ચોકલેટ પુડીંગ (chocolate pudding recipe in gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૧ કપદૂધ
  2. ૧/૨વાટકો ખાંડ
  3. ચમચા કોર્ન ફ્લોર પાઉડર
  4. ચમચા કોકો પાઉડર
  5. ૨ ચમચીબટર
  6. ૫-૬ટીપાં વેનીલા એસેન્સ
  7. ડેરી મિલ્ક નું છીણ
  8. જેમ્સ સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પુડીંગ માટે ની સામગ્રી ભેગી કરી લો. હવે એક પેનમાં માં બધી સામગ્રી ભેગી કરી ને ધીમાં ગેસ પર હલાવો જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી..

  2. 2

    હવે મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં બટર અને વેનીલા એસેન્સ નાં ટીપાં નાખી દો..

  3. 3

    હવે એક સરખા કાચ નાં ગ્લાસ લઈ ને તૈયાર કરેલું પુડીંગ ભરી ને ફ્રીજ માં સેટ થવા ૩ થી ૪ કલાક મૂકી દો. સેટ થયા બાદ જેમ્સ અને ડેરી મિલ્ક નું છીણ નાખી ને સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

Similar Recipes