રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મીનીટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામમકાઈ
  2. 2વાટકી ચણા નો લોટ
  3. 3લીલા મરચા
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. અડધી ચમચી હળદર
  6. અડધી ચમચી ગરમ મસાલો
  7. અડધી ચમચી ધાણાજીરું
  8. 1 ચમચીલાલ મરચું પાવડર
  9. થોડી કોથમીર
  10. તળવાં માટે તેલ
  11. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને મીઠુ નાખી ને બાફી લેવી અને એનાં દાણા કાઢી એક ચૉપર મા મકાઈ નાં દાણા અને લીલા મરચા બન્ને સાથે જ ચૉપ કરી લેવા

  2. 2

    એક વાસણ મા ચણા નો લોટ લઇ બધાં મસાલા મિક્ષ કરી લેવા.

  3. 3

    હવે તેમાં ચૉપ કરેલી મકાઈ નાખી ઉપર કોથમીર નાખવી.

  4. 4

    હવે બધાજ મસાલાઓ અને મકાઈ મિક્ષ કરી લેવું અને જરુર મુજબ પાણી નાખી ને ખીરું બનાવી લેવું.

  5. 5

    તેલ ગરમ કરી તેમાં ખીરા માંથી પકોડા બનાવી લેવા.

  6. 6

    આ પકોડા ને તળેલા મરચા અને ડુંગળી સાથે ખાવાથી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે👌👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes