બ્લેક & વ્હાઈટ બ્યુટી

Swapnal Sheth @cook_15895977
બ્લેક & વ્હાઈટ બ્યુટી
રાંધવાની સૂચનાઓ
- 1
કોપરાનાં ટુકડા, દુધ, ખાંડ, અગર અગર બધું જ ભેગું મિક્સર વાટી લેવું. પછી ગેસ પર કડાઈમાં રેડીને ધીમા તાપે ૧૫ મિનિટ સુધી હલાવતાં રહેવું.પછી ગેસ પરથી ઉતારીને વેનીલા એસેન્સ નાંખી થોડું ઠન્ડુ પડવા દેવું.
- 2
એક બાઉલમાં મિશ્રણ ને રેડીને ફ્રીઝરમાં ૩૦ મિનીટ રહેવા દેવું. પછી અનમોલ્ડ કરીને એક ગ્લાસ માં પહેલાં પુડિંગ મુકવું પછી તેનાં ઉપર બ્લેક સેવ, કોપરાનો છીણ ફરી પુડિંગ, બ્લેક સેવ આમ ગોઠવીને પછી ચિઆ સિડ્સ, કોપરાનું છીણ, બ્લેક સેવથી અથવા મનગમતું ડેકોરેશન કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ-લેમન જેલી
#ઉનાળા#11/04/19હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ. Swapnal Sheth -
રોઝ-લેમન જેલી
#ઉનાળા#રોઝ-લેમન જેલી#10/04/19હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ. Swapnal Sheth -
મેંન્ગો મુસ
#ઉનાળા#મેંન્ગો મુસ#13.04.19હેલ્લો મિત્રો આજે મેં ખુબજ ઝડપથી બનતું ડેઝર્ટ બનાવ્યું છે. મેં અહીં ખાંડવાળું ક્રીમ લીધું છે માટે ખાંડ નાખી નથી. Swapnal Sheth -
કલરફુલ કલાકન્દ
#GujaratiSwad#RKS#કલરફુલ કલાકન્દ#સ્વપ્નલ શેઠ#૧૭/૦૩/૧૯હેલ્લો, મિત્રો આજે મેં નેચરલ કલરથી બનેલ ખુબજ સરળ અને બાળકોને ભાવે તેવી વાનગી"કલરફુલ કલાકન્દ' બનાવી છે, આશા છે સૌને જરૂર થી ગમશે. Swapnal Sheth -
ત્રીરંગી કેક
#GujaratiSwad#RKS#ત્રીરંગી કેક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯મિત્રો આજે મેં ધી કે બટર વગર ની ઓવન વગર કડાઈમાં જ બનતી ખુબજ સરળ રીત થી ત્રીરંગી કેક બનાવી છે, જે સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે, આશા છે કે આપ સૌ ને ગમશે. Swapnal Sheth -
ક્રિસ્પી પોટેટો
#બટાકા#ક્રિસ્પી પોટેટો#17/04/19હેલ્લો મિત્રો , બાળકોને ફ્રેન્ચ ફ્રાઈસ ખુબજ ભાવે છે. આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે તળ્યા વગર બટાકાની ચીપ્સ બનાવી છે, જે બાળકો ને ખુબજ ભાવશે. Swapnal Sheth -
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
મેંગો લોલીપોપ
#મેંગો#goldenapron#post 11#મેંગો લોલીપોપ#15/05/19હેલ્લો મિત્રો કેરીનાં રસમાંથી બનતી આ લોલીપોપ ખુબજ જલ્દી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Swapnal Sheth -
હેલ્ધી જેમ્સ કુકીઝ
#GujaratiSwad#RKS#હેલ્ધી જેમ્સ કુકીઝ#સ્વપ્નલ શેઠ#૧૬/૦૩/૧૯હેલ્લો મિત્રો મેં આજે બાળકો ને ભાવે તેવી ખુબજ સરળ રીતે ઓવન વગર હેલ્ધી જેમ્સ કુકીઝ બનાવી છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
ઝટપટ દહીંવડા
#Swapnal Sheth#દહીંથી બનતી વાનગી#ઝટપટ દહીંવડા#18/03/19હેલ્લો મિત્રો, ઘણીવાર આપણી ઘેર અચાનક મહેમાન આવી જાય તો આ દહીં વડા ખુબજ ઝડપથી બની જાય છે. Swapnal Sheth -
-
પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#બટાકા#goldenapron#post 7#પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ#18/04/19હેલ્લો મિત્રો આજે મેં પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી છે, જે ખુબજ ટેસ્ટી લાગે છે, આ જ રીતે મિક્સ સેન્ડવીચ પણ બનાવાય, બાળકો શાક ના ખાતા હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Swapnal Sheth -
સબઝા સિકંનજી શરબત (Sikanji recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને સબઝા સિકંનજી શરબત બનાવવાની રેસિપી કહીશ જે ઉનાળાની ગરમીમાં તમને ઠંડક આપશે... તકમરીયા ગરમી માં ઠંડક આપે તેમજ લીંબુ આપણા બોડી માટે ફાયદાકારક હોય છે તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
-
ચોકો નટ ક્રુઝ
#ઉનાળા#ચોકો નટ ક્રુઝ#12/04/19આ આઇસ્ક્રીમ બનાવવાની ખુબજ સરળ રીત છે અને આ રીત માં બિલકુલ દુધને ઉકાળવાનું નથી, અને એક વાર ફ્રિઝમાં મુક્યા પછી તેને ફરી વલોવવાની પણ જરૂર નથી. અને સૌથી સરસ વાત એ છે કે આ રીતમાં થી બનતા આઇસ્ક્રીમ માં બરફની કણી પણ નથી બનતી. આ જ રીતે કોઈ પણ એસેન્સ નાખીને પણ આઈસ્ક્રીમ બનાવી શકાય. Swapnal Sheth -
-
ચોકલેટ ડ્રાયફ્રુટ કેક
#એનિવર્સરી#ડેઝર્ટ#વિક૪#હૉળીહેલ્લો ફ્રેન્ડ્સ કેમ છો બધામિત્રો કૂકપેડ ના આપડે બધા સભ્યો છીએ અને ફેમિલી મેમ્બર માં થી કોઈ ની બર્થડે કે અનીવેરસરિ હોય તો આપડે કેક કટ કરીએ છીએ તો આ તો આપડા કૂક પેડ ની અનીવર Sapna Kotak Thakkar -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
-
-
ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ
#ફ્રૂટ્સઆ રેસીપી જેમા રાઇસ સાથે ફ્રૂટ્સ અને નટ્સ નો ઉપયોગ કરી ટેસ્ટી ડેઝર્ટ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ સરસ છે VANDANA THAKAR -
-
તંદુરી ચા
#GujaratiSwad#RKS#તંદુરી ચા#સ્વપ્નલ શેઠ#૧૮/૦૩/૧૯મિત્રો આપણે ચા તો રોજ જ પીએ છે પણ માટીની મીઠી સુગંધ થી તરબર ચા પીવાની મઝા જ કાંઈ ઓર છે. Swapnal Sheth -
-
-
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8184180
ટિપ્પણીઓ