રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેનિલા આઈસ્ક્રીમ ના ગોળા વાળી લો,6 થી 7 કલાક ફ્રીજર માં મૂકી દો
- 2
બ્રેડ ની કિનારી કાઢી લેવી, પાણી માં પલાળી નીચલી આઈસ્ક્રીમ ઢંકાઈ જાય એ રીતે કવર કરી લો, ફ્રીજર માં મૂકી દો, ત્યાં સુધી મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરી ખીરું તૈયાર કરો
- 3
તેમાં બ્રેડ લગાવેલ આઈસ્ક્રીમ ના ગોળા ને ખીરા માં રગદોળી, કોર્ન ફ્લેક્સ નાખી ભૂક્કા થી કવર કરી 1 દીવસ ફ્રીજર માં સેટ કરી લો
- 4
ગરમ તેલમાં 1 મિનિટ તળી લો, વધારે તળવુ નહીં,ચોકલેટ સીરપ અને તળેલા કાજુ નાખી ને પીરસો,તો તૈયાર છે બહાર થી ગરમ અને અંદર થી ઠંડા એવા આઈસ્ક્રીમ પકોડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સરપ્રાઈઝ ચોકલેટ બાઈટ
#goldenapronચોકલેટ ના કપ બનાવી તેમાં તમારા મનપસંદ ફ્લેવર્સ નો આઈસ્ક્રીમ ની સાથે મનપસંદ ફળ ના ટુકડા,ચોકલેટ ના ટુકડા કે પછી મનપસંદ ડ્રાય ફ્રુટ ના ટુકડા પણ લઈ શકાય છે Minaxi Solanki -
સિઝલિંગ બ્રાઉની વીથ આઈસ્ક્રીમ
#નોનઈન્ડિયન#Goldenapron#Post19#સિઝલિંગ બ્રાઉની ડેર્ઝટ માં લેવામાં આવે છે,બ્રાઉની એક નોનઈન્ડિયન ડીશ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગેછે. Harsha Israni -
કોલીફલાવર સ્વીટ સ્પ્રીંગરોલ્સ વીથ આઈસ્ક્રીમ
#ZayakaQueens#અંતિમ સિદ્ધાર્થ સરની બનાવેલ અવધિ મલાઈ ગોબીથી પ્રેરિત થઈ આ ફ્યુઝન ડીશ બનાવી છે જેમાં કોલીફલાવરના પૂરણમાંથી સ્પ્રીંગરોલ્સ બનાવી તેની પર આઈસ્ક્રીમ મુકી ચાશનીના બનાવેલા ગુચ્છાથી સજાવીને ડેર્ઝટ તૈયાર કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
-
-
-
પીઝા રાઈસ ફીન્ગર્સ (pizza rice fingers recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #સીરીયલ્સ #માઇઇબુક #પોસ્ટ૯ #વિકમીલ #સ્પાઈસી Harita Mendha -
કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ
#દૂધ#જૂનસ્ટારસુરતમાં કોલ્ડ કોકો બહુ ફેમસ છે અને પીવામાં પણ એટલો ટેસ્ટી છે.એટલે મને અને મારી દીકરી બંનેને ખૂબ જ ભાવે છે એટલે હું ઘરે જ બનાવું છું તમે પણ બનાવવાની ટ્રાય કરજો Kala Ramoliya -
ચોકલેટી ક્રીમી ઓરીયો શેક (chocolaty creamy Oreo shake recipe in Gujarati)
#goldenapron3 #week20 Sangita Shailesh Hirpara -
અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી
આ કોલ્ડ કોફીમાં ઓરીયો બિસ્કીટ ,કોકો પાવડર,વેનિલા આઈસ્ક્રીમ,દૂધ ,ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરીને બનાવી છે.જે ખૂબ જ ટેસ્ટી એક પ્રકારનું મિલ્ક શેક જ છે. Harsha Israni -
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
એકઝોટિક વેજ ઓટ્સ ક્રોકેટ્સ
#HMહરેક મમ્મી નો એકજ પ્રશ્ન હોઈ બાળકો શાકભાજી ખાતા નથી .મારા બાળકો પણ શાકભાજી પ્લેટ માં બાજુ માં રાખી દે છે , તો બાળકો ને શાકભાજી ના પોશક તત્વો મલીરહે તે માટે હંમેશા હું કઈ નવું ટ્રાઈ કરતી હોવ છું .જે બાળકો મન ભરીને ખાય .તેથીજ આ રેસીપી મેં ક્રિએટ કરી છે.મારા બાળકો આ ક્રોકેટ ખુબજ ભાવે છે. Payal Mandavia -
કૂકીઝ એન્ડ ક્રીમ શેઇક વીથ આઈસ્ક્રીમ
#લવ#એનિવર્સરી#week4#ડેઝર્ટસ#ઇબુક૧હેલો ફ્રેન્ડસ, વેલેન્ટાઈન ડે સ્પેશિયલ માં ચોકલેટસ એટલે બધા ની ફેવરીટ .... તો આજે મેં ચોકલેટ ફલેવર પર કૂકીઝ નો ઉપયોગ કરી ને આ અલગ રેસીપી ટ્રાય કરી છે.. Kruti's kitchen -
સીઝલિંગ ચોકલેટ બ્રાઉની વિથ વેનિલા આઈસ્ક્રીમ
#GA4#week16#post1#brownie#સીઝલિંગ_ચોકલેટબ્રાઉની _વિથ_વેનિલાઆઈસ્ક્રીમ (Sizzling Chocolate Brownie With Vanilla Ice cream Recipe in GujaratI)#without_sizzlingplate Daxa Parmar -
-
-
-
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
વેનીલા આઈસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)
#CDY#cookpadgujarati#cookpadindiaતાજા ક્રીમ અને દૂધ,ખાંડ વડે બનતો આ વેનીલા આઇસક્રીમ એટલો મજેદાર તૈયાર થાય છે કે આવા સ્વાદિષ્ટ આઇસક્રીમની મજા તમે આગળ ક્યારેય માણી નહીં હોય. આ આઇસક્રીમ એટલો સરસ બને છે કે બજારમાં મળતા તૈયાર આઇસક્રીમની સરખામણીમાં વધુ સારો છે એવું તમે ચોક્કસ કહેશો.અને સાથે ઉપરથી ડાર્ક ચોકલેટ સિરપ,વેફર બિસ્કીટનો સ્વાદ જ એવો હોય છે કે જે લાંબો સમય યાદ રહે અને તેમાં મેળવેલું વેનીલાનું એસેન્સ તેને એટલો સ્વાદિષ્ટ બનાવે છે કે તમારી ડીશ ક્યારે ખાલી થઇ ગઇ તેનો તમને ખ્યાલ પણ નહીં રહે. Riddhi Dholakia -
-
વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)
#APRગરમી માં તરોતાજા રાખે એવો સૌનો ફેવરિટઠંડો ઠંડો વનિલા ચોકલેટ આઈસ્ક્રીમ.. Sangita Vyas -
પનીર પોપકોર્ન
#પનીરખૂબ જ ઝડપ થી બની જતો નાસ્તો, બાળકો ને ખૂબ જ પસંદ એવા પનીર પોપકોર્ન Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9424969
ટિપ્પણીઓ (4)