નાન

#ઇબુક-૨૧
પંજાબી સબ્જી સાથે નાન એ બેસ્ટ ઓપ્શન છે. નાન માં પણ ઘણા બધા વેરિએશન આવે છે.હું અહીં આપને રેગ્યુલર નાન શીખવીશ. આ નાન બહુ જ સોફ્ટ બને છે. આ લોટમાંથી બટર રોટી અને કૂલચા પણ બનાવી શકાય છે.
નાન
#ઇબુક-૨૧
પંજાબી સબ્જી સાથે નાન એ બેસ્ટ ઓપ્શન છે. નાન માં પણ ઘણા બધા વેરિએશન આવે છે.હું અહીં આપને રેગ્યુલર નાન શીખવીશ. આ નાન બહુ જ સોફ્ટ બને છે. આ લોટમાંથી બટર રોટી અને કૂલચા પણ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો અને મીઠું સાથે ચાળવા. ખાંડ ઉમેરવી. લોટમાં વચ્ચે ખાડો કરી તેમાં બેકિંગ પાઉડર નાખી દહીં નાખો થોડીવાર પછી દૂધ અને પાણીથી ઢીલી કણક બાંધવી બરાબર મસળી ઘી નાખી ફરી મસળો ત્રણથી ચાર કલાક ભીનું કપડું ઢાંકી રહેવા દેવી પછી તેને ત્રિકોણ વણી શેકી નીચે ઉતારી બટર કે ઘી લગાવી પંજાબી સબ્જી, છાશ, સલાડ, પાપડ સાથે સર્વ કરો. અને હા આમાં તમે ઘણા બધા વેરીએશન કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા બટર નાન (Tava Butter Naan Recipe In Gujarati)
#NRCપંજાબી સબ્જી સાથે બટર નાન કે બટર રોટી ખૂબ સરસ લાગે. આજે મેં ઘંઉના લોટ માંથી જ તવા બટર રોટી બનાવી છે સાથે પનીર ની પંજાબી સબ્જી. Dr. Pushpa Dixit -
તંદુરી નાન
તંદૂરી નાન આમતો બહાર ખાઈએ છે હોટેલ માં પણ આ ઘરે બનાઇ શકાય છે.#foodie Khushbu Krunal Patel -
નાન (Naan Recipe in Gujarati)
આપણે થોડા થોડા દિવસે તો પંજાબી સબ્જી બનાવી જ લેતા હોઈએ છીએ તો આ સાથે તમે અહીં બતાવેલા નાન બનાવશો તો વધારે સ્વાદીષ્ટ લાગશે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
બટર નાન (Butter Nan Recipe In Gujarati)
બટર નાન ખાવા ની મજા આવે .પંજાબી શાક આજ બનાવીયુ ને સાથે નાન બનાવી. Harsha Gohil -
ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati)
#GA4#week10#cheeseનાન એ પંજાબી રોટી છે જે મેંદાથી બનાવવામાં આવે છે નાન નેં સબ્જી, દાળ સાથે પીરસવા મા આવે છે. Sonal Shah -
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi -
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન Sushma vyas -
બટર નાન(butter naan recipe in gujarati)
#નોર્થપંજાબી ડિશ નું નામ પડે અને નાન યાદ ના આવે તેવું બની શકે નહિ.પંજાબી ડિશ ને પૂર્ણ કરતી બટર નાન આજે આપણે બનાવીશું જે નાના મોટા સૌને ખૂબ પસંદ હોય છે. Kiran Jataniya -
-
-
નો ઓવન નો યીસ્ટ સિનેમોન રોલ્સ(No oven no yeast cinnamon rolls recipe in gujarati)
અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની બીજી રેસીપી રિક્રિએટ કરી છે.શેફ નેહાની પધ્ધતિ અને માપ એટલું પરફેકટ છે કે રોલ્સ ખૂબ જ મસ્ત અને ટેસ્ટી બન્યા છે. તેમાં બટર, બ્રાઉન ખાંડ નો તજ ના પાઉડર સાથે નો ટેસ્ટ બહુ સરસ લાગે છે.મેં અહીં રેસીપી પ્રમાણે યીસ્ટ વગર, ઓવન વગર બનાવ્યા છે.#NoOvenBaking#રેસીપી૨ Palak Sheth -
ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)
#NRC#wheat#naan#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી સાથે નાન, પરાઠા,રોટી સારી લાગે છે.મોટા ભાગે નાન મેંદા નો ઉપયોગ કરી ને બનાવાય છે.પણ મેં આજે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવી જે ખૂબ જ સરસ બની અને ટેસ્ટ પણ સરસ લાગી. Alpa Pandya -
-
નાન ખટાઇ (Nankhatai Recipe In Gujarati)
#MBR2week2#cookpadindia#cookpadgujaratiઆ નાન ખટાઈની પરફેક્ટ રેસીપી છે. જો તમે આ રીતે બનાવશો તો બેકરી કરતા પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે. તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Unnati Desai -
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
-
ચોકલેટ કેક
આ કેક મે મારા દીકરાની બર્થડે છે એટલે બનાવી છે પણ લોક ડાઉન ના લીધે ઘરમાં જે સામગ્રી છે એમાં થીજ બનાવી છે. પણ ખૂબ સરસ અને ઓછા સમય અને ઓછા સમાન માં સ્વાદિષ્ટ બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
-
ગાર્લિક નાન
#ઇબુક૧#પોસ્ટ૪૧આ ગાર્લિક નાન યીસ્ટ અને તંદુર વગર બનાવ્યો છે જેની રેસીપી ખૂબ જ સરળ છે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
-
મેકડોનાલ્ડ સ્પેશિઅલ ચટપટા આલુ નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ૨૨આજે મે મેકડોનાલ્ડ સ્ટાઈલ ચટપટા આલુ નાન બનાવ્યા છે તમે પણ જરૂર બનાવજો આ રીત થી મેક.ડી. જેવા જ બનશે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી... Sachi Sanket Naik -
માખણિયા/જીરા બિસ્કિટ
ચા સાથે તમે ઘણા જુદા જુદા બિસ્કિટ્સ ખાધા હશે. પણ મારા અનુભવે કહું તો ચા સાથે માખણિયા બિસ્કિટ ખાવાનો આનંદ જ અનેરો છે. માખણિયા બિસ્કિટને જીરા બિસ્કિટ્સ કે ફરમાસ પણ કહે છે. આ બિસ્કિટ સુરતના સૌથી બેસ્ટ હોય છે.જો તમે મારી આ રેસીપીને પર્ફેક્ટ અનુસરીને બનાવશો તો તમે જેને ખવડાવશો તે વ્યક્તિ પૂછશે કે આ ક્યાંથી લાવ્યા?😊😊😊 Iime Amit Trivedi -
-
ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
#NRC#cookpad_guj#cookpadindiaનાન એ આથો લાવેલા લોટ થી બનતી એક લચીલી રોટી છે જે એશિયા માં ઘણી જગ્યા એ પ્રચલિત છે. ભારત માં ઉત્તર ભારતીય ભોજન માં નાન નો પ્રયોગ થાય છે. સામાન્ય રીતે નાન મેંદા થી બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. આજે મેં ઘઉં ના લોટ થી નાન બનાવી છે. Deepa Rupani -
ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
#સુપરશેફ2 આ ચૂર ચૂર નાન એ કોઈ પણ પંજાબી સબ્જી તથા દાલ મખની સાથે ખૂબ સરસ લાગે છે... Megha Vyas
More Recipes
ટિપ્પણીઓ