રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી માટે:એક વાસણ માં ઘઉં નો લોટ,મીઠું,હળદર,તેલ મિક્સ કરી તેમાં. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.લોટ ને ૧૫મિનીટ રાખી દો.તેમાં થી નાના ગોળા બનાવી પૂરી બનાવી તળી લો.
- 2
ઇદાડા માટે:ચોખા અને અડદ ની દાળ ને 5-6કલાક પલાળી લો.તેને એક ચારણી માં કોરા કરી લો. મિક્સર માં ક્રશ કરી ખીરું બનાવી તેમાં ઇનો ઉમેરી ફેંટી લો.ઢોકળા ના વાસણ માં તેલ મૂકી..ખીરું પાથરી લો.10મિનીટ માટે સીજવી લઇ બહાર કાઢી લઈ કાપા કરી લો.એક વાસણ માં તેલ મૂકી રાઈ તલ ઉમેરો.ફૂટે એટલે કાપેલા ઢોકળા પર ચમચી વળે રેડો.ઉપર થી ધાણા ઉમેરો.
- 3
રસ માટે:કેરી ને ધોઈ ને કટકા કરી લો એક વાસણ માં ઉમેરી ને તેમ જરૂર મુજબ પાણી ઉમેરી બોસ મિક્સર ફેરવી રસ કાઢી લો.બધી વસ્તુઓને સાથે મૂકી અથાણું મૂકી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસ-પૂરી-ભાજી
#MDC#mother's day challengeનાનપણથી કેરીની સીઝનમાં બનાવી મમ્મી ખવડાવતી. હવે હું મારા બાળકો ને બનાવી આપું છું. ઘરમાં બધાને ખૂબ જ ભાવતું મેનું. ડિનરમાં જ બને અને બધાને જલસો પડી જાય. Dr. Pushpa Dixit -
રસ પૂરી
#અનિવર્સરી#મેંઈનકોર્સજ્યારે ઘરે કોઈ સારો પ્રસંગ આવે એટલે આપડે રસ પૂરી બનાવી ને ખુશી વ્યક્ત કરીએ છે તો કૂકપેડ ની અનનીવેરસરી છે તો મે પણ ખુશી વ્યક્ત કરી. Rachana Chandarana Javani -
-
છોલે પૂરી વીથ રસ અને ખમણ
#ડીનર લોકડાઉન માં તો ઘરમાં જે વસ્તુ હોય છે એનાથી જ કામ ચલાવું પડે છે.તો છોલે ચણા સાથે પૂરી બનાવી અને રસ સાથે ડીનર ની મજા માણી... Bhumika Parmar -
-
કેરીનો રસ અને મસાલા પૂરી
#સુપર સમર મીલ્સ# SSMઉનાળામાં કેરીનો રસ જરૂર બને કોઈ વાર રોટલી સાથે તો કોઈ વાર પૂરી સાથે.. આજે અથાણાં સાથે જ રસ અને પૂરી બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મગ નું મસાલા શાક રસ પૂરી
#રથયાત્રા મા ખાસ ભગવાન જગન્નાથ જી ને મગ ને રાવણા જાબુ નો પ્રસાદ ધરાવાય છે. હમણાં જ જમાલપુર મંદીર ગયા હતા પણ ત્યાં ભગવાન તો મોસાળ સરસપુર ગયા છે તો છબી ના દશૅન કર્યા. અષાઢી બીજ કચ્છ નું નવું વષૅ છે સર્વ ને શુભેચ્છા. HEMA OZA -
-
ઢોકળા અને રસ
#RB5#MDCમારી ડોટર અને મમ્મી ને ભાવતા એવા ઢોકળા અને રસ. રસ ની સીઝન માં નાના - મોટા સૌને ભાવે એવા ઢોકળા ને રસ. Richa Shahpatel -
-
-
-
-
-
કેરી નો રસ અને પૂરી(Mango Ras Poori Recipe In Gujarati)
#supersકેરી ની સિજન હોય અને રસ પૂરીવગર કેમ ચાલે Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
*દાલતડકા જીરા રાઇસ*
#જોડીબહુંજ લાઈટ ડિનર લેવું હોય તો બેસ્ટ ઓપ્શન છે.અનેબહુંં જ હેલ્દી ડીનર . Rajni Sanghavi -
સોજી દૂધી ઈદડા (Sooji Dudhi Idara Recipe In Gujarati)
##cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
-
-
-
રસ પૂરી
#RB8#Week8 રસ અને પૂરી આમ જોઈએ તો એક સિક્કા ની બે બાજુઓ છે, જો ફળો ના રજા સાથે પૂરી ન હોય તો અધૂરું લાગે છે મારાં ભાઈ ચેતન પાલા ને રસ અને પૂરી અનહદ પસન્દ છે. હું ચેતન ને જ ડેડીકેટ કરવા માંગુ છું. Bhavna Lodhiya -
#જોડી આલૂવડા વિથ સેમ્પલ & પાઉં
#જોડી પુણેનું પ્રખ્યાત વડા સેમ્પલની બનાવાની રીત નોંધી લો. જે ખાસ કરીને ચોમાસામાં બનાવાય ને જેને કડ વડા પણ કેવાય.Payal M Patel
-
#જોડી. ઈડલી સાંભર
ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આજે આપણે બિલકુલ સોડા નાખ્યા વગર ઈડલી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે. આપણે રેગ્યુલર ચટણી તો ખાતા હોઈએ છે આજે આપણે નવી ચટણી ટ્રાય કરીશું જે છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં મેંગો ચટણી. Dip's Kitchen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9561655
ટિપ્પણીઓ