ખાંડવી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 1 કપછાશ
  2. 1/2 કપચણા નો લોટ
  3. 1 ચમચીઆદુ મરચા પેસ્ટ
  4. 1/2 કપપાણી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1/4 ચમચીહળદર પાવડર
  7. 2 ચમચીતેલ
  8. 1 ચમચીનાની સરસવ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    1 બાઉલ માં છાશ, ચણા નો લોટ,મીઠું,હળદર પાવડર,પાણી,આદુ મરચા પેસ્ટ ઉમેરીને સારી રીતે મેળવો અને 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દો

  2. 2

    ધીમી ગેસ પર સતત હલાવતા આ મિશ્રણ ઘટ્ટ થયા સુધી પકબો

  3. 3

    હવે આ મિશ્રણને તેલ ચોપડેલા સ્લેબ ની ઉપર બરાબર પાતળું ફેલાવી દો.

  4. 4

    વધુમાં વધુ 10-15 મિનિટમાં આ મિશ્રણ જામી જશે એટલે તેને ચાકુની મદદથી 2 ઇંચ પહોળી અને અંદાજે 6 ઇંચ લાંબી પટ્ટીમાં કાપી લો.

  5. 5

    આ પટ્ટીને એક પછી એક રોલ કરતા જાઓ અને અલગ પ્લેટમાં કાઢી લો.

  6. 6

    નાનકડાં ચમચા માં તેલ ગરમ કરીને તેમાં સરસવ નાંખો અને 2 મિનિટ બધાર્યા પછી તૈયાર ખાંડવી ની ઉપર ઉમેરી દો

  7. 7

    સર્વિંગ ડીશ માં કાઢીને સૌસ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

Similar Recipes