Whole wheat choco lawa cake

Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. 5 ચમચીખાંડ
  3. 4 ચમચીકોકો પાવડર
  4. 2 ચમચીઘી
  5. ટુકડા 6ડાર્ક ચોકલેટ ના
  6. ચપટીબેકિંગ સોડા
  7. ૧ ચમચીEno
  8. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક વાસણમાં eno ને બેકિંગ સોડા સિવાય
    ની બધી ડ્રાય વસ્તું લઇ ને ચાળી લો.

  2. 2

    હોવી તેમાં ઘીનાખી ને સારી રીતે મિક્સ કરી લો

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી લો

  4. 4

    હવે તેમાં બેકિંગ સોડા ને eno નાખી ને હલાવી દો

  5. 5

    હવે ગ્રેસ કરેલા મોલ્ડ માં આ મિશ્રણ ભરી લો ને વચ્ચે તેમાં ડાર્ક ચૉકલેટ ના પીસ મૂકી ને 180 પ્રિ હિટ ઑવેન માં બેક કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes