નાળિયેર ની ચટણી

Nirali Mavani @cook_16681870
રાંધવાની સૂચનાઓ
- 1
ચટણી માટે ની બધી સામગ્રી જરુર મુજબ પાણી નાખી મિક્સરમાં વાટીને એકદમ સ્મૂદ ચટણી તૈયાર કરી લેવી.
એક વઘારિયા મા તેલ ગરમ કરી રાઈ નાખી તોડે પછી હિંગ,સુકા મરચા ના નાના ટુકડા કરી નાખી શકાય પછી લીમડાનાં પાન, અડદ દાળ શેકવા.સોનેરી થાય પછી ચટણી ઉપર રેડી દો. બસ તૈયાર છે નાળિયેર ની ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
-
નાળિયેર ની ચટણી
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટસાઉથ ઇન્ડિયન રેસીપી માં આ ચટણી ખુબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
કેરી નાળિયેર ની ચટણી (Mango Coconut Chutney Recipe In Gujarati)
#KRકાચી કેરી કેરી અને લીલા નાળિયેરના સંયોજન થી બનતી આ ચટણી એક અલગ સ્વાદ અને ફ્લેવર આપે છે...અને હા મીઠા લીમડાની સુગંધ પણ કેરીની સાથે ખૂબ જામે છે...સાઉથ ઇન્ડિયન ટચ આપવા મેં રાઈ અને અડદ દાળ નો તડકો આપ્યો છે ઈડલી અને ઉત્તપમ તેમજ ઢોસા સાથે સર્વ કરી શકાય છે. Sudha Banjara Vasani -
નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)
#સાઉથ#ચટણીભારતીય ભોજન માં ચટણી એ એક મહત્વની ની સાઈડ ડીશ છે. ચટણી વગર નું ભોજન તો અધૂરું ગણાય જ અને ચાટ માં પણ ચટણી ની જ એક અલગ મજા છે. ભારતમાં દક્ષિણ માં આવેલ રાજયો માં પણ અલગ અલગ પ્રકારની ચટણીઓ ખાવામાં આવે છે. ત્યાંના લોકો ના ખોરાકમાં ચટણીઓ નું ખૂબ જ મહત્વ છે. ઈડલી-ચટણી, ઢોસા-ચટણી, અક્કી રોટી -ચટણી.. આમ બધી જ વાનગી જોડે ચટણી નું કોમ્બીનેશન હોય છે. તો ચાલો આજે આપણે ત્રણ જાતની ચટણી શીખીએ. Pragna Mistry -
-
નાળિયેરની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
#ST#cookpadgujarati#south_indian_style_chutney આ નાળિયેરની ચટણી એ દક્ષિણ ભારત મા બધિ જ વાનગી મા વાપરવામા આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતીય વાનગી મા નાળિયેર ની ચટણી કે ફકત નાળિયેર નો ઉપયોગ થતો જ હોય છે. Daxa Parmar -
નાળિયેર ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ દક્ષિણ ભારતીય વાનગી સાથે ખવાતી ચટણી છે. જે નાળિયેર અને ચણા દાળ થી બને છે. Deepa Rupani -
-
સિંગદાણા ની ચટણી (Peanut Chutney Recipe In Gujarati)
#સાઉથ#CookpadIndiaસ્વાદિષ્ટ ચટણીઓના પોત પોતાના પ્રદેશ પ્રમાણે સ્વાદ હોય છે. તેમજ વાનગીને પણ વધારે સ્વાદિષ્ટ બનાવે તે પ્રમાણે ચટણીઓ બનાવવામાં આવતી હોય છે.સાઉથ ઇંડિયન ઢોસા, ઇડલી, મેંદુવડા કે ઉત્તપા સાથે ખવાતી ચટણીઓનો સ્વાદ બીલકુલ અલગ આવતો હોય છે. તેને અલગ સામગ્રીમાંથી બનાવવામાં આવતી હોય છે. છતાં ખૂબજ સ્વાદિષ્ટ બનતી હોય છે. તેથીજ તો લોકોને સાઉથ ઇંડિયન વાનગીઓનો અને તેની સાથેની ચટણીઓનો સ્વાદ ખુબજ પસંદ છે.આ ચટણી ખુબ ઓછા સમયમાં જલ્દી બની જાય છે. Komal Khatwani -
-
-
કોપરાની ચટણી(Coconut Chutney Recipe in Gujarati)
કોપરાની ચટણી લીલા કોપરા સાથે પણ બને છે અને સૂકા કોપરા સાથે પણ બને છે ને હું વારંવાર સૂકા કોપરા સાથે જ બનાવું છું સૂકા કોપરાને overnight પાણીમાં પલાળી દો અને પછી તેની છાલ કાઢીને પીસીને ચટણી બનાવી એ તો અડદની દાળ સાથે ખૂબ જ સારું કોમીનેશન લાગે છે મેં આજે રીતે ચટણી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું Rachana Shah -
-
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
# નાળિયેર ની ચટણી ઈડલી,ઢોસા ,ઉત્તપમ, મેદુ વડા સાથે ખવાતી હોય છે. હું પણ બનાવું છું એની રીત તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કેરલા / અમદાવાદ રેસીપી#KER : નાળિયેર ની ચટણીકેરલા ના લોકો રસોઈ મા નાળિયેરનો વધારે ઉપયોગ કરતા હોય છે. રસોઈ મા નાળિયેર નુ તેલ વાપરતા હોય છે. નાળિયેર નો ઉપયોગ કરી અલગ અલગ વાનગી બનાવતા હોય છે. તો આજે મે નાળિયેર ની ચટણી બનાવી. Sonal Modha -
-
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8475031
ટિપ્પણીઓ