગી મુખ્યત્વે આ દક્ષિણ ગુજરાત ની વિસરાતી વાનગી છે.દેસાઈ કોમની આ પ્રખ્યાત ગામઠી વાનગી છે.માટલા ઉબાડીયું સાથે રતાળું ના તીખા લાડું અને ગ્રીન ગાર્લિક મઠા નો ઉપયોગ થાય છે. રતાળું ને મે આખા બાફી લીધા છે જેથી રંગ સરસ જળવાઈ રહે છે.ગ્રીન ગાર્લિક મઠો એટલે ગ્રીન પેસ્ટ થી બનાવેલ જાડી છાશ. Bhavna Desai -
-
શિયાળા ની શક્તિવર્ધક સુખડી
#ઇબુક૧#રેસિપિ૧૯મિત્રો સુખડી તો બધા ના ઘરે બનતી જ હોય છે પણ આ સુખડી માં મેં થોડા ઘટકો એડ કરી શિયાળા ની ઠંડી માં શરીર ને કફ અને શરદી માં પણ ફાયદો આપે અને ખાવાની તો મજા પણ આવે. Ushma Malkan -
અખરોટ ને બદામ ચોકલેટ ફજ
અખરોટ ને બદામ મગજ ના વિકાસ માટે ખુબજ ફાયદાકારક છે. ચોકલેટ પણ થોડી હદ સુધી માનસિક તણાવ ને દૂર કરવા માં મદદ કરે છે. તેથી આ બધી ફાયદાકારક વસ્તુ ઓ ને ભેળવી ને આ વાનગી તૈયાર કરી છે. Rachna Solanki -
બાજરી-મેથી પુરી
#મઘરએક વિશેષ વાનગી જે મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવી ને આનંદ આવે છે.લોહ તત્વ ને પ્રોટીન થઈ ભરપૂર આ પૌષ્ટિક નાસ્તો શિયાળા માં ખવાય છે. Jasmin Motta _ #BeingMotta -
સુરતી ઊંધીયું
સુરતી ઊંધીયા આજ હુ બનાવાની છુ જેમ કતારગામ ની પાપડી નો ઉપયોગ થાઈ છે વટાણા કે તુવેર ના દાણા નો ઉપયોગ થતો નથી. શિયાળા મા કતારગામ ની પાપડી ખૂબ જ સરસ મળે છે. જે ત્રણ દાણા વાળી જ હોઇ છે જેમાં ફોલતી વખતે અણી વાક જ હોઇ તે જ કાઢવાનો હોઇ છે. આખી પાપડી રેહવા દેવાની હોઇ છે. પાપડી તાજી હોઇ તો સરસ ચઢી જાય છે. જેનુ ઊંધીયું ખૂબ જ સરસ લાગે છે. Sonal Naik -
સુરતી ઉંધીયું - મઠો (Surti Undhiyu & Matho Recipe In Gujarati)
#એનીવેરસારી#મેઈન કોર્સ ઉધિયું એ ગુજરાત ની ઓળખ છે. આપણા વડીલો એમાં વપરાતા સિઝનાલ શાક અને કંદ મૂળ ને વિવિધ મસાલા અને તેલ મીક્સ કરી માટી ના વાસણ માં ભરી બરાબર બંધ કરી જમીન માં ઉંધુ મૂકી ગરમ કોલસા થી જ એને રાંધતા હોવાથી એને ઉંધીયું ના નામ થી ઓડખવામાં આવે છે પણ હવે એ વિસરાતું જાય છે.હવે એને ગેસ પર કે ચૂલા પર બનાવામાં આવે છે. દક્ષિણ ગુજરાત નું સુરતી ઉંધીયું જ્યારે ઘરમાં બનતું હોય ત્યારે આખા મોહલ્લા માં એની સુગંધ પ્રસરી જાય છે. ત્રણ દાણા વાળી સ્પેશિયલ સુરતી પાપડી જ એમાં લેવામાં આવે છે.લીલો મસાલો,લીલું લસણ,લીલાં ધાણા,લીલું કોપરું , લીલી હળદળ જેવા વિવિધ લીલાં મસાલા થી બનતું ઉંધીયું નો લીલો કલર અને સુગંધ થી કોઈ પણ વય ના લોકો એને ખાવા વગર રહી શકતા નથી.આ શિયાળા ની સ્પેશિયલ વાનગી છે.એમાં વપરાતા મસાલા, શાકભાજી, કંદ મૂળ e બધું શિયાળા માં જ મળતું હોવાથી લોકો એની આખું વર્ષ રાહ જુવે છે.વાડી ધાબા બધે ઉંધીયું જલેબી અને મઠા ની પાર્ટી યોજાય છે.લગ્ન માં તો મહરજદ્વારા ઉંધીયું ખાસ બનાવાય છે. Kunti Naik -
સુરતી ઉંધીયું
#૨૦૧૯સુરતી ઉંધીયું મારું અને મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ છે.અને એક રીતે જોઈએ તો ખૂબ જ પૌષ્ટિક હોય છે કેમકે તેમાં ઘણાં બધાં શાકભાજી ઉમેરીને બનાવીએ છીએ. Bhumika Parmar -
ભરેલા રીંગણાં બટાકા
કાઠિયાવાડી જમવાના માં આ વાનગી તો હોઇ જ. તેને રોટલી કે ભાખરી સાથે પીરસાય છે. Leena Mehta
More Recipes
ટિપ્પણીઓ