રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી મૂકી તેમાં ખજૂર સાંતળી લો. ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવી. સતળાઇ ગયા બાદ ગેસ બંધ કરી દો. હવે તેમાં કોકો પાવડર અને ચોકલેટ પાવડર નાખી મિક્સ કરો.
- 2
ખજૂર ઠંડો પડે એટલે તેમાં થી એક નાનો લુવો લઈ બિસ્કિટ ના સાઈઝ ની હાથે થી થેપલી કરી પુરી બનાવો.
- 3
હવે તેના પર બિસ્કિટ મુકો. (અહીં મેં ઘઉં નાં બિસ્કિટ લીધેલા છે તમે મેરી પણ લઈ શકો છો.)
- 4
ફરી ખજૂર ના માવા ની પુરી મુકો. તેવી રીતે બે બિસ્કિટ નું લેયર કરો.
- 5
સાઈડ માં જ્યાં બિસ્કિટ દેખાય છે ત્યાં ખજૂર નો માવો લગાવવો.
- 6
પછી તેને કાજુ અને રાજગરા ની ધાણી થી ગાર્નિશ કરો.
- 7
નોંધ:
આ ખજૂર ના માવા માં તમે ડ્રાય ફ્રુટ નો ઝીણો ભૂકો અને ટોપરા નું ખમણ નાખી શકો છો. મેં અહીં ધાણી નો ઉપયોગ કર્યો છે ત્યાં તમે શેકેલા તલ નો ઉપયોગ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર બિસ્કિટ (Khajur Biscuit Recipe in Gujarati)
#MW1 શિયાળો એટલે સ્વાસ્થય અને તંદુરસ્તી ને ફિટ રાખવાની ઋતુ.શિયાળા માં લોકો જુદા -જુદા વસાણાં અને પાક ખાઈ ને તંદુરસ્તી ફિટ રાખે છે.પણ બાળકો ને આ બધું ખવડાવવું એ અઘરું કામ છે. બાળકો ને ચોકલેટ અને કેક વધુ ભાવતી હોય છે.તેથી મેં અહીં બાળકો પણ ખુશ અને માઁ પણ ખુશ એ રીતે ખજૂર ને કેક નું રૂપ આપી ને ખજૂર ની ચોકલેટ ફ્લેવર ની વસાણાં નાખી ને કેક બનાવી છે જેથી બાળકો ની તંદુરસ્તી જળવાઈ રહે,અને તે હોંશે-હોંશે ખાઈ લે. તથા ખબર પણ ન પડે.તો એક વાર ચોક્કસ થી આ રેસિપી ટ્રાઈ કરજો. Yamuna H Javani -
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
-
ખજૂર, ઢ્રાક્ષ ના કટોરી લડ્ડુ #હેલ્થી
#હેલ્થી. શિયાળામાં આપણે ખજૂર અને સૂકો મેવો તો ખાતા જ હોય, પરંતુ આજે આ બંને નો ઉપયોગ કરી હું એક નવી જ વાનગી બનાવી છે.એ પણ ખાડ અને ઘી વગર હેલ્ધી લાડુ. Heena Nayak -
-
-
-
ખજુર બિસ્કિટ મીની કેક
#ઝટપટ રેસીપીખુબ જ ઝડપથી બનતી આ ખજુર બિસ્કિટ કેક મા બેકિંગ કે ઓવન ની જરુર નથી પડતી અને ખુબ જ હેલ્થી છે, ટેસ્ટી છે, દરેક ને પસંદ પડે એવી છે, યુનિક છે....એને તમે ફ્રિઝ મા સ્ટોર બી કરી શકો છો😊!!! Shital Galiya -
-
-
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ
સંક્રાતિ માં ખજૂર,સીંગ,તલબહુંજ ખવાય છે.તો સંક્રાંતિ મા બનાવો ખજૂરસેન્ડવિચ#સંક્રાંતિ Rajni Sanghavi -
-
-
ખજૂર કેક (પાક)
#ફ્યુઝન#ઇબુક૧#૧૧ શિયાળા માં ખજૂર અને વસાણાં એ હેલ્થ માટે ખુબજ સારો છે પણ બાળકો તે ખાતા નથી, તેથી મેં તેમાં વસાણાં ની સાથે કોકો પાવડર અને ચોકો ચિપ્સ નો ઉપયોગ કરી ને ખજૂર પાક બનાવ્યો છે.અને તેને કેક ની જેમ ગાર્નીશ કરી છે.જે જોઈ ને બાળકો ને ખાવા નું મન થાય. Yamuna H Javani -
ચોકલેટ ને કસ્ટર્ડ બિસ્કિટ પુડિંગ
#myfirstrecipeઆ વાનગી વધેલા બિસ્કિટ થી બનાવી છે. છોકરા ઓ ને કંઈક નવીનતા વાળી વાનગી આપીએ તો ઝટપટ ચટ થઈ જાય. ચોકલેટ તો બધા ને ભાવતિજ હોય છે. ડેઝર્ટ તરીકે પીરસો. છોકરા ઓ અને મહેમાનો ને મજા પડી જશે આ નવી વાનગી ખાઈ ને. Rachna Solanki -
-
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
-
-
ખજૂર ના બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#DFTખજૂર ના બિસ્કિટઆ બિસ્કિટ માં ખાંડ ની જરૂર નથી પડતી એટલે ખૂબ જ હેલ્ધી છે.દિવાળી મા બધા ના ઘરમાં જુદી જુદી મિઠાઈ અને ફરસાણ બનતા જ હોય છીએ . Sonal Modha -
-
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
-
-
-
બિસ્કિટ કેક
#અમદાવાદ# ગણપતી ના પૃસાદ માટે મે ધરે કેક તૈયાર કરી છે . તે પણ સરલ રીત થી તો તમે સહૂ પણ જરુર બનાવો.. Juhi Maurya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7545566
ટિપ્પણીઓ (2)