બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Liza Pandya
Liza Pandya @cook_24211562

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7-8બટેટા (બાફેલા)
  2. 3-4મરચા
  3. સ્વાદાનુસાર મીઠું
  4. જરૂર મુજબ લાલ ચટણી
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 1/2 ચમચીહળદર
  7. 1પેકેટ બ્રેડ
  8. 1 ચમચીકોર્ન ફ્લોર
  9. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાફેલા બટેટા માં મરચા ના જીના કટકા કરી નાખવા અને તેમાં ઉપરોક્ત મસાલા નાખી સ્ટફિંગ બનાવવું.

  2. 2

    તે સ્ટફિંગ ને બ્રેડ પર લગાવી તેના પર બીજી બ્રેડ મૂકી દેવી અને સેન્ડવીચ જેવું બનાવી લેવું.

  3. 3

    હવે કોન્ફ્લોર લઇ તેમાં પાણી નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખી એક બેટર (મિશ્રણ) બનાવી લેવું.

  4. 4

    હવે તે મિશ્રણ માં તે સેન્ડવીચ પલળી તેને તળી લેવું.

  5. 5

    તૈયાર છે તમારા બ્રેડ પકોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Liza Pandya
Liza Pandya @cook_24211562
પર

ટિપ્પણીઓ

Similar Recipes