બિરંજ ની બરફી

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#દૂધ
#સ્ટારજૂન

બિરંજ ની બરફી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#દૂધ
#સ્ટારજૂન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧૧/૨ ચમચી ઘી
  2. 2 ખાજા ઘઉં ની સેવ
  3. ૭૫૦ ગામ દૂધ
  4. ૭ ચમચી ખાંડ
  5. ડોકોરેશન માટે
  6. ટુકડાકાજુ-બદામ ના

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તાંસળા મા ઘી મુકી સેવો ના ટુકડા કરી તેને સેકી લેવા. સહેજ લાલાસ વાળી સેવો થાય એટલે તેમાં દૂધ ઉમેરી ઉકાળવા દેવું

  2. 2

    અડધા થી ઉપર દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરી દેવી હવે બધુ જ દૂધ બળી જાય પછી તાંસળુ છોડવા લાગે એટલે ગેસ પરથી ઉતારી લેવું

  3. 3

    હવે એક ડીસ મા સહેજ ઘી લગાડી તાંસળા વાળુ મિક્ષણ પાથરી ઠારી લેવું ઠંડું પડે એટલે તેના પાસ કરી કાજુ-બદામ થી ડેકોરેટ કરી સવઁ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

ટિપ્પણીઓ

Similar Recipes