મિક્સ વેજ ડ્રાય કરી (સ્વામિનારાયણ)

મિક્સ વેજ ડ્રાય કરી (સ્વામિનારાયણ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી લઈ તેમાં જીરુ,તમાલપત્ર, હિંગ અને આખા લાલ મરચા નો વઘાર કરો. ત્યારબાદ બધા શાકભાજી તેમાં વધારો. હવે તેમાં મીઠું અને હળદર નાંખી કડાઈ ઉપર થાળી લઈ તેમાં પાણી મૂકી ઓજમા શાકને ધીમા તાપે ચડવા દો.
- 2
હવે બીજી કરાય લઈ તેમાં તેલ લઇ જીરું અને આખુ લાલ મરચાંનો વઘાર કરો ત્યારબાદ તેમાં ટામેટા નાખી દો તો હવે તેમાં આખા ધાણા, કાજુ, સીંગદાણા, તલ, વરીયારી, ખસખસ નાખીને મિક્સ કરો. હવે તેમાં આપણા બધા રેગ્યુલર મસાલા લાલ મરચું પાવડર, ધાણાજીરું, મીઠું, ખાંડ, ગ્રેવી કિંગ મસાલો, મિલ્ક પાવડર અને હળદર નાખી મિક્સ કરો સતળાય ગયા બાદ ઠંડું કરી અને તેની ગ્રેવી બનાવી લો.
- 3
હવે આ ગ્રેવી ચલા મિક્સ વેજીટેબલ માં નાખી ધીમે થી હલાવી થોડીવાર મિનિટ થવા દો હવે છેલ્લે કોથરી અને મલાઈ નાંખી મિક્સ કરો. તો તૈયાર છે પરાઠા, રોટી અને ભાત સાથે મજા આવે તેવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ વેજ ડ્રાય કરી. તમે આમાં ડુંગળી અને લસણ નાંખીને પણ બનાવી શકો છો. તમારા મનગમતા બીજા શાક જેમકે બેલ પેપર, બેબીલોન, પનીર,મશરૂમ પણ ઉમેરીને બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા કોર્ન કરી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૬કોર્ન આખું વર્ષ આપણને હવે મળી રહે છે તો જ્યારે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી શાક ખાવાનું મન થાય તો કોર્નનુ શાક ફટાફટ બની જાય છે તો આજે મે મસાલા કોર્ન કરી બનાવી છે. Bansi Kotecha -
-
વેજ ડ્રાય મનચુરીયન
#રેસ્ટોરન્ટઆ મનચુરીયન બનાવવામાં ગાજર, ડુંગળી,શિમલામરચા ,લીલી ડુંગળી,લીલું લસણ અને કોબીજ જેવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
-
-
-
ડ્રાય વેજ હાન્ડી
#શાકઉત્તર ભારતમાં લગ્ન પ્રસંગ માં બનતી એક ખુબજ સ્વાદિષ્ટ વાનગી ,જેમાં બધા શાક તો હોય છે, પણ કાંદા લસણ નો ઉપયોગ જ નથી થતો. Safiya khan -
-
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
ક્રન્ચી મિક્સ વેજ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, વરસાદની સિઝનમાં ગરમાગરમ ચાઈનીઝ પ્લેટ ખાવાની ખૂબ જ મજા આવે છે. જેમાં" ક્રન્ચી મિક્સ વેજ" નાના મોટા સૌની પસંદ છે. ગરમ ગરમ ટોમેટો સૂપ સાથે ક્રન્ચી મિક્સ વેજ માણવાની મજા જ કંઇક અલગ છે. asharamparia -
-
રેસ્ટોરન્ટ જેવા વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઈડ રાઈસ
#ડિનર #સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઇડ રાઇસ ઘરે બનાવો હવે. જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનવામાં પણ એકદમ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય છે.આજે ચાઈનીઝ વાનગી બનાવી શું આપણે. Mita Mer -
-
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
લસણ અને ટમેટાની ચટણી
#ઇબુક૧#22##ચટણીઆ ચટણી તમે ખાવામાં અને ખાસ તો ભરેલા શાક માં ઉપયોગ કરી શકો છો અને જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે Krupa Ashwin Lakhani -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha -
ઊંધિયું (સુરતી +કાઠીયાવાડી)
#સંક્રાંતિ#ઇબુક૧#૧૭મેં આજે સુરતી અને કાઠીયાવાડી બંને સ્ટાઈલ મીક્સ કરીને સ્પેશ્યલ બનાવ્યું છે. સુરતી ઉંધીયું લીલો મસાલાનો & અને વિવિધ શાક સાથે વિવિધ કંદ નો ઉપયોગ કરીને બનાવાય છે અને કાઠીયાવાડી ઊંધિયું લાલ મસાલો ઉપયોગ કરીને બનાવી છે અને કંદનો ઉપયોગ નથી થતો. મેં આજે લાલ મસાલો, વિવિધ શાક અને કંદ નો ઉપયોગ કરી અને ઉંધિયું બનાવ્યું છે. Bansi Kotecha -
-
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
વેજ કડાઈ અને વેજીટેબલ પુલાવ
#રેસ્ટોરન્ટઆજે મેં મિક્સ વેજીટેબલ સબ્જી સાથે મિક્સ વેજીટેબલ પુલાવ અને સાથે રોટી અને સલાડ બનાવ્યું Kalpana Solanki -
કાજુ પાલક પનીર
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૫આપણે થોડો પ્રયત્ન અને યોજના સાથે કરીએ તો રેસ્ટોરન્ટ કરતાં પણ સ્વાદિષ્ટ અને શુદ્ધ ભોજન આપણે આપણા પ્રેમ અને લાગણી નો ઉમેરો કરી ને ઘરે બનાવી શકે છે. આજે આપણે કાજુ પાલક પનીર બનાવીયે. Bansi Kotecha -
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
ખોયા પનીર કરી
#જૈનપંજાબી શાક ડુંગળી- લસણ વગર પણ એટલાજ ટેસ્ટી બને છે, આ શાક પણ એટલુજ સરસ બન્યું છે... Radhika Nirav Trivedi -
-
-
પનીર મખાના વીથ પીસ્તા ગે્વી
#શાકઆ શાક તમે ઉપવાસ, વત મા પણ ખાઇ શકો છો. આમાં મે લસણ,ડુંગળી નથી વાપરી ,તમે વાપરી શકો છો. Asha Shah -
-
એક્ઝોટિક વેજ. કરી વિથ ચીઝી સોસ
#૨૦૧૯ આવી ડીશ મે બેંગ્લોર માં ટેસ્ટ કરી હતી.... એ મે ઘરે આવી મારી રીતે ટ્રાય કરી... સુપર્બ ટેસ્ટ આવ્યો છે... તમને પણ ગમશે,તો જરૂર થી ટ્રાય કરશો. Sonal Karia -
😋જૈન કોબી કોફતા કરી
#જૈનકોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું.. Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ