ચીઝ વેજ મોનિટાસ

#પ્રેઝન્ટેશન
#રસોઈનીરાણી
ખૂબ જ ઝડપથી અને ફટાફટ બની જતી આ વાનગી સ્વાદમાં છોકરાઓને ટેસ્ટી લાગે છે મે પ્રેઝન્ટેશન માટે બનાવી છે
ચીઝ વેજ મોનિટાસ
#પ્રેઝન્ટેશન
#રસોઈનીરાણી
ખૂબ જ ઝડપથી અને ફટાફટ બની જતી આ વાનગી સ્વાદમાં છોકરાઓને ટેસ્ટી લાગે છે મે પ્રેઝન્ટેશન માટે બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ચટણી માટે સો ગ્રામ લીલા ધાણા, સો ગ્રામ ફુદીનો એક ડુંગળી, 7થી 8 કળી લસણ, 2 લીલા મરચાં 1 ચમચી મીઠું, અડધા લીંબુનો રસ આ બધું ભેગું કરી મિક્સરમાં વાટી લેવું અને લીલી ચટણી તૈયાર કરવી
- 2
લાલ ચટણી માટે 50 ગ્રામ આમલી ને બે કલાક પલાળી લેવું પછી તેને બરાબર મસળીને ચારણીમાં ચાળી લેવું અને તેનું પાણી તૈયાર કરવું. પછી તેમાં ઠળિયા કાઢીને 10 થી 15 નંગ ખજૂર નાખવી અને 50 ગ્રામ ગોળ નાખવો સ્વાદ મુજબ એક ચમચી મીઠું નાખવું અને અડધી ચમચી વરીયાળી નાખવી પછી એક ચમચી લાલ મરચું પાવડર નાખો અને હવે તેને ગેસ પર ઉકાળવા મૂકો. 15 મિનિટ ધીમા તાપે ઉકળવા દો
- 3
હવે એક કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકો તેમાં એક ચમચી જીરૂ અને 2 લીલા મરચા ઝીણા સમારેલા નાખો તેમાં બાફેલા બટાકા ના ટુકડા અને બાફેલા ચણા ઉમેરો પછી તેમાં લાલ મરચું હળદર મીઠું અને લીલા ધાણા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો. પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દો
- 4
હવે એક બાઉલમાં ઝીણું સમારેલું બીટ, ઝીણા સમારેલું ગાજર અને ઝીણી સમારેલી કાકડી મિક્સ કરી લો. મિક્સ સલાડ તૈયાર છે
- 5
ત્યાર પછી એક વાટકી છીણેલુ ચીઝ અને એક વાટકી સમારેલી ડુંગળી લો હવે એક પ્લેટમાં મોનિટાસ લો. અને તેમાં ચણા અને બટાકા નો મસાલો અડધી અડધી ચમચી ભરો પછી તેમાં ઝીણું સમારેલુ મિક્સ સલાડ અડધી અડધી ચમચી ઉમેરો પછી તેમાં ડુંગળી ઉમેરો.
- 6
ત્યારબાદ તેમાં લાલ ચટણી અને લીલી ચટણી નાખો ઉપરથી ચીઝ નાખો અને તેની ઉપર જીણી મોરલી સેવ નાખો
- 7
પ્લેટને સોસ અને ચટણી થી ડેકોરેટ કરી કાકડી ના ફ્લાવર ઉપર મોનિટાસ મૂકીને પ્રેઝન્ટેશન આપ્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા વેજીટેબલ મસાલા ઈડલી(Rava vegetable masala idli recipe in Gujarati)
#breakfast #instantસવારે કે સાંજે નાસ્તા માટે ફટાફટ બની જતી વાનગી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે Kshama Himesh Upadhyay -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મકાઈ ચાટ(makai chat recipe in gujarati)
#વેસ્ટઅમેરીકન મકાઈ ના દાણા ખુબ જ સ્વીટ અને સોફ્ટ હોય છે..આ દાણા મીઠું નાખી નેં બાફી ને તેમાંથી ફટાફટ બની જતી ચાટ એ પણ બટાકા કે ફરસાણ અને મમરા વગર જ બનાવી છે.. બહું જ ઓછી સામગ્રી થી બનાવી છે.. Sunita Vaghela -
પૌંઆ વેજ બાઈટ્સ
#ઇબુક#Day26આ બાઈટ્સ પૌંઆમાં ગાજર, ડુંગળી, શિમલા મરચું ઉમેરીને વેજ બાઈટ્સ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી છે, જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
#કઠોળ#ફાસ્ટફૂડમિત્રો કઠોળ થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અહીંયા મેં મગ નો ઉપયોગ કરીને મેંદુવડા બનાવ્યા છે અને સાંભર માટે તુવેર ના કઠોળ ના દાણા લીધા છે અને ફણગાવેલા મઠ, મગ અને ચણા નો સલાડ બનાવ્યો છે અને ફણગાવેલા મગ અને મઠ નો રાયતું બનાવ્યું છે Bhumi Premlani -
બ્રેડ ચોકલેટ મોદક
#ચતુર્થીખૂબ જ ઝડપથી અને ફટાફટ બનતા આ મોદક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બ્રેડ ચોકલેટ મોદક છોકરાઓને ખૂબ જ ભાવશે. Bhumi Premlani -
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani -
તંદૂરી સેન્ડવીચ (Tandoori Sandwich Recipe In Gujarati)
આ રેસીપી ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે તો ઘરે જરૂરથી બનાવજો kalpanamavani -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
આજે આપણે બનાવીશું વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ રેસીપી બનાવવા મા ખૂબજ સરળ છે. આ રેસિપી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya -
બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
#સુપરશેફ3#week3આ ઈટાલીયન વાનગી છે જે ઝડપથી બની જાય છે અને નાના મોટા સૌ દરેકને ભાવતી વાનગી છે.આ વાનગી બ્રંચ સમય માટે એકદમ પરફેક્ટ વાનગી છે. જ્યારે ડીનર માટે કંઈક હળવું ખાવું હોય તો સહેલાઈથી બનાવી શકાય એવી આ વાનગી છે.આ વાનગી બનાવવા માટે તમે તમારી પંસદગીના કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો. Urmi Desai -
ચીઝ બ્રેડ પોકેટ્સ(Cheese bread pocket recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ પોકેટ્સ. આ રેસીપી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ચીઝ બ્રેડ પોકેટ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ચીઝ બ્રેડ પોકેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week10 Nayana Pandya -
વેજ પનીર મસાલા
#જૈન#પંજાબી શાક ની કાંદા ટામેટાં ની ગ્રેવીથી તમે કંટાળી ગયા હો તો એકદમ અલગ અને ખૂબ ઝડપથી બની જતી કોથમીર ની ગ્રેવી માં આ શાક બનાવ્યું છે. લસણનો પણ ઉપયોગ કર્યો નથી તેમ છતાં ખૂબ ટેસ્ટી લાગે છે. Dimpal Patel -
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ
#ઇબુકઆજે હું બધા ની ભાવતી વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ લાવી છું. આ એક ફટાફ્ટ બની જતી વાનગી છે. આમાં આપડી ભાવતી કોઈ પણ સબ્જી વાપરી શકીયે છીએ.બાળકો ની તો આ ભાવતી વાનગી છે. લંચ બોક્સ માટે એકદમ પેરફેક્ટ. Sneha Shah -
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
વેજ.મોમોજ વીથ થિલરમોમો ચટણી (veg momos Recipe in Gujarati)
#GA4#WEEK14 #momosનાના મોટા સૌ કોઈને ભાવતી અને ડાયટમાં પણ ઉપયોગી એવી આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અહીં મેં થિલર ચટણી બનાવી છે તે ઇન્સ્ટન્ટ અને જલ્દીથી બની જતી નોન cook રેસીપી છે તે momos સાથે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
તવા પુલાવ
#RB6જ્યારે આપણે કઈ લાઈટ ખાવું હોય અને ટેસ્ટી ખાવું હોય ત્યારે આ પુલાવ ખૂબ જ ઉપયોગી થાય છે ફટાફટ બની જાય છે Kalpana Mavani -
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
વેજ ઓટ્સ રવા ઢોકળા
#RB5#WEEK5( ઢોકળા ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે, આ એક હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા નું ઓપ્શન છે, આ તમે ગમે ત્યારે લંચમાં પણ બનાવીને ખાઈ શકો છો, ઓટ્સમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ સારું છે.) Rachana Sagala -
ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)
ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ