પીસ્તા ફાલુદા

Hiral Pandya Shukla @cook_hiralpandya
#ઉનાળાનીવાનગી
ફાલુદા મા તકમરીયા હોવા થી શરીર મા ઠંડક આપે છે અને ફાલુદા ઠંડા પીરસવામાં આવતાં હોવાથી ગરમીમાં રાહત રહે છે.
પીસ્તા ફાલુદા
#ઉનાળાનીવાનગી
ફાલુદા મા તકમરીયા હોવા થી શરીર મા ઠંડક આપે છે અને ફાલુદા ઠંડા પીરસવામાં આવતાં હોવાથી ગરમીમાં રાહત રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઇ મા 1/2 કપ પાણી ઉમેરો. એમાં દુઘ ઉમેરો અને ફરીથી 1/2 કપ પાણી ઉમેરી હલાવતા રહીને ગરમ કરો.
- 2
1 કપ મીકસ ઉમેરીને સતત હલાવતા રહો.
- 3
દુધ થોડું ઘટ્ટ બને ત્યાં સુધી ધીમે તાપે ઉકાળો અને હલાવો....પછી ઠંડું પડે એટલે એકદમ ઠંડું થવા ફ્રીજ માં મુકો.
- 4
મનપસંદ ડ્રાય ફ્રુટ થી સજાવી ઠંડું ઠંડું પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

Royal Falooda (ફાલુદા)
ફાલુદા ગરમી માં દરેક ની ભાવતી વસ્તુ છે, તેમા વપરાતી વસ્તુઓ પણ આપણા માટે હેલ્ધી અને ઠંડક આપનારી છે, ફાલુદા ગરમી માં બધા એ પીવો જ જોઈએ. ફાલુદા નાના - મોટા સૌ ને પ્રિય હોય છે. Rinku Nagar
-

Royal Falooda (રોઝ ફાલુદા)
ફાલુદા ગરમી માં દરેક ની ભાવતી વસ્તુ છે, તેમા વપરાતી વસ્તુઓ પણ આપણા માટે હેલ્ધી અને ઠંડક આપનારી છે, ફાલુદા ગરમી માં બધા એ પીવો જ જોઈએ. ફાલુદા નાના - મોટા સૌ ને પ્રિય હોય છે. Rinku Nagar
-

રોયલ ફાલુદા
#ખુશ્બુગુજરાતકી# પ્રેઝન્ટેશનફાલુદા એ એવી વસ્તુ છે જે નાના અને મોટા બધા પ્રેમ થી પીવે છે. જેમાં કહીએ તો બધી હેલ્થી વસ્તુઓ નો ઉપયોગ થાય છે. જેમ કે દૂધ, તકમરીયા(સબ્જા), ડ્રાઈફરુટ, વગેરે.દૂધમાંથી કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તકમરીયા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.ખાસ કરીને ઉનાળામાં તકમરીયા પીવા જોઈએ કારણ કે તેનાથી ખૂબ જ ઠંડક રહે છે.સાથે ડ્રાઈફરુટ હોવાથી ફાલુદા ખૂબ જ ફાયદો કરે છે. Bhumika Parmar
-

કોફી ફાલુદા (Coffee Faluda Recipe In Gujarati)
#ટીકોફીગરમી મા ખાધા ની સાથે જ ઠંડક આપે એ ફાલુદા..ફાલુદા તો ઘણા ખાધા હશે... પણ આ ફ્લેવર તો નહિ જ ખાધો હોય..મારી આ અનોખી રેસિપી જરૂર થી બનાવજો.. Dhara Panchamia
-

ફાલુદા (Falooda recipe In Gujarati)
#સમરઆવી ગરમીમાં રાહત મળે તે શું ઠંડા ઠંડા cool cool ફાલૂદા Sheetal Chovatiya
-

શાહી કેસર ફાલુદા (Shahi Kesar Falooda Recipe In Gujarati)
#RB1 અમારા ઘર માં બધાં ને ફાલુદા બહુ ભાવે છે ગરમી શરૂ થાય એટલે ઠંડક માટે અવારનવાર ફાલુદા બનાવીએ છીએ Bhavna C. Desai
-

કુલ્ફી ફાલુદા (Kulfi Falooda Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub કુલ્ફી ફાલુદા (Avadhi desert) Jigisha Modi
-

ફાલુદા (Falooda Recipe In Gujarati)
#mr#મિલ્કફાલુદા તો લગભગ બધા bahar થી લાવવાનું પસંદ કરતા હોય છે. પણ જો આરીતે ઘરે જ બનાવવામાં આવે તો ખુબ જ સરસ બને છે..અને ફાલુદા ની સેવ પણ મેં recipe આપી છે. આરીતે ઘણા વર્ષો થી હું જાતેજ બનાવું છું. મારા પેજ પર રોઝ શિરપ અને ટુટી ફ્રૂટી ની પણ recipe આપી છે. Daxita Shah
-

કેસર પીસ્તા ફાલુદા
#કેસર પીસ્તા ફાલુદા #GoldanApron week 8 #March # ટ્રેડિશનલ Dhara Rayththa Lakhani
-

રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
કાળઝાળ ગરમીમાં બનાવો ઠંડા ઠંડા કૂલ કૂલ........ and enjoy 🍷🍷🍷 Shilpa Kikani 1
-

ચિલ્ડ રબડી (chilled rabdi recipe in Gujarati)
#સમરઉનાળા મા ઠંડી, મલાય દાર રબડી ખુબ જ ઠંડક આપે છે બનાવવા મા સરળ અને સ્વાદ મા ખુબ જ સરસ. Varsha Karia I M Crazy About Cooking
-

મેંગો ફાલુદા(Mango faluda recipe in Gujarati)
#KR ફાલુદા અનોખું ડેઝર્ટ છે.જે નાસ્તા માં,લંચ કે ડિનર પછી ગમે ત્યારે માણી શકાય છે.તેમાં ફાલુદા ની સેવ,દૂધ અને ફળો તેનાં સ્વાદ માં વધારો કરે છે. Bina Mithani
-

-

-

રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
#SM ગરમીની સિઝનમાં ફાલુદા આપણા બોડી માં ઠંડક આપે છે Bhavisha Manvar
-

ફાલુદા (Falooda Recipe in Gujarati)
ફાલુદો એ ખૂબ જ સરસ અને ઠંડક પ્રદાન કરતું પીણું છે. આઈસ ક્રિમ અને ડ્રાય ફ્રૂટ્સ એને ખૂબ જ સુંદર અને ટેસ્ટી બનાવે છે. Jyoti Joshi
-

ફાલુદા (Falooda recipe in Gujarati)
#સમર#પોસ્ટ2ફાલુદા એ ભારત નું બહુ પ્રખ્યાત ઠંડુ પીણું છે જે એક ડેસર્ટ તરીકે વધારે પ્રચલિત છે. તેમાં ઉપયોગ માં આવતા તકમરીયા, સેવ અને આઈસ્ક્રીમ ને લીધે તે એક સારું ડેસર્ટ બને છે. મૂળ ઈરાન નું એવું ફાલુદા ભારત માં પારસીઓ દ્વારા લવાયું હતું. ઈરાન સિવાય તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તુર્કી અને મિડલ યીસ્ટ માં પ્રખ્યાત છે.જ્યારે ગરમી નો પારો ચડતો જાય છે ત્યારે ઠંડક અને સંતોષ આપતું આ ડેસર્ટ એક ઉત્તમ વિકલ્પ બને છે. Deepa Rupani
-

મેંગો ફાલુદા
#RB6#KR#cookpad_guj#cookpadindiaફાલુદા એ પ્રચલિત ભારતીય પીણું છે જે ઉનાળા ની મૌસમ માં વધુ વપરાય છે. મૂળ ઈરાન નું આ ડેસર્ટ ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, મિડલ યીસ્ટ અને તુર્કી માં પણ ખાસ્સું પ્રચલિત છે.તકમરીયા, ફાલુદા સેવ, અને દૂધ જેવા મુખ્ય ઘટકો થી બનતાં આ પીણાં માં અલગ સ્વાદ ઉમેરી બનાવી શકાય છે. અત્યારે કેરી ની ભરપૂર મોસમ છે તો મેં આજે તેના સ્વાદ નું બનાવ્યું છે. Deepa Rupani
-

ફાલુદા (Falooda recipe in Gujarati)
ફાલુદા એક રિફ્રેશિંગ ડ્રિન્ક છે જે ગરમીમાં ઠંડક આપે છે. ફાલુદા ને ડીઝર્ટ તરીકે વેનિલા આઈસક્રીમ સાથે પણ સર્વ કરી શકાય. ફાલુદા અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવવામાં આવે છે પરંતુ ઓરીજીનલ રોઝ ફ્લેવર ફાલુદા સૌથી સ્વાદિષ્ટ લાગે છે.#SM#cookpadindia#cookpad_gu spicequeen
-

ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો. Rinkal’s Kitchen
-

-

ફાલુદા (Falooda Recipe In Gujarati)
ગરમી પડે ત્યારે કંઈક ઠંડુ પીવાનું મન થાય છે. મેં આજે ફાલુદા બનાવ્યો છે. Jayshree Doshi
-

ડ્રાય ફ્રુટ મેંગો લસ્સી(Dryfruit Mango Lassi Recipe In gujarati)
#સમર#goldenapron3#week17#Mangoસમર ની ગરમી મા દહી અને મેંગો ખુબજ ઠંડક આપે છે. Kiran Jataniya
-

ફાલુદા
#સમર અત્યારે ઉનાળાની સીઝન આવે છે ઉનાળામાં ફાલુદા આઈસક્રીમ મળે તો મજા જ પડી જાય તો ઉનાળામાં માટે અને એના કોન્ટેસ્ટ માટે બનાવી છે્ Roopesh Kumar
-

બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
વિન્ટર મા સર્દી ,જુકામ થી રાહત આપે છે , શરીર મા ઉર્જા અને ગર્મી આપે છે , Saroj Shah
-

બટેટા નો શીરો(હલવો)
#goldenapron3#week7Word-potato#એનિવર્સરી#વીક4બટેટા નુ જનરલી ફરસાણ બનાવતા હોય અને બધા શાક મા મીક્સ કરતા હોય વેફર્સ બને પણ સ્વીટ?થોડું સમજ મા ન આવે પણ મે પણ પેલી જ વાર બનાવયો .કૌઇ પાસેથી સામ્ભળયુ અને બનાવ્યો ,પણ ખરેખર ખૂબજ યમ્મી બન્યો .બટેટા નાના મોટા સૌને પ્રિય હોય અને એમાં થી ઘણી વરાયટી બનાવતા હોય છીએ. Nilam Piyush Hariyani
-

શક્કરિયા ફિરની
#જૈન#ફરાળીજલદી થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ લાગે છે.ઉપવાસ મા લેવા થી પેટ ભરેલુ રહે છે.ફરી જલદી ભુખ લાગતી નથી. Zarana Patel
-

કેસર પિસ્તા ફાલુદા (Kesar Pista Falooda Recipe In Gujarati)
તકમરિયાં, તખમરીયા કે તકમરીયા એ તુલસી અને ડમરાના કૂળની જ વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે. તકમરિયામાં કેલશીયમ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ઓમેગા ૩ ફેટ્ટી એસીડ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, આ બધા તત્વો તકમરિયા માં મળી રહે છે.ગરમીમાં કુદરતી ઠંડક આપે એવી વસ્તુઓનો આપણા આહારમાં સમાવેશ કરી લેતા હોઈએ છીએ. જે આપણને ગરમીથી રક્ષણ આપે, લૂ થી બચાવે અને સ્કીનને પ્રોટેકટ કરે. એવા ફળ અને શાકભાજી ખાતા થઇ જઈએ છીએ કે જે શરીરને ઠંડક આપે, ત્વચાનું રક્ષણ કરે. એવું જ એક સુપર ફૂડ છે “તકમરિયા”આવા હેલ્થી ફાલુદાને જો કેસર પિસ્તાની ફ્લેવર મળી જાય તો....!! કોને ના ભાવે..???#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#falooda#kesarpistafalooda#drink#તકમરીયા Mamta Pandya
-

તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha
-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8140774














ટિપ્પણીઓ