ચીઝી તંદુર વેજ માયો🥪 સેન્ડવીચ વિથ ચીઝ 🌶ચીલી 🍅ટામેટા ડીપ

Jyoti Ramparia @cook_16585020
#goldenapron
23week recipe
ચીઝી તંદુર વેજ માયો🥪 સેન્ડવીચ વિથ ચીઝ 🌶ચીલી 🍅ટામેટા ડીપ
#goldenapron
23week recipe
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ શાક ધોઈ ને જીણા સમારો મકાઈ ને બાફી લો
- 2
હવે એક બાઉલ માં બધા શાક સાથે લઈ ને એની અંદર મસાલા કરી માયોનીશ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ હબ તંદુર મસાલો મીઠું સ્વાદ મુજબ ખાંડ બધું સરસ હલાવી ને ત્યાર કરી દો
- 3
હવે બ્રેડ સ્લાઈસ લઈ એની પર માખણ લગાવી ને પૂરણ પાથરી અને બીજી બ્રેડ માથે મૂકી ને તોસ્ટર મા ટોસ્ટ કરી લો
- 4
ટામેટા સોસ મા ચીઝ ચીલીમયો નાખી ને ડીપ ત્યાર કરો ગરમા ગરમ સેન્ડવીચ ઉપર ચીઝ અને મિક્સ હબ નાખી ને સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હરિયાલી પનીર વેજ. ચીઝી સેન્ડવીચ
#ફેવરીટમિત્રો આજે વર્લ્ડ સેન્ડવીચ ડે છે તો મે બનાવી ઘરમાં બધા ની ફેવરિટ સેન્ડવીચ આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
પનીર ટિક્કા પેન પીઝા
#ડિનરપીઝા નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય લોક ડાઉન ચાલે તો બહાર મળે નહિ તો બધું ઘરે જ બનાવી પડે તો બધા ની ફરમાઈશ પર બનાવિય હોમ મેડ પેન પીઝા જેમાં ઓવન ની જરૂર નથી પડતી તો પણ ખુબજ સરસ પીઝા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
વેજ. માયો સેન્ડવીચ
#માઈઈબુક૧ #પોસ્ટ૭ #sendwich #streetfood #mayosendwich #tastyfood #વિકમીલ૩ Krimisha99 -
-
-
-
વેજ પનીર ચીઝી સેન્ડવીચ (Veg Paneer Cheesy Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati Bhavna Odedra -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
#મિલ્કી સેન્ડવીચ મારા ઘરના બધા સદસ્યો ને ખૂબજ ભાવે છે.જલ્દી અને સરળતાથી બની જાય છે. Bhumika Parmar -
-
વેજ પનીર સેન્ડવિચ વિથ સ્મોકી ફ્લેવર
#LSRસેન્ડવિચ મારા ઘર માં લગભગ દરેક રવિવારે બને જ. જેમાં લગભગ હું વેજ, ચીઝ, માયોનીઝ વગેરે ટીપે ની બનાવતી હોઉં છું . પણ આ રવિવારે મેં વેજ પનીર સેન્ડવિચ તો બનાવી સાથે સાથે એને આપ્યો સ્મોકી ફ્લેવર એટલે કે ધુંગાર આપી ને બનાવી. જે સ્વાદ માં બહુ જ સરસ લાગી. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો આ સ્મોકી ફ્લેવર વાળી સેન્ડવિચ.લગ્ન ની સીઝન માં આ સ્મોકી ફ્લેવર નું ચલણ વધ્યું છે તો મેં તો ઘરે જ ટ્રાઈ કરી ને બનાવી ડીશ. Bansi Thaker -
-
-
-
-
-
ઘૂઘરો સેન્ડવીચ
#ટીટાઈમછોટી છોટી ભૂખ બાય બાય ☺️☺️☺️સેન્ડવીચ ઘણા ટાઇપ ની આવે છે એમાં ની હું આ એક સેન્ડવીચ લાવી છું અમારે અમદાવાદ ના માણેક ચોક માં આ સેન્ડવીચ ખૂબ જ પ્રખ્યાત છે અને ટેસ્ટ માં પણ બહુ જ મસ્ત લાગે છે બની પણ ખૂબ જ જલ્દી જાય છે આશા રાખું કે આપ સહુ ને મારી ડિશ ગમશે Jyoti Ramparia -
-
-
ચીઝ વેજિટબલ ઓપન ટોસ્ટ
મારી સ્ટાઈલ માં આ ટોસ્ટ બનાવ્યું છે. બ્રેકફાસ્ટ કે સ્નેક્સ માટે ખૂબ જ સરળ રહે છે સાથે યુનિક પણ ખરું. Disha Prashant Chavda -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10194909
ટિપ્પણીઓ