રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપભાત
  2. 2 ટેબલ સ્પૂનદહીં
  3. 4 ટેબલ સ્પૂનબેસન
  4. 1 ટી સ્પૂનમીઠુ
  5. 1/4 ટી સ્પૂનલીલા મરચા વાટેલા
  6. 1/4 ટી સ્પૂનઆદુ વાટેલુ
  7. 1/4 ટી સ્પૂનસોયા સોસ
  8. 1/4 ટી સ્પૂનચીલી સોસ
  9. 1/4 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  10. 1/4 ટી સ્પૂનઓરેગાનો
  11. 2 ટેબલ સ્પૂનકોથમીર
  12. તળવા માટે તેલ
  13. ડીપ :
  14. 2 ટેબલ સ્પૂનકેચઅપ
  15. 1/8 ટી સ્પૂનલીલા મરચા, સોયા સોસ, ચીલી સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાત માં બધી સામગ્રી મિક્સ કરી નાના નાના બૉલ બનાવી લો.

  2. 2

    એક તાવડી માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીઅમ કરી કબાબ ગોલ્ડન તળી લો.

  3. 3

    ડીપ ની બધી સામગ્રી મિક્સ કરી લો. સ્વીટ & સ્પાઈસી ડીપ સાથે ગરમ ગરમ કબાબ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes