કોબી નાં મુઠીયા (Kobi Muthiya Recipe In Gujarati)

#Cooksnap Theme of the Week
ડીનર રેસીપીસ
મુઠીયા અલગ અલગ પ્રકાર ના બને છે. અલગ અલગ શાક, લીલી ભાજી, ભાત એમ બનાવવામાં આવે છે. આજે મે કોબી નાં મુઠીયા બનાવ્યા છે. જે ડીનર અને નાસ્તા માં સર્વ કરી શકાય.
કોબી નાં મુઠીયા (Kobi Muthiya Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week
ડીનર રેસીપીસ
મુઠીયા અલગ અલગ પ્રકાર ના બને છે. અલગ અલગ શાક, લીલી ભાજી, ભાત એમ બનાવવામાં આવે છે. આજે મે કોબી નાં મુઠીયા બનાવ્યા છે. જે ડીનર અને નાસ્તા માં સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં સમારેલી કોબી લો. એમાં લીલા મરચા, મીઠું, સાકર, દહીં અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી ૫ મિનિટ ઢાંકી ને રાખો.
- 2
હવે હળદર, લાલ મરચુ, ધાણાજીરૂ અને કોથમીર ઉમેરી મિક્સ કરો. બધા લોટ અને મોણ નાખી હાથેથી બરાબર મિક્સ કરી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી રોટલી ની કણેક જેવો લોટ તૈયાર કરી લો.
- 3
એક મોટા વાસણ માં પાણી ગરમ કરવા મૂકો. એમાં એક સ્ટેન્ડ મૂકો. એક ચારણી માં તેલ લગાવી લો. મિશ્રણ નાં નાના બોલ બનાવી ચારણી માં મૂકી, ચારણી ગરમ પાણી વાળા વાસણ માં મૂકી, ઢાંકી ને ૧૦ થી ૧૫ મિનિટ વરાળ માં બાફી લો.
- 4
ઠંડા થયા બાદ વચમાં થી કાપી બે પીસ કરી લો.
- 5
એક કડાઈ માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ ઉમેરી રાઈ તતડે એટલે તલ અને લીમડો ઉમેરો. હિંગ, હળદર, લાલ મરચુ અને મુઠીયા ઉમેરી બરાબર મિક્સ કરી ૨ મિનિટ ધીમા તાપે ગરમ કરી લો.
- 6
ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબી ટામેટા નું સલાડ (Kobi Tameta Salad Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week સરળતાથી ઝટપટ બને એવું ટેસ્ટી અને હેલ્ધી સલાડ Dipika Bhalla -
લાલ કોબી નાં મુઠીયા
#કાંદાલસણ ગુજરાતી વ્યંજન ની લોકપ્રિય વાનગી- મુઠીયા (ગરમ નાસ્તો).લાલ કોબી નાખી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week રોટલી અને પરાઠા સાથે સર્વ કરી શકાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પંજાબી ઢાબા સ્ટાઈલ નાં મગ બનાવ્યા છે. Dipika Bhalla -
કઢી પકોડા (Kadhi Pakora Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week લંચ કે ડિનર મા હલ્કા ભોજન માટે એક સારો વિકલ્પ. અચાનક કોઈ મહેમાન આવે તો ઝટપટ 1/2 કલાક માં એક સાઇડ કઢી અને બીજી સાઈડ ભાત બનાવી લેવાય. સાથે લછછા પ્યાજ અને પાપડ સર્વ કરી શકાય. Dipika Bhalla -
પાલક મેથી દૂધી નાં મુઠીયા
#શિયાળા#મિક્સ ભાજી નાં મુઠીયા પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ છે. શિયાળા માં લીલી ભાજી ખુબ પ્રમાણ માં અને સારી આવે છે. એટલે આ ઋતુ માં વિવિધ પ્રકાર નાં વ્યંજન બનાવવાની મજા આવે છે. બાળકો લીલી ભાજી જલ્દી ખાતા નથી. તો આ પ્રમાણે મુઠીયા બનાવી ટિફિન માં આપો તો બાળકો શોખ થી ખાઈ લે. આ વ્યંજન સવારના નાસ્તા માં, ઇવનિંગ ટી ટાઈમે, લંચ માં સાઇડ ડીશ તરીકે, ડિનર માં અથવા સ્ટાટર તરીકે ગમ્મે ત્યારે સર્વ કરી શકો છો. Dipika Bhalla -
-
જુવાર નાં ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
#DRC જુવાર અને મિક્સ દાળ નાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ વિકલ્પ છે. લંચ અને ડીનર સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week મગ ની પાલક વાળી દાળ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. દાળ માં પ્રોટીન અને પાલક માં વિટામિન અને મિનરલ્સ રહેલા છે. અસ્થમા નાં પ્રોબ્લેમ માં ફાયદો. હાડકા ને મજબૂત રાખે છે. ભાત સાથે સર્વ કરવામાં આવે છે. સૂપ ની જેમ પણ પીવા ની મઝા આવે છે. Dipika Bhalla -
ભાત નાં ફ્રાઇડ ઢોકળા (Bhat Fried Dhokla Recipe In Gujarati)
#DRC ઝડપથી અને સરળતાથી બનતા ભાત નાં સ્વાદિષ્ટ ઢોકળા સવારના નાસ્તા માં, સાંજની ચ્હા સાથે કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
ભુગે ચાવલ (Bhuge Chawal Recipe In Gujarati)
#cooksnap theme of the Week રાઈસ રેસીપીસ સિમ્પલ અને ટેસ્ટી સિંધી સ્ટાઇલ ભૂગા ચાવલ Dipika Bhalla -
પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
#DRC પૌવા,સુજી અને બેસન મિક્સ કરીને ઝટપટ બનતા ટેસ્ટી અને સોફ્ટ ઢોકળા, બ્રેકફાસ્ટ, ટિફિન માં અને હળવા ડીનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ભાત ના ક્રિસ્પી મુઠીયા (Bhat Crispy Muthia Recipe In Gujarati)
#PR Post 7 પર્યુષણ રેસીપી. આજે મે ભાત ના ક્રિસ્પી મુઠીયા બનાવ્યા છે. આદુ, મરચા, લસણ અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર, ભાત, અલગ અલગ પ્રકાર ના લોટ અને દહીં થી બનાવેલા ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. આ મુઠીયા નાસ્તા માં, ટિફિન માં અથવા રાતના હલકા ભોજન માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
મેથીની ભાજીના મુઠીયા (Fenugreek Leaves Muthiya Recipe in Gujarati)
#GA4#Week19#post3#methi#મેથીની_ભાજીના_મુઠીયા ( Fenugreak Leaves Muthiya Recipe in Gujarati) આ મુઠીયા ઊંધિયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તુવેર ના શાક માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. આ મુઠીયા ની ખરી લિજજત ગરમ ચા સાથે પણ માણી સકાય છે. આ મુઠીયા અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા છે. આ મુઠીયા માંથી ટામેટા મુઠીયા નું શાક પણ બનાવી સકાય છે. Daxa Parmar -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week એક પૌષ્ટિક શક્તિવર્ધક કઠોળ. અડદ ની દાળ ખાવાથી સંધા નાં દુખાવા માં રાહત. હાડકા મજબુત રહે છે. અડદ ની દાળ માં કેલ્શિયમ, મેગ્નેશ્યમ, આયર્ન, ફોસ્ફરસ અને પોટેશિયમ સારા પ્રમાણ માં હોય છે. આ તત્વો હાડકા ને મજબુત બનાવવામાં ખૂબ મદદ કરે છે. આજે મે કાઠિયાવાડી સ્ટાઇલ ની, ભરપુર માત્રા માં લસણ વાળી, સ્વાદિષ્ટ દાળ બનાવી છે. Dipika Bhalla -
મીક્ષ વેજીટેબલ મુઠીયા (Mix Vegetable Muthiya Recipe In Gujarati)
#Immunityમીક્ષ વેજીટેબલ મુઠીયાHai apna Dil ❤ To Aawara Mix Vegetables Muthiya Pe Aayega..... ફરી ૧ વાર આટલા બધા શાક ના ફાયદા લખવા બેસું તો નિબંધ લખવો પડે... એટલું જરૂર થી કહીશ કે ૧ તો આટલા બધા શાક ના ફાયદા અને ઉપર થી મુઠીયા સ્વરૂપે.... વાહ ભાઇ વાહ...💃💃💃તાક્ ......💃💃ધિના..💃💃. ધિન💃💃 Ketki Dave -
કોબી નું શાક (Kobi Shak Recipe In Gujarati)
Ham To cabbage 🥬Aasique Hai Sadio Purane....Chahe Aap Mano Chahe Na Mano... ઝીણાં સમારેલા કોબી ના શાક ની મઝા કાંઇક અલગ હોય છે Ketki Dave -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
-
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
મેથીની ભાજી નાં મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ભાજી સારી મળે છે.આજે મેં મેથી નાં મુઠીયા બનાવ્યાં છે.#GA4#Week8#Steamed#મેથીનીભાજીમુઠીયા Chhaya panchal -
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiરસીયા મુઠીયા Ketki Dave -
સલગા બડા કઢી (Salga Bada Kadhi Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ રેસીપી ચેલેન્જ છત્તીસગઢ ની પ્રસિદ્ધ સલગા બડા કઢી. સલગા બડા કઢી, ઉકળતી કઢી માં અડદની દાળ ની પકોડી તળ્યા વગર નાખી બનાવવામાં આવે છે. આ કઢી ભાત સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week8#Steamed#Post3મુઠીયા એ આપણી ટીપીકલ અને માનીતી વાનગી છે. એમાં પણ શિયાળા માં મળતા લીલા શાકભાજી નાંખી ને બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રહે છે આ મુઠીયા. મેં વીક 8 માં સ્ટીમ્ડ માં મૂળા નાં પાન નાં મુઠીયા બનાવ્યા છે. Bansi Thaker -
ભાત-મિકસ ભાજી ના મુઠીયા
#ટ્રેડિશનલભાત તથા મેથી,પાલક, મુળા ના પાંદડા,લીલી ડુંગળી ના પાન, કોથમીર જેવી મિક્સ ભાજી, ઘઉં અને ચણાને લોટ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ગુજરાતી પંરપરાગત વ્યંજન.. મુઠીયા Jasmin Motta _ #BeingMotta -
ભાત-દૂઘી નાં મૂઠિયાં
#ચોખામૂઠિયાં એક ગુજરાતી રસોઈની સદાબહાર પ્રખ્યાત વાનગી છે. એમાં ગણી વિવિધ પ્રકારના મૂઠિયાં બનાવવામાં આવે છે.. મેથીનાં મૂઠિયાં,દૂધીનાં મુઠીયા, પાલખનાં મૂઠિયાં,રસાવાળા મૂઠિયાં... જે શાક માં નાખી ને, ખીચડી સાથે, અથવા ગરમ નાસ્તો માં ખાવાં માટે ઉપયોગમાં લેવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી... ભાત-દૂઘીનાં મૂઠિયાં. Jasmin Motta _ #BeingMotta -
રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)
ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી Geeta Rathod -
ચણા દાળ ચટણી (Chana dal Chutney Recipe in Gujarati)
#ChoosetoCook મહારાષ્ટ્ર નાં વિદર્ભ ની આ સ્પેશિયલ ચટણી. ભોજન નો સ્વાદ વધારનારી આ ચટણી રોટલી અથવા ભાખરી સાથે પીરસવામાં આવે છે. આજે આ ચટણી મે ફેમિલી માટે બનાવી છે. Dipika Bhalla -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવવામાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત, ચણા ના લોટ, ઘઉં નો કક્રો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે. Daxa Parmar
More Recipes
- દુધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
- ખાટી મીઠી કઢી(Khati Mithi Kadhi Recipe In Gujarati)
- સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
- રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
- બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
ટિપ્પણીઓ (9)