🌹ચોકલેટ રોટલી ચૂરમું (dhara kitchen recipe) 🌹
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મૂઠી પડતું મોણ અને દૂધ નાંખી, કણક બાંધી, જાડી રોટલી બનાવવી. તવા ઉપર ધીમા તાપે ઘીમાં શેકી લેવી. ઠંડી પડે એટલે ખાંડી, ચૂરમું બનાવવું.
- 2
એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે રોટલીનું ચૂરમું અને ખાંડ નાંખવાં.
- 3
ખાંડ ઓગળે એટલે તેમાં મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ્સનો ભૂકો, એલચી,જાયફળનો ભૂકો, અને કેસર નાખી, ઉતારી લેવું. પછી કન્ડેસ્ડ મિલ્ક નાખી, મિશ્રણ થાય એટલે થાળીમાં ઘી લગાડી, મિશ્રણ ઠારી દેવું.
- 4
ચોકલેટના કટકા કરી, બાઉલમાં ભરવા. એક તપેલીમાં પાણી ભરી, તેમાં વાડકો મૂકવો.
- 5
પાણી ઊકળે એટલે ચોકલેટ ભરેલું બાઉલ વાડકા ઉપર મૂકવું. ચોકલેટ ઓગળે એટલે તેમાં 1 ચમચો ઘી નાખી,ચોકલેટ રોટલી ચૂરમું ઉપર ચોકલેટ સોસ રેડી દેવો. ઉપર બદામ કાજુની કતરી નાખી સજાવટ કરવી. ઠંડી પડે એટલે કટકા કરવા.
ધનેશ્વરી કિરણકુમાર જોશી.🌹
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
🌹મોરૈયાની બરફી🌹(dhara kitchen recipe)🌹
#દૂધ#જુનસ્ટાર🌹શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી મોરૈયાની બરફી🌹 Dhara Kiran Joshi -
બરફી ચૂરમું ચોકલેટ
#મધર ડે જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે Dhara Kiran Joshi -
🌹દૂધીનો મલાઈદાર દૂધપાક 🌹(dhara kitchen recipe)🌹#દૂધ
#દૂધ#જુનસ્ટારઆજે જ બનાવજો બાળકો દૂધી નો ખાતા ન હોય તો તેમને આ રીતે દૂધ ની અંદર દૂધી નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો મલાઈદાર દૂધીનો દૂધપાક બનાવવાથી માવા વગર માવા જેવો સ્વાદ આવે છે🌹 Dhara Kiran Joshi -
-
🌹દૂધીનો મલાઈદાર દૂધપાક 🌹(dhara kitchen recipe)🌹#દૂધ
#દૂધ#જુનસ્ટારઆજે જ બનાવજો બાળકો દૂધી નો ખાતા ન હોય તો તેમને આ રીતે દૂધ ની અંદર દૂધી નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો મલાઈદાર દૂધીનો દૂધપાક બનાવવાથી માવા વગર માવા જેવો સ્વાદ આવે છે🌹 Dhara Kiran Joshi -
-
-
🌹કાજુનું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹 કાજુનું અથાણું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને કાજુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹 Dhara Kiran Joshi -
🌹કાજુનું અથાણું🌹((dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹કાજુનું અથાણું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને કાજુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹 Dhara Kiran Joshi -
"માવા મોહનથાળ" (mawa mohanthal dhara kitchen recipe)
#goldenapron3#week22#Almond#માઇઇબુક#પોસ્ટ1ધરે જ બનાવો મિલ્ક પાઉડર માંથી માવો બનાવી ને કણીદાર માવા મોહનથાળ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને મોહનથાળ નો સ્વાદ ખરેખર લાજવાબ હોય છે. Dhara Kiran Joshi -
🌹આદુંકેરી લસણનું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹આ અથાણું સ્વાદમાં છે ખૂબ જ ટેસ્ટી અને યમ્મી…🌹 Dhara Kiran Joshi -
🌹આદુંકેરી લસણનું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹 આ અથાણું સ્વાદમાં છે ખૂબ જ ટેસ્ટી અને યમ્મી…🌹 Dhara Kiran Joshi -
બદામ ગુલાબજાંબુન (badam gulab jamun in gujarati language dhara kitchen recipe)
#goldenapron3#week23#VRAT (વ્રત)#માઇઇબુક#પોસ્ટ5#વિકમીલ૨#સ્વીટ્સ#બદામ ગુલાબજાંબુનઆ બદામ ના ગુલાબ જાંબુન સ્વાદ માં બહુજ સરસ લાગે છે એનો સ્વાદ કાલાજામ જેવો આવે છે અને ઉપવાસ હોય કે વ્રત હોય તો પણ આ બદામ ના જાંબુન ફરાળ માં લઈ શકાય છે અને જેમ ગુલાબ જાંબુન ખાધા હોય એવો સંતોષ મલે છે તો તમે પણ જરૂર થી આ બદામ ગુલાબ જાંબુન બનાવજો... 🙏 Dhara Kiran Joshi -
-
-
-
🌹"પાસ્તા લાડુ"🌹"(ધારા કિચન રસિપી)
💐કેહેવાય છે કે તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય પણ જ્યાં સુધી આપણી કાઠિયાવાડની પારંપરિક મીઠાઈ લાડુ ન બને, તો એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય એમ લાગે છેતો આજે હું તમારા માટે એક નવી મીઠાઈ લઈને આવી છું જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો 💐#ઇબુક#Day8 Dhara Kiran Joshi -
-
-
🌹બીટરુંટ ગાજર નું અથાણું🌹(dhara kitchen recipe)🌹
#અથાણાં#જુનસ્ટાર🌹તમારા બાળકો બીટરુંટ ગાજર નો ખાતા ન હોય તો તેમને આ રીતે રોટલી ની અંદર બીટરુંટ ગાજર નું અથાણું નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે.🌹 Dhara Kiran Joshi -
કાજુ બદામ બાટી વિથ કેસર પિસ્તા સોસ
#દૂધ#જૂનસ્ટારએકદમ અલગ પ્રકાર ની ડિશ છે. બાટી સાથે સોસ સર્વ કર્યો છે. જેમાં ડીપ કરી ને ખાવાનું હોય છે. બેય કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફરાળ માં પણ ખાઈ શકાય છે. Disha Prashant Chavda -
🌹"એ,બી,સી,ડિ પાસ્તા કલશ લાડુ"🌹
💐કાઠિયાવાડ મા કેહેવાય છે કે તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય પણ જ્યાં સુધી આપણી કાઠિયાવાડની પારંપરિક મીઠાઈ લાડુ ન બને, તો એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય એમ લાગે છે તો આજે હું તમારા માટે એક નવી મીઠાઈ લઈને આવી છું જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો સ્વાદિષ્ટ એ,બી,સી,ડિ પાસ્તા કલશ લાડુ 💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું. Ankita Solanki -
-
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
🌹"ફરાળી સુખડી" 🌹( ધારા કિચન રસિપી
#લોકડોઉન#goldenapron3#week 7#jaggery🌹નવરાત્રી ચાલતી હોવાથી પ્રસાદમાં અને ફરાળમાં ખુબજ હેલ્દી હોય એવું શું કરવું એ પ્રશ્ન છે, એમાં પાછું લોકડોઉન ચાલતુ હોવાથી આપણા ઘર માં જે હતુ એમાંથી મે "ફરાળી સુખડી"બનાવીછે જે હેલ્દી છે.🌹 Dhara Kiran Joshi -
મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju
#GA4#week9#post1#dryfruits#mithai#Diwali_soecial#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati) આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐 Daxa Parmar -
-
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
🌹"બેસન લાડુ" (ધારા કિચન રસિપી) 🌹
#કાંદાલસણ#goldenapron3#week2#dessert🙏હનુમાન જયંતી હોવાથી આપણી પારંપરિક મીઠાઇ લઈ ને આવી છું, જે કાંદાલસણ વગર ની રેસીપી છે જે "હનુમાનજી ની પ્રસાદી" બનાવવા માટે બહુ જ જલ્દી થઈ જાય છે અને સ્વાદ માં પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે🙏 Dhara Kiran Joshi
More Recipes
ટિપ્પણીઓ