લીલી ડુંગળી સેવ નું શાક(Green onion sev sabji recipe in gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#GA4
#Week11
#લીલી ડુંગળી
શિયાળો આવતા ની સાથે શાક માં ખૂબ જ variety જોવા મળે છે.. લીલી ડુંગળી ને શિયાળા માં ખાવાની મજા અલગ છે..તો આજે મેં એનું જ શાક બનાવ્યું છે... ખૂબ સ્વાદિષ્ટ અને ખૂબ સરળ અને ઓછા સમય માં બની જાય છે...

લીલી ડુંગળી સેવ નું શાક(Green onion sev sabji recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week11
#લીલી ડુંગળી
શિયાળો આવતા ની સાથે શાક માં ખૂબ જ variety જોવા મળે છે.. લીલી ડુંગળી ને શિયાળા માં ખાવાની મજા અલગ છે..તો આજે મેં એનું જ શાક બનાવ્યું છે... ખૂબ સ્વાદિષ્ટ અને ખૂબ સરળ અને ઓછા સમય માં બની જાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલીલી ડુંગળી
  2. 50 ગ્રામલીલું લસણ
  3. 1 કપસેવ
  4. હિંગ જરૂર મુજબ
  5. 1 ટીસ્પૂનહળદર
  6. 1 ટીસ્પૂનમરચું
  7. મીઠું જરૂર મુજબ
  8. ખાંડ જરૂર મુજબ
  9. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી ડુંગળી લીલું લસણ અને કોથમીર ને જીણા સમારવા.

  2. 2

    એક વાસણ માં તેલ ગરમ કરવા મુકો એમાં હિંગ હળદર ઉમેરો અને લીલી ડુંગળી અને લીલું લસણ અને મીઠું નાખો અને હલાવો

  3. 3

    એમાં લાલ મરચું પણ ઉમેરો અને ચડવા દો..

  4. 4

    5- 10 મિનિટ પછી શાક એકદમ સરસ ચડી જશે અને એકરસ થઇ જશે..પછી તેની અંદર સેવ ઉમેરો અને હલાવી ગરમા ગરમ સર્વ કરો

  5. 5

    આ શાક શિયાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે.. થેપલા ભાખરી રોટલી બધા સાથે ખાવાની ખૂબ મજા આવે છે..મેં પાલક મેથી ના થેપલા સાથે સર્વ કર્યું છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

Similar Recipes