કલરફુલ કલાકન્દ

#GujaratiSwad
#RKS
#કલરફુલ કલાકન્દ
#સ્વપ્નલ શેઠ
#૧૭/૦૩/૧૯
હેલ્લો, મિત્રો આજે મેં નેચરલ કલરથી બનેલ ખુબજ સરળ અને બાળકોને ભાવે તેવી વાનગી"કલરફુલ કલાકન્દ' બનાવી છે, આશા છે સૌને જરૂર થી ગમશે.
કલરફુલ કલાકન્દ
#GujaratiSwad
#RKS
#કલરફુલ કલાકન્દ
#સ્વપ્નલ શેઠ
#૧૭/૦૩/૧૯
હેલ્લો, મિત્રો આજે મેં નેચરલ કલરથી બનેલ ખુબજ સરળ અને બાળકોને ભાવે તેવી વાનગી"કલરફુલ કલાકન્દ' બનાવી છે, આશા છે સૌને જરૂર થી ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર બનાવવા દુધને ગરમ કરવા મુકવું, પછી તેમાં લીંબુનો રસ નાંખવો, હલાવવું, દુધ ફાટી જાય એટલે બન્ધ કરી દેવું.પછી તેને ચારણી માં કાઢીને પાણીથી ધોઈ લેવું, બરાબર નિતારીને પાણી કાઢી લેવું, પછી હાથથી મસળવું, લીસું થાય ત્યાં સુધી. માપનાં કપથી માપીને લેવું
- 2
કન્ડેન્સ મિલ્ક બનાવવા ૫00 મિલી દુધ ને ધીમા તાપે ગરમ કરવા મુકવું, તેમાં ૧00 ગ્રામ આખી ખાંડ નાંખવી, અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળવું, પછી તેમાં ચપટી ખાવાનો સોડા નાંખવો, પછી ગેસ બન્ધ કરી દેવો અને સતત હલાવતાં રહેવું, સોડા થી ક્રીમી સ્ટકચર આવે છે.
- 3
કડાઇમાં સહેજ ઘી ચોપડી લેવું, પછી તેમાં પનીર, કન્ડેન્સ મિલ્ક, દુધનો પાવડર, નાંખી ને સતત હલાવતાં રહેવું, કડાઈથી છુટું પડે એટલે થઈ ગયું.પછી ત્રણ ભાગ કરીને, એકભાગમાં ગુલાબની પાંદડીઓ, બીજા ભાગમાંમાં વાટેલું કેસર અને પિસ્તાનો ભુકો, અને ત્રીજા ભાગમાં કોફી પાવડર નાંખવો, સ્વાદ પ્રમાણે કોકો પાવડર કે પછી જે સ્વાદ કરવો હોય એ નાંખી શકાય.
પછી થોડીવાર ફ્રિઝમાં મૂકીને ઠરે પછી જે શેપ આપવો હોય એ આપીને ડેકોરેટ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ
#GujaratiSwad#RKS#હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ#સ્વપ્નલ શેઠ#૨૦/૦૩/૧૯હેલ્લો મિત્રો આજે મેં હોળી સ્પેશિયલ ઓસાવેલી ઘઉંની સેવ બનાવી છે, આશા છે કે સૌ ને ગમશે. Swapnal Sheth -
-
હેલ્ધી જેમ્સ કુકીઝ
#GujaratiSwad#RKS#હેલ્ધી જેમ્સ કુકીઝ#સ્વપ્નલ શેઠ#૧૬/૦૩/૧૯હેલ્લો મિત્રો મેં આજે બાળકો ને ભાવે તેવી ખુબજ સરળ રીતે ઓવન વગર હેલ્ધી જેમ્સ કુકીઝ બનાવી છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
ત્રીરંગી કેક
#GujaratiSwad#RKS#ત્રીરંગી કેક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯મિત્રો આજે મેં ધી કે બટર વગર ની ઓવન વગર કડાઈમાં જ બનતી ખુબજ સરળ રીત થી ત્રીરંગી કેક બનાવી છે, જે સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે, આશા છે કે આપ સૌ ને ગમશે. Swapnal Sheth -
-
-
-
-
તંદુરી ચા
#GujaratiSwad#RKS#તંદુરી ચા#સ્વપ્નલ શેઠ#૧૮/૦૩/૧૯મિત્રો આપણે ચા તો રોજ જ પીએ છે પણ માટીની મીઠી સુગંધ થી તરબર ચા પીવાની મઝા જ કાંઈ ઓર છે. Swapnal Sheth -
રોઝ-લેમન જેલી
#ઉનાળા#11/04/19હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ. Swapnal Sheth -
-
રોઝ-લેમન જેલી
#ઉનાળા#રોઝ-લેમન જેલી#10/04/19હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ. Swapnal Sheth -
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
-
-
-
-
લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક
#GujaratiSwad#RKS#લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯અત્યારે લીલાં ધાણા અને લીલું લસણ બહુ મળે છે તો આજે લીલા મસાલાની ખીચડી અને લીલા લસણનું શાક બનાવ્યું છે. જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
બ્લેક & વ્હાઈટ બ્યુટી
#બ્લેક & વ્હાઈટ બ્યુટી#ઉનાળા#14/04/19હેલ્લો મિત્રો આજે મેં કોપરું અને તકમરીયા નું ડેઝર્ટ બનાવ્યું છે જે ઉનાળામાં ખુબજ ઠંડક આપે છે. તકમરીયા ખુબજ થન્ડા અને વિટામિન્સ યુક્ત હોય છે Swapnal Sheth -
-
ધાણા અને ગાજરનો હેલ્ધી સુપ
#GujaratiSwad#RKS# ધાણા અને ગાજરનો હેલ્ધી સુપ# સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯આ સુપ હેલ્થ માટે ઘણો જ સારો છે, રોજ પીવાથી ચશ્માંના નંબર ઓછા થાય છે અને થોડું ખાવામાં કન્ટ્રોલ રાખીએ તો વજન પણ ઓછું થાય છે.સવારે ઊઠીને એક ગ્લાસ અને રાત્રે સૂતાં પહેલાં પીવો. (લીંબુનો રસ અને એક ચમચી એલોવેરા જ્યુસ પણ નાખી શકાય)નોંધ : ગાજર ના હોય તો એકલાં ધાણા નો પણ બનાવાય, મેં મીઠું નાખ્યું નથી જો નાખવું હોય તો નખાય. Swapnal Sheth -
મેંગો લોલીપોપ
#મેંગો#goldenapron#post 11#મેંગો લોલીપોપ#15/05/19હેલ્લો મિત્રો કેરીનાં રસમાંથી બનતી આ લોલીપોપ ખુબજ જલ્દી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Swapnal Sheth -
ગુલકંદ રોઝ આઈસ્ક્રીમ(ઘરે બનાવેલો pure અને નેચરલ ગુલકંદ)
#ff1 આઇસ્ક્રીમ ઉપવાસમાં ખાવા માટે બેસ્ટ છે આમાં વપરાયેલા બધા ઇન્ગ્રિડિઉંટ pure અને નેચરલ છે જે ઉપવાસ માં લઇ શકાય એવા છે ગુલકન પણ અહીં ઘરે જ બનાવેલો મેં વાપર્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Arti Desai -
ક્રિસ્પી પોટેટો
#બટાકા#ક્રિસ્પી પોટેટો#17/04/19હેલ્લો મિત્રો , બાળકોને ફ્રેન્ચ ફ્રાઈસ ખુબજ ભાવે છે. આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે તળ્યા વગર બટાકાની ચીપ્સ બનાવી છે, જે બાળકો ને ખુબજ ભાવશે. Swapnal Sheth -
કેસર લચ્છા રબડી
#ગુજરાતીઆજે આપણે એક નવી ઇનોવેટિવ વાનગી શીખીશું જે માત્ર પાંચ સામગ્રીથી બનાવી શકાય છે. અને આ પાંચેય સામગ્રી દરેકના ઘરમાં ઉપલબ્ધ હોય છે. તો મારા વાલા મિત્રો આજે આપણે #કેસર લચ્છા રબડી શીખીશું. ઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લાની હાથરસ શહેર રબડી ખુબજ વખાણાય છે. હાથરસ હિંગ અને મીઠાઈ માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે રબડી એ કન્ડેન્સ મિલ્ક અથવા બાસુંદી ની બહેન છે. તો આપણે ફટાફટ કેસર લચ્છા રબડી શીખી લઈએ અને ઘરમાં સભ્યોને ખવડાવી ને આનંદ મેળવી. Hemakshi Shah -
🌹ગરમ મગસ🌹
મિત્રો, આપણે મગસ તો બનાવીએ જ છે, આજે હું ગરમ મગસ ની રીત લાવી છું, જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે, આશા છે આપ સૌ ને ગમશે. Swapnal Sheth -
-
-
કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
મારી ને મારા ફેમિલીની પસંદગીની મિઠાઇ છે...ઘરે પણ આસાનીથી બની જાય છે...રબડી તો બને જ છે...બસ સાથે રસગુલ્લા બનાવી ને રબડીમાં ઉમેરો ને રસમલાઇ તૈયાર.. Palak Sheth
More Recipes
ટિપ્પણીઓ