બટેટા નો શીરો(હલવો)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#goldenapron3
#week7
Word-potato
#એનિવર્સરી
#વીક4
બટેટા નુ જનરલી ફરસાણ બનાવતા હોય અને બધા શાક મા મીક્સ કરતા હોય વેફર્સ બને પણ સ્વીટ?થોડું સમજ મા ન આવે પણ મે પણ પેલી જ વાર બનાવયો .કૌઇ પાસેથી સામ્ભળયુ અને બનાવ્યો ,પણ ખરેખર ખૂબજ યમ્મી બન્યો .બટેટા નાના મોટા સૌને પ્રિય હોય અને એમાં થી ઘણી વરાયટી બનાવતા હોય છીએ.

બટેટા નો શીરો(હલવો)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week7
Word-potato
#એનિવર્સરી
#વીક4
બટેટા નુ જનરલી ફરસાણ બનાવતા હોય અને બધા શાક મા મીક્સ કરતા હોય વેફર્સ બને પણ સ્વીટ?થોડું સમજ મા ન આવે પણ મે પણ પેલી જ વાર બનાવયો .કૌઇ પાસેથી સામ્ભળયુ અને બનાવ્યો ,પણ ખરેખર ખૂબજ યમ્મી બન્યો .બટેટા નાના મોટા સૌને પ્રિય હોય અને એમાં થી ઘણી વરાયટી બનાવતા હોય છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3-4 સર્વિંગ્સ
  1. 5બટેટા
  2. 1ટી. સ્પુન ઈલાયચી પાવડર
  3. ૧/૨કપ મીકસ ડ્રાય ફ્રુટ કાજુ બદામ પીસ્તા દ્રાક્ષ.
  4. 2-3ટે.સ્પુન અથવા ટેસ્ટ મુજબ
  5. 2ટે.સ્પુન મલાઈ
  6. 2ટે.સ્પુન ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા ને બાફી લો પછી ઠંડા કરી મેશ કરી લો.

  2. 2

    પછી ઘી મુકી સેકી લો કલર બદલે અને ઘી છુટે ત્યા સુધી.

  3. 3

    પછી તેમાં ઈલાયચી પાવડર,સુગર અથવા સુગર પાવડર ઉમેરો થોડી વાર હલાવી લો.પાસે પાણી બળી જાય પછી ગેસ બંધ કરો.ડ્રાય ફ્રુટ નાખી સજા વો.

  4. 4

    ગરમ અથવા ઠંડુ બંને સરસ લાગે છે.સર્વ કરો. વ્રત મા પણ આ શીરો બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes