આલુ મટર સેન્ડવીચ

Poonam Kansara
Poonam Kansara @cook_15850497

#goldenapron ઝટપટ બની જાય અને બાળકોને ટીફીન મા આપી શકાય.

આલુ મટર સેન્ડવીચ

#goldenapron ઝટપટ બની જાય અને બાળકોને ટીફીન મા આપી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 person
  1. 8નંગ બે્ડ
  2. 4મોટા બટાટા
  3. 150ગામ લીલા વટાણા
  4. 1ઝીણું સમારેલ લીલુ મરચું
  5. અડધી નાની વાટકી ઝીણી સમારેલી કોથમીર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 1/2 ચમચીખાંડ
  8. 1લીંબુ
  9. ચપટીમરી પાવડર
  10. બટર
  11. પીરી પીરી મસાલો(ઓપશનલ)

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પથમ બટાટા અને વટાણા ને અલગ અલગ બાફી લેવા. ત્યાર બાદ બટાટા ને મેશ કરી તેમાં સમારેલુ લીલુ મરચું, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, ધાણા, મરી પાવડર બધુ બરાબર મિકસ કરી વટાણાને નાખી ફરી થી મિકસ કરી લેવાનુ. વટાણા છેલ્લે એડ કરવા જેથી સાવ મેશ ના થઈ જાય.

  2. 2

    ત્યાર બાદ બટર મા પીરી પીરી મસાલો નાખી બધી બે્ડ ઊપર એક સાઈડ લગાવી લો.

  3. 3

    ત્યાર બાદ તૈયાર કરેલ પુરણ બે્ડ ઊપર લગાવી દો.પછી તેના ઊપર બીજી બે્ડ મુકી દો.

  4. 4

    માઈક્રો વેવમાં 2 મીનીટ એક બાજુ અને 2 મીનીટ બીજી બાજુ ગી્લ કરી લો અથવા ગેસ પર પણ ધીમા તાપે બન્ને બાજુ બટર લગાવી શેકી લો. તો તૈયાર છે ઝટપટ બનતી સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Kansara
Poonam Kansara @cook_15850497
પર

ટિપ્પણીઓ

Similar Recipes