મૈસુર મસાલા ચટણી

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
8 લોકો
  1. 1/2વાટકી ચના દાળ
  2. 1/2 ચમચીતેલ
  3. 5આખું લાલ મરચાં
  4. 10નંગ લસણ ની કલી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 3 ચમચીલીંબુ નો રસ
  7. 1/2વાટકી પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કડાહી માં તેલ ગરમ કરીને ધીમી ગેસ પર દાળ લાલ થયા સુધી શેકો અને ગેસ બંદ કરીને ઠંડુ થવા દો

  2. 2

    મિક્સર માં બધા ઘટકો મેળવીને બારીક ચટણી બનાવો અને બાઉલ માં કાઢી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes