ચોખાના લોટની ચકરી

Mardula Kariya
Mardula Kariya @cook_20115131

ચોખાના લોટની ચકરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામચોખાનો લોટ
  2. છાશ
  3. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. નિમક સ્વાદ અનુસાર
  5. તેલ તળવા માટે
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખાનો લોટ છાશથી બાંધવો પછી તેમાં મીઠું આદું-મરચાંની પેસ્ટ ઉમેરવી અને ચકરીની જાળીથી સંચામાં ચકરીની જાળીથી ચકરી પાડવી અને ધીમા તાપે તેલ થી તડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mardula Kariya
Mardula Kariya @cook_20115131
પર

ટિપ્પણીઓ

Similar Recipes