રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરવો
  2. 1 લિટરછાસ
  3. 300 ગ્રામ દૂધી
  4. 1/2 ચમચીહળદર
  5. ચપટીગરમ મસાલો
  6. 1 ચમચી ધાણાજીરુ
  7. 2-3 ચમચાતેલ
  8. 1 ચમચીરાઈ
  9. 1/2 ચમચીજીરું
  10. 2 ચમચીતલ
  11. 1 વાટકીધાણા
  12. 1 ડાળીલીમડો
  13. ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવા માં છાસ નાખી બેતર બનાવી લો. દૂધી છીણી ને નાખો. મસાલા નાખી દો.

  2. 2

    વઘાર માટે તેલ મૂકો. તેમાં રાઈ, જીરું, તલ, લીમડો, હિંગ નાખી વઘાર કરો. સેકાવા માટે મૂકી દો. ૧ કલાક થાય છે બનવા માટે.

  3. 3

    રવા હાંડવો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Mojidra
Shital Mojidra @cook_19410939
પર

ટિપ્પણીઓ

Similar Recipes